ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ પ્રદેશમાં લગભગ ૨૬ જિલ્લાઓ આવે છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અહીં ૧૫૬માંથી ૧૦૬ બેઠકો જીતી હતી. જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પૂર્વાંચલ પ્રદેશની ૩૦માંથી ૨૧ બેઠકો પર ભાજપના સાંસદો ચૂંટાયા હતા. આ સાથે પાર્ટીના સહયોગી અપના દળના બે સાંસદો પણ ચૂંટાયા હતા. હવે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ કોઈપણ રીતે […]
Uttar Pradesh
લખીમપુર હિંસામાં આશિષ મિશ્રા સહિત ૧૪ પર હત્યાનો કેસ ચાલશે
ઉતરપ્રદેશ ૩ ઓક્ટોબરના રોજ, યુપીના લખીમપુર ખીરીના ટિકુનિયામાં ચાર ખેડૂતોને એક જીેંફ કારે કચડી નાખ્યા હતા, જ્યારે તેઓ એક કાર્યક્રમમાં કૃષિ કાયદાનો વિરોધ કરીને પરત ફરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન કેશવ મૌર્ય અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની હાજર રહ્યા હતા. આ ઘટના બાદ થયેલી હિંસામાં કેટલાક લોકોના મોત પણ […]
વડાપ્રધાને કાશી કોરિડોર બનાવનાર શ્રમિકો પર ફૂલ વરસાવ્યા હતા
વારાણસી કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ બાંધકામ કામદારો પર તેમની ભૂમિકાને સન્માનિત કરવા માટે ફૂલોની વર્ષા કરી હતી. પીએમએ તેમના સન્માનમાં કાર્યકરો સાથે ભોજન પણ લીધું હતું.કાશી વિશ્વનાથ કોરિડોરના તાજેતરના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને તૈયાર કરનારા શ્રમિકો પર ફૂલોની વર્ષા કરી હતી. પીએમ મોદીએ હંમેશા કામદારોની ગરિમાને યોગ્ય સન્માન આપવાનું […]
યુપીના ૧૯ વર્ષિય યુવક હિન્દુ માંથી ઈસ્લામ અને ફરી હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી
ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના આદિત્ય મિશ્રાએ ઘણા ઉતાર-ચઢાવ છે. ૧૯ વર્ષની આ નાની ઉંમરે તેણે ઘણું બધું જાેયું છે. તેની શરૂઆત ૨૦૦૦માં થઈ હતી. આદિત્ય મિશ્રાની માતાનું નામ અલકા ચતુર્વેદી છે. વર્ષ ૨૦૦૦માં અલકા ચતુર્વેદીના લગ્ન કાનપુરના રહેવાસી વિનોદ મિશ્રા સાથે થયા હતા. વિનોદ અને અલ્કાને બે બાળકો હતા. ૨૦૦૧માં દીકરીનો જન્મ થયો હતો અને ૨૦૦૩માં […]
ઝારખંડમાં નકસલીઓનો આતંક ૨ વર્ષમાં ૩૫ ગ્રામજનોના જીવ લીધા
ઝારખંડ તાજેતરમાં ગુમલા જિલ્લાના ચેનપુર બ્લોકના કુરુમગઢ પોલીસ સ્ટેશન પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર બાદ પોલીસને ભારે પડતા જાેઈને નક્સલવાદીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા. તેના થોડા દિવસો પહેલા સીપીઆઈ-માઓવાદીઓએ કુરુમગઢના નવનિર્મિત પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં બોમ્બ પ્લાન્ટ […]
યુપીમાં યોગી સરકારે ફ્રી રાશન વિતરણ અભિયાન શરૂ કર્યું
ઉતરપ્રદેશ આ દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું રાશન વિતરણ અભિયાન છે. અંત્યોદય અને યોગ્ય ઘરેલું રેશનકાર્ડ ધારકોને સરકારની યોજનાનો સીધો લાભ મળશે. અધિકારીઓની સાથે સાંસદો અને ધારાસભ્યો પણ આ અભિયાન પર નજર રાખશે, જે ગરીબો, મજૂરો અને ખેડૂતોને મોટો ટેકો આપવા માટે શરૂ થઈ રહ્યું છે. આ અભિયાન હેઠળ સરકાર ૧૫ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને […]
કાશીમાં ૩ દિવસ દિવાળી જાેવા માહોલ જાેવા મળશે
વારાણસી વડાપ્રધાન મોદી ૧૩ ડિસેમ્બરે કાશી પહોંચી પહેલાં કાશીના કોતવાલ બાબા કાલભૈરવના દરબારમાં હાજરી આપશે. અહીંથી રાજઘાટ જશે. પછી ક્રૂઝથી લલિતા ઘાટ જશે. માતા ગંગાને સ્પર્શ કરી લોટામાં જળ ભરી પગપાળા કોરિડોરના માર્ગે શ્રીકાશી વિશ્વનાથ ગર્ભગૃહમાં પહોંચશે. જ્યાં બાબાનો અભિષેક કર્યા બાદ લગભગ ૨ કલાકની પૂજામાં ભાગ લેશે. તેના પછી કોરિડોરનું લોકાર્પણ કરશે. ૧૩ ડિસેમ્બરે […]
યુપીમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ ઃ યોગી સરકાર પર સવાલો
કાનપુર ધરણા પર બેઠેલા લોકોને ઉઠાડવા માટે પોલીસ ત્યાં પહોંચી તો બંને પક્ષોમાં હાથાપાઈ થઈ. પોલીસે આરોપ લગાવ્યો કે આ હડતાળનું નેતૃત્વ કરનારા રજનીશ શુકલાએ અકબરપુર પોલીસ મથકના વી કે મિશ્રાનો અંગૂઠો દઝાડ્યો હતો. આ ઘટના બાદ જ પોલીસે અહીં બળ પ્રયોગ કર્યો. કોંગ્રેસ નેતા શ્રી નિવાસ બીવીએ આ ઘટનાને લઈને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર […]
યુપીમાં બીજેપીને ૩૫૦થી વધુ સીટો મળશે ઃ યોગી આદિત્યનાથ
,ઉતરપ્રદેશ યુપીમાં લોકોને રસી આપવાની સંખ્યા ખૂબ સારી છે જાે કે હજી પણ તમામ લોકોને વેક્સિનેટેડ કરવા માટે ખૂબ સમય લાગશે. એસપી તરફથી તમારા પર મહામારી દરમિયાન અવ્યવસ્થા સર્જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અમારી સરકારના પ્રયાસોથી ઉત્તર પ્રદેશ કોવિડ-૧૯ મેનેજમેન્ટ માટે વૈશ્વિક પ્રશંસા મેળવી રહ્યું છે. રસીકરણના સંદર્ભમાં, ઉત્તર પ્રદેશ ભારતમાં ટોચના સ્થાને છે. અમે […]
મસ્જિદ મુસ્લિમોએ કૃષ્ણ મંદિરને સોંપી દેવી જાેઈએ ઃ યુપીના મંત્રી
મથુરા ઉત્તર પ્રદેશના અન્ય એક મંત્રી લક્ષ્મી નરૈન ચૌધરીએ કહ્યું હતું કે જાે કૃષ્ણ મંદિર મથૂરામાં નહીં બને તો શું પાકિસ્તાનના લાહોરમાં બનાવવામાં આવશે? ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઇ રહી છે તે પહેલા મથૂરાનો વિવાદ વધી રહ્યો છે. જ્યારે અગાઉ ઉત્તર પ્રદેશના જ અયોધ્યાનો વિવાદ પણ આ જ રીતે ચર્ચામાં રહ્યો હતો.અયોધ્યા જેવો […]




