Gujarat

ગિરગઢડા ગામ તથા કોળી સમાજનું ગૌરવ…

 ગિરગઢડા તા
ભરત ગંગદેવ….
 ગિરગઢડા અભિનવ વિધા મંદિર માં ધો.10.માં અભ્યાસ કરતી.બાભણીયા. મનીષાબેન બાબુભાઇ. 96.93.% મેળવી શાળા અને પરિવાર નું નામ વધાર્યું છે. દીકરી મનીષા બેન માં પાપા. બાબુભાઇ. કોરોના કાળમાં વસમી વિદાય લેતા. તમામ જવાબદારી માતા ના ચિરે આવી માતાની હિંમત અને. દીકરી ની મહેનત. જહેમત લાવી. ખોડિયાર કટપીસ નામની નાની દુકાન ધરાવતા બાબુભાઈ ની વિદાય પછી માતાએ. એક નારી ને શોભે તેવી. બહાદુરી અને હિંમત દાખવી આજે પરિવાર માટે માતા પિતા બન્ને ની ભૂમિકા ભજવી રહ્યા છે. ખરેખર. મનીષા ના મમ્મી એ ” નારી તું નારાયણી નું સૂત્ર સાર્થક કરી બતાવ્યું..”
 ” આત્મ નિર્ભય નું ખાસ ઉદારણ ગિરગઢડા માં જોવા મળ્યું

IMG-20220607-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *