Gujarat

રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ બની આર્ત્મનિભર, માસિક ૧,૭૫,૦૦૦ ની કમાણી કરે છે કચ્છના સોનલબેન ગોયલ

પશુપાલન ક્ષેત્રે નારીશક્તિ: ગુજરાતના ડેરી ઉદ્યોગના વિકાસમાં લાખો મહિલા પશુપાલકો આપી રહી છે અભૂતપૂર્વ યોગદાન નવરાત્રિનો તહેવાર મા શક્તિના નવ સ્વરૂપોની ઉજવણી કરે છે, જે મહિલાઓની શક્તિનું પ્રતીક છે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહી છે, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં પણ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ […]

Gujarat

મુખ્યમંત્રી દ્વારા વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે

નવરાત્રિ મહોત્સવ દરમ્યાન લોકોને મળશે કલ્યાણકારી યોજનાઓની જાણકારી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ દરમ્યાન કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય દ્વારા આયોજિત “વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” અંતર્ગત મલ્ટીમીડિયા પ્રદર્શનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય […]

Gujarat

અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના સહકાર થી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી બનતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી બન્યાં હતાં. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. -અમર ડેરી, અમરેલી જિલ્લા સહકારી સંઘ, અમરેલી જિલ્લા સરકારી ખરીદ વેચાણ સંઘ લી. સહિતની સહકારી સંસ્થાઓ આ અવસરે જાેડાઈ હતી. મુખ્યમંત્રી […]

Gujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન ૭ વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો

ટ્રાઇકોબેઝોઅરના આ અદભૂત કેસમાં સિવિલના ડૉક્ટરોએ બાળકને આપ્યું નવજીવન સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ ૭ વર્ષના બાળકની હોજરીમાંથી વાળનો વિશાળ ગૂચ્છો કાઢ્યો! અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ મધ્યપ્રદેશના રતલામના ૭ વર્ષના બાળક સુભમ નિમાણાના પેટ અને નાના આંતરડામાંથી વાળ, ઘાસ અને શૂ લેસના દોરાનો ગઠ્ઠો (ટ્રાઇકોબેઝોઅર) સફળતાપૂર્વક દૂર કર્યો છે. બાળકોમાં થતી આ અત્યંત દુર્લભ બિમારીનું પ્રમાણ માત્ર […]

Gujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે બોડેલી અને હાલોલમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં ૩ ઇંચ, જ્યારે સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ૩૫ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૧૧ […]

National

‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ યુવા સમિટ દેશભરમાં ૨૦૦૦+ સ્થળોએ યોજાઈ

ભારતભરમાં લાખો યુવાનોએ નશા મુક્ત અને સ્વદેશી ભારતની પ્રતિજ્ઞા લીધી યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી સેવા પખવાડા ઉજવી રહ્યું છે, જે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે અને ગાંધી જયંતીના સમાપન પર ઉજવવામાં આવી રહ્યું છે. આ વર્ષે જુલાઈ મહિનામાં વારાણસી ખાતે યોજાયેલા યુવા આધ્યાત્મિક સમિટની ગતિ […]

National

જ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. શક્તિની ઉપાસનાના તહેવાર નવરાત્રિની શરૂઆત પર તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા તેમણે ટિપ્પણી કરી કે નવરાત્રિના પહેલા દિવસથી જ દેશ આર્ત્મનિભર ભારત અભિયાનમાં એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે. ૨૨ સપ્ટેમ્બરના સૂર્યોદયથી, દેશ આગામી પેઢીના ય્જી્ સુધારાઓ લાગુ […]

International

ઓડિશામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ, ૨ લોકોના મોત, ૧૦ ઘાયલ

ઓડિશાના બૌધ જિલ્લાના ઝિયાકાટા ગામમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી અને વિસ્ફોટ થતાં બે લોકોના મોત થયા હતા અને ૧૦ લોકો ઘાયલ થયા હતા. પોલીસે બે લોકોની ઓળખ ભગવાન બેહેરા અને લક્ષ્મીધર બેહેરા તરીકે કરી છે, જેઓ ઝિયાકાટાના રહેવાસી છે અને જણાવ્યું હતું કે ઘણા ઘરોને નુકસાન થયું છે. તેમને શંકા છે કે મોટી માત્રામાં વિસ્ફોટકો […]

International

બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, મેઘાલયમાં પણ ધ્રુજારી અનુભવાઈ

રવિવારે (૨૧ સપ્ટેમ્બર) મેઘાલયના કેટલાક ભાગોમાં ૪.૦ ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ પડોશી દેશ બાંગ્લાદેશમાં ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂકંપ મેઘાલયના સરહદી વિસ્તારની નજીક સવારે ૧૧:૪૯ વાગ્યે આવ્યો હતો. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે મેઘાલયમાં અત્યાર સુધી કોઈ મિલકતને નુકસાન થયું નથી કે જાનહાનિના અહેવાલો આવ્યા નથી. ભૂકંપશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે […]

International

ઐતિહાસિક પરિવર્તનમાં કેનેડાએ પેલેસ્ટાઇનને ઔપચારિક રીતે માન્યતા આપી

કેનેડાએ ઔપચારિક રીતે પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપી છે, યુરોપિયન સાથીઓ સાથે જાેડાણ કર્યું છે અને એક નીતિ સાથે આગળ વધ્યું છે જેની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટીકા કરવામાં આવી છે. વડા પ્રધાન માર્ક કાર્નીના કાર્યાલયે રવિવારે એક નિવેદનમાં આ પગલાની જાહેરાત કરી હતી, તેને “બે-રાજ્ય ઉકેલની શક્યતાને જાળવી રાખવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસ” ગણાવ્યો […]