બેઈજિંગ ચીનના આ કાયદા મુજબ દેશ સમાનતા, પરસ્પર વિશ્વાસ અને મિત્રતાપૂર્ણ વાટાઘાટોના સિદ્ધાંતોનું પાલન કરતા પડોશી દેશો સાથે જમીન સરહદ સંબંધી મુદ્દાઓનો ઉકેલ લાવશે અને ઘણા સમયથી અનામત સરહદ સંબંધી મુદ્દાઓ અને વિવાદોના યોગ્ય સમાધાન માટે વાટાઘાટો હાથ ધરશે. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ૩,૪૮૮ કિ.મી.ના ક્ષેત્રમાં છે જ્યારે […]
International
ચીનમાં વેક્સિનેશન છતાં કોરોના કેસનો રાફ્ડો
ચીન ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જાેતા ચીનની રસીની અસર અંગે લોકોની શંકા ઘેરી થવા લાગી છે. માત્ર ચીનમાં જ નહીં, પરંતુ દરેક દેશમાં જ્યાં આ રસી આપવામાં આવી હતી, ત્યાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. મંગોલિયા, બહેરિન, સેશેલ્સ, ચિલી અને તુર્કી સહિતના ઘણા દેશોએ ચીનની રસીનો ઉપયોગ કર્યો છે. ચીનના ટોચના આરોગ્ય અધિકારીએ […]
શ્રીલંકાએ ભારત પાસે ૫૦ કરોડ ડોલરની લોન માંગ
શ્રીલંકા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત આસમાને પહોંચી રહી છે. અત્યારે તે ૮૫ ડોલરની નજીક છે. આ કારણે શ્રીલંકાને તેલની આયાત કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશની ઓઈલ પેમેન્ટ ૪૧.૫ ટકા વધીને ૨ અબજ ડોલર થઈ ગઈ છે. નાણાપ્રધાન તુલસી રાજપક્ષેએ ગયા મહિને કહ્યું હતું કે મહામારીને […]
તૂર્કીએ ૧૦ દેશોના રાજદૂતોને કાઢી નાંખ્યા
તુર્કી સામાન્ય રીતે કોઈ પણ દેશ આ રીતે રાજદૂતોને હાંકી કાઢતો નથી, પરંતુ એર્દોગનનો ર્નિણય દર્શાવે છે કે આ મામલો કેટલી હદે ગંભીર હોઈ શકે છે. ઉસ્માન કાવલા છેલ્લા ચાર વર્ષથી તુર્કીમાં કેદ છે. ઉસ્માન પર સરકાર વિરોધી પ્રદર્શનને ફંડિંગ કરવાનો આરોપ છે. આ સપ્તાહ તુર્કી માટે ખરાબ જતું હોય તેવું લાગે છે. તાજેતરમાં તેને […]
મેક્સિકન ડ્રગ ગેન્ગ વચ્ચેના શૂટઆઉટમાં ભારતીય મૂળની અમેરિકનનું મોત નીપજ્યું
લોસ એન્જલ્સ અંજલિ રહ્યોત બે ડ્રગ ગેન્ગ વચ્ચેના સામસામા ગોળીબારમાં બીજા જર્મન નાગરિક સાથે મારી ગઈ હતી. રહ્યોત સોમવારે તુલુમ ખાતે તેના જન્મદિવસના એક દિવસ પહેલા આવી હતી. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેણે પોતાને હિમાચલ પ્રદેશની વતની અને હાલમાં કેલિફોર્નિયામાં સાન જાેસ ખાતે રહેતીહોવાનું જણાવ્યું હતું. અંજલિ રહ્યોત જુલાઈથી લિંક્ડઇન ખાતે સિનિયર સાઇટ રિલાયેબિલિટી એન્જિનયર તરીકે […]
રશિયામાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ૭૦ ટકાનો વધારા
વૉશિંગ્ટન ફાઇઝરની કોરોના રસીને મંજૂરી મળ્યા બાદ નવેમ્બરથી બાળકોને કોરોનાની રસી મળવા માંડશે. ડેલ્ટા વેરિઅન્ટને કારણે છેલ્લા છ સપ્તાહમાં જ ૧૧ લાખ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી બાળકો માટે પણ કોરોનાની રસી વિકસાવવામાં આવી છે. કોરોનાને કારણે યુએસમાં ૧૮ વર્ષ કે તેથી ઓછી ઉંમરના ૬૩૦ અમેરિકનોના મોત થયા છે.દુનિયામાં કોરોનાના નવા ૧,૯૪,૭૧૮ કેસો નોંધાવાને પગલે […]
બાંગ્લાદેશમાં હિન્દુઓ ૫૦ વર્ષથી હિંસાનો ભોગ બને છે ઃ તુલસી ગેબાડ
વૉશિંગ્ટન ભારતીય મૂળનાં અમેરિકન મહિલા નેતા તુલસી ગેબાર્ડ અમેરિકન કોંગ્રેસમાં ચૂંટાયેલા પ્રથમ હિન્દુ હતાં. તેઓ અમેરિકન લશ્કરના રીઝર્વ ઓફિસર તરીકે પણ સેવા આપતા હતાં. તેઓ ૨૦૧૩થી ૨૦૨૧ દરમિયાન કોંગ્રેસવુમન બન્યાં હતાં. ડેમોક્રેટિક પાર્ટીની નેશનલ કમિટીમાં તુલસી ગેબાર્ડ પાર્ટીમાંથી પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે તેમણે ડેમોક્રેટિક નોમિનેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમણે માર્ચ-૨૦૨૦માં જાે બાઈડેનને સમર્થન જાહેર […]
રાજસ્થાન સરહદે પાક. સૈન્ય વડા બાજવાની હાજરીમાં પાકિસ્તાનનો યુદ્ધાભ્યાસ
ઇસ્લામાબાદ પાક. સૈન્યની મેકેનાઇઝ્ડ ડિવીઝનના આર્મી ચીફ જનરલ બાજવા સામે અનેક પ્રકારના કરતબો દેખાડયા હતા. પાક. સૈન્યની પ્રોપેગંડા વિંગ ઇંટર-સર્વિસિઝ પબ્લિક રિલેશંસે જણાવ્યું હતું કે મેકેનાઇઝ્ડ સૈન્યએ આક્રામક યુદ્ધાભ્યાસ સહિતની ટેંકોના અનેક પર્ફોર્મંશનું પ્રદર્શન કર્યું હતું.એક તરફ ચીન સરહદે તંગદીલી છે ત્યારે રાજસૃથાન સરહદે પાકિસ્તાન તરફ પાક. સૈન્ય યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. આ યુદ્ધાભ્યાસને જાેવા […]
હાઈપર સોનિક મિસાઈલ રચનાર, યુ.એસ. રશિયા અને ચીન પછી ભારત ૪થો દેશ છ
અમેરિકા ભારત તેનાં સ્વનિર્મિત તેવા બંને રીતે કામ લાગે તે પ્રકારનાં હાઈપર સોનિક ક્રૂઝ મિસાઈલ બનાવી રહ્યું છે. તેણે સ્ટ્ઠષ્ઠર-૬ પ્રકારનાં મિસાઈલનું સફળ પરીક્ષણ કરી જ લીધું છે. આ મેચ-૬નાં જૂન ૨૦૧૯ અને સપ્ટે. ૨૦૨૦માં પરીક્ષણો થઈ ચુક્યાં છે. તેમ ઝ્રઇજી દ્વારા કહેવામાં આવ્યું હતું. ભારતે આશરે ૧૨ હાઈપર સોનિક વીન્ડ-૨૧ રચી છે. જે મેચ […]
યુ.એ.ઇ.માં ટી-૨૦ વર્લ્ડ કપમાં ૧૨ ટીમ વચ્ચે જંગ
દુબઈ કોરોનાની મહામારીને પગલે આઈસીસીને આવો ર્નિણય લેવો પડયો હતો જાે કે આઈ.પી.એલ. પણ સંપન્ન થઇ એટલે ભારતના અને ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ મહિનાથી યુએઇમાં જ હોઈ ક્વોરન્ટાઈનની માનસિક આઘાતમાંથી હવે પસાર નથી થવું પડયું. દુબઇ, શારજાહ, અબુધાબી અને મસ્કત (ઓમાન) એમ ચાર કેન્દ્રના સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારતમાં દિવાળીની રજાના ગાળામાં આ વર્લ્ડ કપ હોઈ ચાહકોને […]




