બેઈજિંગ ચીનના ઉત્તર અને પશ્વિમી પ્રાંતોમાં કોરોનાના કેસોની સંખ્યા વધી ગઈ હતી. છેલ્લાં પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થતાં ચીને ફ્લાઈટો રદ્ કરી દીધી હતી. શાળા-કોલેજાે બંધ રાખવાનો ર્નિણય કર્યો હતો અને લોકોનું પરીક્ષણ શરૂ કર્યું છે. ઝિયાન અને લેન્ઝાઉના એરપોર્ટની ૬૦ ટકા ફ્લાઈટ્સ રદ્ થઈ હતી. તે ઉપરાંત પર્યટન સ્થળો, સિનેમાગૃહ સહિતનું બંધ કરવામાં […]
International
૯ વર્ષમાં મંદિરો અને હિન્દુઓના ૩૭૨૧ ઘરો પર હુમલા
ઢાકા વર્ષ ૨૦૧૪ સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. જે સમયે બાંગ્લાદેશના લઘુમતીઓના ૧૨૦૧ ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘરોમાં કટ્ટરવાદીઓએ તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. હાલમાં જ બાંગ્લાદેશના કોમિલા વિસ્તારમાં કુરાનને લઇને વિવાદ સર્જાયો હતો. અફવાઓને લઇને હિન્દુઓના ઘરોને આગ લગાવી દેવાઇ હતી. અહીં હિન્દુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓને કટ્ટરવાદીઓ વધુ નિશાન બનાવતા રહ્યા છે. […]
ચીનમાં મોંગોલિયામાં લોકડાઉન
બિજિંગ દુનિયામાં કોરોનાના નવા ૨,૩૬, ૪૩૮ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૪,૨૧,૧૫,૯૬૧ થઇ છે જ્યારે ૪૦૦૬ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૪૯,૨૪,૫૦૬ થયો છે. દરમ્યાન રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૩,૭૪૦ કેસો નોંધાયા છે અને ૧૦૧૫ જણાના મોત થયા છે.રશિયાના ૮૫ પ્રાંતોમાંથી અમુક પ્રાંતોમાં અમુક ચોક્કસ કેટેગરીના સરકારી અધિકારીઓ માટે […]
પરમાણુ શસ્ત્રો અને બેલિસ્ટિક મિસાઈલોના પરિક્ષણોના કારણે સંયુક્ત રાષ્ટ્રે પણ ઉત્તર કોરિયા પર અનેક પ્રતિબંધો
પ્યોંગયાંગ ઉત્તર કોરિયાની પૂર્વે સિન્પો બંદરેથી એક મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બંદર સામાન્ય રીતે પ્યોંગયાંગનું સબમરીન બેઝ છે. આ મિસાઈલ પૂર્વીય દરિયામાં જાપાનના સમુદ્રમાં લેન્ડ થયું હતું. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયાએ સબમરીનમાંથી બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કર્યું હોવાની આશંકા છે. દક્ષિણ કોરિયન મીડિયાના અહેવાલ મુજબ આ મિસાઈલ ૬૦ કિ.મી.ની મહત્તમ ઊંચાઈ પરથી ૪૫૦ […]
ચીન દ્વારા ઓનશોર કુપન પેમેન્ટ કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે રાહત
બૈજિંગ ચીનની મધ્યસ્થ બેન્ક મેદાનમાં ઉતરતા અને તેણે બે અગ્રણી ડેવલપરોના પેમેન્ટ અંગે આશ્વાસન આપતા ઓફશોર બોન્ડ માર્કેટે તેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. પ્રોપર્ટી ડેવલપરોના ઇશ્યુઅરોનું પ્રભુત્વ ધરાવતો ચીનનો હાઈ યીલ્ડ ડેટ ઇન્ડેક્સે મંગળવારે ૧,૪૮૪ પોઇન્ટ સાથે વ્યાપક સ્પ્રેડ નોંધાવ્યો છે. આ ઉપરાંત સુનાક ચાઈનાએ પણ બોન્ડધારકોને લેણા નીકળતા ૨.૭૪ કરોડ ડોલરની ચૂકવણી કરી હતી. […]
નિરવ મોદીની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી
વોશિંગ્ટન ન્યૂયોર્ક બેંકરપ્સી કોર્ટ સાઉથ ડિસ્ટ્રિક્ટના જજ સીન એચ લેને ગયા સપ્તાહમાં આ આદેશ જારી કર્યો હતો. ભારતના ભાગેડુ હીરા ઉદ્યોગપતિ અને તેના સહયોગીઓ માટે આ એક મોટો આંચકો છે. નિરવ મોદી બ્રિટનની એક જેલમાં બંધ છે અને ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ કાયદાકીય લડત લડી રહ્યો છે. પંજાબ નેશનલ બેંક સાથે ૧૪,૦૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી બદલ […]
બાંગ્લાદેશ ટીમ ઇન્ડિયાના ગ્રુપમાં આવવાથી બચી શકે
મસ્કત બાંગ્લાદેશે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેમના ગ્રુપમાં ટોપ કરવાનું ટાળવું પડશે. સ્કોટલેન્ડ સામેની હારથી આ શક્યતા મજબૂત બની ગઈ છે કે બાંગ્લાદેશ હવે કદાચ પોતાના ગ્રુપમા ટોપ પર ન આવે. બાંગ્લાદેશ જાણીજાેઈને હારી ગયું એમ કહેવું યોગ્ય નહીં હોય, પરંતુ જાે તેણે ભારત અને પાકિસ્તાન જેવી ટીમોથી બચવા માટે આમ કર્યું હોય, તો આ દાવ ઉલ્ટો […]
દેશના બંધારણના મૂલ્યો વિરુદ્ધ હુમલા ઃ યુએન
બાંગ્લાદેશ અમેરિકાએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલાના તાજેતરના અહેવાલોની નિંદા કરી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે ધર્મ અથવા માન્યતાની સ્વતંત્રતા માનવ અધિકાર છે. વિશ્વભરમાં દરેક વ્યક્તિ તેમની ધાર્મિક જાેડાણ અથવા માન્યતાને ધ્યાનમાં લીધા વિના, મહત્વપૂર્ણ રજાઓ ઉજવવા માટે સલામત અને સમર્થિત મહેસુસ કરવું જાેઈએ. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્ટેટ ડિપાર્ટમેન્ટ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય […]
બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ હિંદુઓના ૬૬ ઘરોમાં આગ લગાવી
ઢાકા દુર્ગા પૂજા દરમિયાન પંડાલો પર હુમલા કરવામાં આવ્યા હતા અને ભારે તોડફોડ કરાઇ હતી. સ્થાનિક સંઘ પરિષદના અધ્યક્ષનો દાવો છે કે હિંદુઓના ૬૬ ઘરોને આગ લગાવી દેવામાં આવી છે. જ્યારે અન્ય એક રિપોર્ટમાં આ આંકડો ૨૦નો હોવાનું સામે આવ્યું છે. બાંગ્લાદેશમાં ૧૩મી ઓક્ટોબરથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ […]
ઈન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટી ભારતીય મહિલા વિજ્ઞાનીઓને ચંદ્ર પર લઈ જશે
ન્યૂયોર્ક પ્રોજેક્ટનું ફોકસ ભારતીય મહિલાઓમાં લીડરશીપ અને ટેક કૌશલ્ય વિકસિત કરવાનો પણ છે. તાજેતરમાં અંતરિક્ષ યાત્રાથી પાછી ફરેલી વર્જિન ગેલેક્ટિકના ભારતીય અમેરિકી એસ્ટ્રોનોટ સિરિશા બાંદલા પણ તેની સાથે જાેડાઇ ગયા છે. તેમણે કહ્યું કે ડૉ.ચાવલા મારા જેવી લાખો યુવા મહિલાઓ માટે પ્રેરણા છે. સંયોગે આ વર્ષે વર્લ્ડ સ્પેસ વીક પણ મહિલાઓના મહત્ત્વને સમર્પિત રહ્યું.કોઈ ભારતીય […]



