અહેવાલ . સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ અને વેરાવળ એસ.ટી તંત્ર દ્વારા ડેપો મેનેજર શ્રી દિલીપ ભાઈ શામળા ટ્રાફિક ઈન્સ્પેકટર ડી આર મેસવાણીયા જે એ પ્રદીપ ગોસ્વામી એ.ટી આઈ ભગવાન ભોળા સહીત કર્મચારી ગણ સાથે ૩૨ વર્ષ થી નિષ્ઠા થી ફરજ બજાવતા કંડકટર રમઝુ ભા ચાવડા વય મર્યાદા ને કારણે નિવૃત થતા ડેપો મેનેજર શ્રી દિલીપ ભાઈ શામળા એ સાલ ઓઢાડી પુષ્પ થી સન્માનિત કરી વિદાય માન અપાયું હતું જેમાં આ અવસર પર વેરાવળ એસ.ટી ડેપો મેનેજર શ્રી દિલીપ ભાઈ શામળા ટ્રાફિક ઈન્સ્પેકટર ડી આર મેસવાણીયા એ.ટી આઈ ભગવાન ભોળા
જે એ પ્રદીપ ગોસ્વામી સહીત ટી.સી શૈલેન્દ્ર જોષી ની ઉપસ્થિત રહ્યા હતા હોવાની વિગતો પત્રકાર સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે

