બ્રસેલ્સ વિશ્વના અન્ય દેશોની જેમ જ ફ્રાન્સ અને જર્મની સહિતના યુરો કરન્સીનો ઉપયોગ કરતા ૧૯ દેશોમાં કોરોના મહામારીમાંથી થઇ રહેલી રિકવરી અને સપ્લાય ચેઇનમાં બ્લોકેજને કારણે ફુગાવો વધી રહ્યો છે. નવેમ્બરમાં આલ્કોહોલ, એનર્જી, ફૂડ અને તમાકુનો વાર્ષિક ભાવ ૨ ટકાથી વધીને ૨.૬ ટકા થઇ ગયો છે. તાજેતરમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ઉદ્ભવ પછી વૈશ્વિક […]
International
ચીન સાથેના વ્યાપાર સહયોગ છતાં પણ તે સરમુખત્યાર રાષ્ટ્ર છે તે ભૂલવું ન જાેઈએ
લંડન મૂરે પોતાના ભાષણના પહેલા અંશમાં જણાવ્યું હતું કે આપણા દુશ્મનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સિન્થેટિક બાયોલોજીમાં નિપુણતા મેળવવા પાણીની જેમ રૃપિયા વહાવી રહ્યા છે. ચીન અને રશિયા જાણે છે કે આ ટેકનોલોજી પર નિપુણતા મેળવવાથી તેમને મદદ મળી શકે છે. મૂરે જણાવ્યું હતું કે ઉદાર લોકતંત્રો માટે રશિયા અને ચીનની જાસૂસી સંસ્થા ચિંતાનો વિષય […]
ઓમિક્રોનના ભયથી આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સના બૂકિંગ ઘટયા
પેરિસ, વિશ્વના અનેક દેશોમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્સના બૂકિંગ પર ઓમિક્રોન વેરિઅન્ટની અસર જાેવા મળી છે. બ્રિટનની એરલાઈન ઈઝીજેટે કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટના સમાચાર પછી ટિકિટોના બૂકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાેકે, ઓમિક્રોન વેરીઅન્ટની વિમાન કંપનીઓ પર કેટલી અસર થશે તે કહેવું હજુ ઘણું વહેલું છે. સ્કોટલેન્ડમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા પછી બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના […]
પરાગ વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓમાં સૌથી યુવાન સીઈઓ
વોશિંગ્ટન, ટ્વીટરના સીઈઓ બનવાની સાથે જ મુંબઈમાં જન્મેલા ૩૭ વર્ષના પરાગ અગ્રવાલ દુનિયાની ટોચની ૫૦૦ કંપનીઓમાં સૌથી યુવાન સીઈઓ બની ગયા છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, એડોબના શાંતનુ નારાયણ, આઈબીએમના અરવિંદ કૃષ્ણા અને આલ્ફાબેટ (ગૂગલ)ના સુંદર પિચાઈની યાદીમાં હવે ટ્વીટરના નવા બોસ પરાગ અગ્રવાલ પણ જાેડાઈ ગયા છે.પરાગ અગ્રવાલ જાહેરમાં જ નહીં, […]
અમેરિકી ટેક કંપનીઓના સુપર બોસ ભારતીયો
વૉશિંગ્ટન માઈક્રો-બ્લૉગિંગ સાઈટ ટ્વીટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ ઝ્રઈર્ં પદ છોડી દેવાનુ એલાન કરી દીધુ છે. હવે ટ્વીટરના નવા ઝ્રઈર્ં પરાગ અગ્રવાલ નીમાયા. એટલે કે વધુ એક ભારતીયના હાથમાં અમેરિકી ટેક કંપનીની કમાન આવી ગઈ છે. અગાઉ કેટલાય અમેરિકી દિગ્ગજ ટેક કંપનીઓના ઝ્રઈર્ં તરીકે ભારતીય કામ કરી રહ્યા છે. અહીં આપને કેટલીક મોટી અમેરિકી ટેક કંપનીઓ […]
સ્વિડને સપ્તાહમાં એક જ મહિલા પીએમની બીજીવાર નિયુક્તિ કરી
કોપનહેગન, મેગ્ડેલિના એન્ડરસનને ગત સપ્તાહે જ્યારે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા ત્યારે સિવ્ડનના નાગરિકોમાં અને વિશેષ કરીને મહિલાઓમાં એક પ્રકારના ગૌરવની લાગણી ઉભી થઇ હતી, કેમ કે સ્વિડન વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જ્યાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે કોપિણ પ્રકારનો ભેદભાવ રખાયો નથી.સ્વિડનમાં ગત સપ્તાહે થોડાં કલાકો માટે સ્વિડનના પ્રથમ મહિલા વડાપ્રધાન […]
કોરોનાને લીધે વિશ્વ સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા મોંઘવારી વધી
બુડાપેસ્ટ મધ્ય અને પૂર્વ યુરોપના દેશોને મોંઘવારીનો માર સૌથી વધુ સહનકરવો પડી રહ્યો છે. ખાદ્ય વસ્તુઓ ખરીદવા અને પોતાના વાહનોમાં ઇંધણ પુરાવવામાં અહીંના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બુડાપોસ્ટ ફૂડ માર્કેટના એક દુકાનદારના જણાવ્યા અનુસાર તેમના બિઝનેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મલ્ટીનેશનલ શાપિંગ મોલ હોલસેલમાં ખરીદી કરવા પર […]
ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વ માટે ખતરા સમાન છે ઃ ડબલ્યુએચઓ
વોશિંગ્ટન, અમેરિકાએ દક્ષિણ આફ્રિકાથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ઇઝરાયેલે પણ સોમવારથી બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દીધી અને વિદેશથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. જે દેશોમાં વધુ કેસો સામે આવ્યા છે તેમાં નેધર્લેન્ડમાં ૧૩, કેનેડા અને ઓસ્ટ્રેલિયામા ંપણ બે કેસો નોંધાયા છે. બ્રિટનમાં પણ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા […]
ઓમિક્રોન વેરિયન્ટ મેડિકલ સિસ્ટમ માટે પડકાર ઉભા કરી શકે છ
બેઇઝિંગ, ચીનના શ્વસનતંત્રના ટોચના નિષ્ણાત ગણાતા ઝોંગ નેનશેને ચેતવણી આપી હતી કે કોરોના વાઇરસનો નવો અને અત્યંત ચેપી ગણાતો ઓમિક્રોન વેરિયન્ટ મહામારીને રોકવાના અને અટકાવવાના વધુ મોટા પડકાર ઉભા કરી શકે છે કેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણચેતવણી આપી હતી કે આ નવો વેરિયન્ટ ખુબ જ ઝડપથી અને વિવિધ પ્રકારે પોતાના સ્વરૂપ બદલે છે. ચીનની […]
પેરૂમાં ૭.૫નો ભૂકંપ ઃ ઇમારતોને નુકસાન
પેરૂ, યુએસ જીઓલોજીલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપ સવારે ૫.૫૨ કલાકે વાગ્યે આવ્યો હતો.આ ભૂકંપનું કેન્દ્ર બારાન્કા નામના દરિયાકાંઠાના શહેરથી ૪૨ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં એમેજાેન ક્ષેત્રમાં હતું. આ ભૂકંપની તીવ્રતા ૭.૫ હતી. ે એમેઝોનના લા જાલ્કા જિલ્લામાં આવેલા એક ૧૬મી સદીનું ચર્ચ ધરાશયી થઇ ગયું છે. પેરૂનાએમેઝોન અને કજામારકામાં પથૃથરો પડવાને કારણે કેટલાક હાઇવે બ્લોક […]






