Uttar Pradesh

આઝાદીથી આજદિન સુધી ગઠામણ ગામ ગ્રામ પંચાયતની જ ચૂંટણી થઇ નથી

પાલનપુર પાલનપુરથી દસ કિલોમીટરના અંતરે આવેલું નાનકડું ગઠામણ ગામ જ્યાં ઠાકોર અને લધુમતી સમાજના લોકોની બહુમતી છે. આ ગામની વિશેષતા એ છે કે, આઝાદી પછી આજદિન સુધી ગામના સરપંચ કે સભ્યની ચૂંટણી યોજાઇ જ નથી. દર પાંચ વર્ષે ગ્રામજનો એકત્ર થાય છે. અને સર્વાનુમતે ર્નિણય લઇ સરપંચ અને સભ્યોને નક્કી કરે છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ […]

Uttar Pradesh

પેપર લીક કરનારા સામે એનએસએ હેઠળ કાર્યવાહી થશે ઃ યોગી

લખનઉ, યુપીટેટની પરીક્ષા બે તબક્કામાં યોજાવાની હતી, ૭૩૬ પરીક્ષા કેંદ્રો પણ તૈયાર કરી દેવાયા હતા. હવે જ્યારે પેપક લીક કૌભાંડ સામે આવ્યું છે ત્યારે એક મહિનામાં ફરી પરીક્ષા યોજવાની પ્રશાસનની તૈયારી છે. પેપર લીક થયા બાદ યુપીટેટની પરીક્ષાને રદ કરી દેવામાં આવી હતી, મેરઠ એટીએસએ ત્રણ લોકોની શામલીમાંથી ધરપકડ કરી છે. પોલીસે મામલાને લઇને તેમની […]

Uttar Pradesh

રિવ્યૂ લેવામાં મોડું કરતા ન્યુજીલેન્ડના બેટ્‌સમેનને પેવેલિયન ભેગુ થવું પડ્યું

કાનપુર ફરી એકવાર ભારત અને ન્યુજીલેન્ડની કાનપુર ટેસ્ટ મુદ્દે તર્કવિતર્ક જાેવા મળ્યા હતા. ભારતીય ખેલાડી રવિચંદ્રન અશ્વિન અવાર-નવાર ચર્ચામાં રહ્યો છે. હવે આપણે બીજી ઈનિંગની જ વાત કરી લઈએ, કીવી ટીમનો બેટર ન્મ્ઉ અપિલ સામે રિવ્યૂ લેવામાં મોડો પડી જતા અશ્વિનને વિકેટ ગિફ્ટ આપી પેવેલિયન ભેગો થયો હતો. બીજી ઈનિંગની ત્રીજી ઓવર દરમિયાન અશ્વિન ફરીથી […]

Uttar Pradesh

UP TETની પરીક્ષા પહેલાં પેપર લીક થતા, પરીક્ષા રદ

લખનઉ ેંઁ ્‌ઈ્‌ ની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. રવિવારે યોજાનાર પરીક્ષા પહેલાં ગાજિયાબાદ, મથુરા અને બુલંદશહેરમાં પેપર વ્હાત્સેપ પર વાયરલ થઇ ગયું, ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે યૂપી જી્‌હ્લ કેસની તપાસ કરી રહી છે. યૂપીમાં શિક્ષક ભરતી માટે પાત્રતા પરીક્ષા યોજવામાં આવે છે. ૨૫૫૪ કેંદ્રો પર ૨ […]

Uttar Pradesh

યુપીના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રસાદને ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા

લખનઉ, સુપ્રીમ કોર્ટે આ આદેશ દુષ્કર્મ પીડિતાની અરજી પર આપ્યો હતો. પીડિતાએ ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ તેમજ તેના સાથીઓ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો અને સગીરા પર રેપ કર્યો હોવાનો પણ આરોપ લાગ્યો હતો. ગાયત્રી સહિત બધા જ આરોપીઓની માર્ચ ૨૦૧૭માં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં ન્યાયીક કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. આ કેસમાં જાેકે પીડિતાએ […]

Uttar Pradesh

રાશીદ અલ્વીએ કહ્યું જય શ્રી રામ બોલનારા સંત નહીં રાક્ષસો છે

ઉત્તર પ્રદેશ વર્તમાન સમયમાં પણ કેટલાક લોકો તે રાક્ષસની જેમ જ ભગવાન શ્રી રામનું નામ જપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામનું નામ સ્નાન કર્યા વિના ન લેવું જાેઈએ, પરંતુ આજે એવું નથી થઈ રહ્યું. કેટલાક લોકો સ્નાન કર્યા વિના જ ભગવાનનું નામ લઈ રહ્યા છે. જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરનારા બધા લોકો […]

Uttar Pradesh

ગોરખપુરમાં ૪ લોકો પર દેશદ્રોહનો કેસ દાખલ ઃ પથ્થરમારો થયો

ગોરખપુર બ્રાહ્મણ કલ્યાણ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત કલ્યાણ પાંડેની ફરિયાદ પ્રમાણે ચૌરીચૌરા ક્ષેત્રમાં વોર્ડ નંબર ૧૦ના નિવાસી તાલિબે પોતાના મકાનની છત પર પાકિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો. કોઈએ તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. વાયરલ ફોટો જાેઈને વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) નેતા અમિત વર્મા, આરએસએસના વીરેન્દ્ર સહિત તમામ ભાજપના નેતાઓ અને કાર્યકરો પહોંચી […]

Uttar Pradesh

લખીમપુર હિંસામાં આશિષ-અંકિતની ગનથી ફાયરિંગ કર્યું હત

લખીમપુર ૩ ઓક્ટોબરે લખીમપુર ખેરીના તિકુનિયા ખાતે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતનો વિરોધ કરી રહેલા ખેડૂતોના એક જૂથ ત્રણ વાહનોના કાફલાને ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર ખેડૂતો અને એક પત્રકારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગુસ્સે ભરાયેલ ભીડે ભાજપના ત્રણ કાર્યકરોને મારી નાંખ્યા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય […]

Uttar Pradesh

યુપીમાં ટ્રક ઝુંપડીમાં ઘુસી જતા ૬ના મોત

ઉત્તરપ્રદેશ, આજે સવારે સાત વાગ્યે રસ્તા પરથી પસાર થતી આ ટ્રકના ચાલકે અચાનક જ કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક સીધી ઝુપડીમાં ઘુસી ગઈ હતી. ઝુપડીમાં સુઈ રહેલા લોકોને કદાચ કલ્પના પણ નહીં હોય કે મોત આ રીતે ઘરમાં ઘુસી આવશે.યુપીના ગાઝીપુરમાં સર્જાયેલી એક કરૂણાંતિકામાં ૬ લોકોના મોત થયા છે. આ ઘટનામાં બેકાબૂ બનેલી ટ્રક ઝુંપડીમાં […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારને ૫૦ હજારની સહાય યોગી સરકાર દ્વારા મળી

લખનઉ ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે યોગી સરકાર રાજ્યના ૧૬ લાખ કર્મચારીઓને ખુશ કરવા માટે ટૂંક સમયમાં જ બોનસની સાથે વધુ ડીએ આપવા અંગે ર્નિણય લઈ શકે છે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (ડીએ) પાછલી ૧લી જુલાઈથી ત્રણ ટકા વધારવાનો ર્નિણય કર્યા પછી રાજ્યના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થુ વધવાની આશા […]