Gujarat

હાટીના ચોરવાડ..ખાતે.શ્રી શેઠ.જી.મો વિનય યોગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ઉજવણીના ભાગ રૂપે “સ્વયં અને સમાજ માટે યોગ”થીમ અંતર્ગત સમાજમાં યોગ જાગૃતિ કેળવાય તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર-જૂનાગઢ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ ઈનસ્કૂલ શાળા શ્રી શેઠ.જી.મો વિનય મંદિર-ચોરવાડ,તા:માળીયા-
હાટીના ખાતે યોગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના ટ્રસ્ટ્રી શ્રી ઓ શાળા ના આચાર્ય શ્રી ઓ,સ્ટાફ, ઈનસ્કૂલ ટ્રેનર,યોગ ટ્રેનર,જાહેર જનતા અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો..