અમેરિકા સંયુક્ત રાજ્ય અમેરિકા ેંજીછ ના સર્વપ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન બહાદુર અને નીડર હતા. અન્ય પ્રેમી પણ હતા. તેઓએ તેમની તલવાર ઉપર કોતરાવ્યું હતું ‘સત્ય આચર’ બીજી તરફ કોતરાવ્યું હતું ‘નીડર બન’ આમ છતાં તેઓ મૂળભૂત રીતે શાંતિ-પ્રિય હતા. તેઓની શાંતિ-પ્રિય નીતી તેમના જ એક સાથી થોમસ ઝેફર્સનને પસંદ ન પડી. તેમણે ૧૮૧૨માં પોતાની રીપબ્લિકન […]
International
ઇન્ડોનેશિયામાં નદીનું સફાઇ-કામ કરતા ૧૧ વિદ્યાર્થીઓ ડૂબી ગયા
જાકાર્તા હવામાન સારૂં હતું અને પૂરનું કોઇ જાેખમ નહોતું. ડૂબી ગયેલા વિદ્યાર્થીઓએ એક-બીજાનો હાથ પકડયો હતો. આથી એક વિદ્યાર્થી ડૂબતા બાકી બધા એની પાછળ ખેંચાઇ ગયા હતા. જાે કે ઘટનાસ્થળે પહોંચી ગયેલા નજીક વસનારા નાગરિકો અને રેસ્ક્યુ ટીમે ૨૧ પૈકી ૧૦ ડૂબતા વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. એમ બાન્દુન્ગ સર્ચ એન્ડ રિસર્ચ ઓફિસના વડા દેડેન રિડવાન્સયાહે […]
યુકેમાં કોરોનાના નવા ૪૦,૦૦૦ કેસો નોંધાયા
લંડન યુએસમાં એરિઝોનાની ત્રણે સરકારી યુનિવર્સિટીઓએ આઠ ડિસેમ્બર સુધીમાં ફેડરલ સરકારના આદેશ અનુસાર તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપી દેવામાં આવશે. યુનિવર્સિટી ઓફ એરિઝોના, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અને નોર્ધન એરિઝોના યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીના કર્મચારીઓ હોય તેમણે પણ કોરોનાની રસી લેવાની રહેશે.બ્રિટનમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ૪૦,૦૦૦ કરતાં વધારે કોરોનાના કેસો નોંધાઇ […]
ચીનના ૩ અવકાશયાત્રી છ મહિના રહીને રેકોર્ડ બનાવશ
ચીન ચીન સ્પેસમાં વિશાળ બાંધકામ કરી રહ્યું છે. જેમાં વિવિધ સુવિધા ઉપલબ્ધ થશે એવું કહેવાય છે. સ્પેસ ટૂરિઝમના હેતુથી ટૂરિસ્ટ કોમ્પલેક્ષ બનાવાશે એવી અટકળો થઈ રહી છે. ચીને આ બાંધકામ માટે પાંચ વર્ષનો સમયગાળો નક્કી કર્યો છે.ચીનના ત્રણ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. એમાં એક મહિલા અવકાશયાત્રીનો પણ સમાવેશ થાય છે. ચીને પહેલી વખત અવકાશમાં […]
કોરોના વાયરસની તપાસના નામે રાજનીતિ ના કરો ઃ ચીન
બીજિંગ સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સી દ્વારા પ્રસ્તાવિત વિશેષજ્ઞોમાં કંઈક એવા લોકો સામેલ છે જે પહેલાની ટીમમાં પણ હતા. આ ટીમ કોવિડ-૧૯ની ઉત્પતિની તપાસ માટે ચીનના વુહાન શહેર ગઈ હતી. ચીને વુહાન પહોંચતા જ ઉૐર્ંના વૈજ્ઞાનિકોને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દેવાયા હતા. ઉૐર્ંના જૂની ટીમમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, બ્રિટન, રશિયા, નેધરલેન્ડ, કતાર અને વિયતનામના વાયરસ […]
કોંગ્સબર્ગ શહેરમાં હુમલાખોર દ્વારા તીર-કામઠાંથી હુમલો ઃ ૫નાં મોત
નોર્વે કોંગ્સબર્ગના પોલીસ ચીફ ઓવિન્ડ આસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપીને પકડી લેવામાં આવ્યો છે. તેણે એકલા જ લોકો પર તીર-કામઠાંથી હુમલો કર્યો હોવાનું જણાયું હતું. હુમલામાં કેટલાક લોકોનાં મોત થયાં હતાં અને કેટલાકને ઈજા થઈ હતી. પોલીસ વડાએ વધુ માહિતી આપવા ઈનકાર કર્યો હતો. આસ દ્વારા જણાવાયું હતું કે હુમલાખોર શહેરનાં એક વ્યસ્ત […]
અમેરિકામાં પત્નીની હત્યાનો ભેદ ‘લોહીથી લથપથ’ તસવીરે ખોલ્યો
અમેરિકા અમેરિકામાં એક ટેક્સી ડ્રાઇવરે પોતાની પૂર્વ પત્નીને મારવા માટે ‘હત્યારા’ને ૧૩ લાખ રૂપિયાની સોપારી આપી હતી. આરોપી ટેક્સી ચાલકે ભરણપોષણના પૈસા બચાવા માટે વારદાતને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. જાે કે તેનો અણસાર પત્નીને આવી જતા તેણે ખૂબ જ હોશિયારી દેખાડતા પોતાના પતિને રંગે હાથે પકડી પાડ્યો. ૫૪ વર્ષના એલેકઝેન્ડર ક્રાસાવિને પોલીસ દ્વારા તેની […]
ચીનના શિનઝિયાન્ગ પ્રાંતનાં ઘુલ્જા શહેરમાં લોકડાઉન
ચીન ઓસ્ટ્રેલિયામાં કોરોનાનાં રોજિંદા કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. ગુરુવારે ત્રણ પ્રાંતમાં નવા કુલ ૨૭૫૦ કેસ નોંધાયા હતા. ખાસ કરીને વિકટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીમાં ડેલ્ટા વેરિઅન્ટનાં કેસ વધ્યા હતા. અહીં ત્રીજી લહેરની શરૃઆત થઈ હતી. વિકટોરિયામાં બુધવારે ૨૨૯૭ સ્થાનિક કેસ નોંધાયા હતા અને ૧૧નાં મોત થયા હતા.ચીનનાં શિનઝિયાન્ગ પ્રાંતનાં ઘુલ્જા શહેરમાં […]
મેડમ તુસોની મધ્યપૂર્વની પ્રથમ બ્રાન્ચમાં ડોનાલ્ડ ટ્રમ્પનું વિશેષ આકર્ષણ
દુબઈ લંડન સ્ટુડિયોમાં ૨૦ કલાકારોની ટીમે છ મહિના સુધી મહેનત કર્યા પછી દુબઈના મેડમ તુસોના મ્યુઝિયમના આ પૂતળા તૈયાર થયા હતા. તેમા વેક્સને લોખંડની ફ્રેમોમાં ભરવામાં આવ્યું છે. તેના પછી તેમા માટી ઉમેરાઈ છે. દરેક પૂતળુ જાેતા એમ જ લાગે કે આ સેલિબ્રિટી ખરેખર અહીં ઊભી છે. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન તેમના અબુધાબી સાથે ગાઢ સંબંધો […]
યેમેનના પ્રાંતમાં તીવ્ર બનતો સંઘર્ષ ઃ ૧૪૦ બળવાખોરોના મોત નીપજ્યા
સાના ૨૦૧૪માં સાઉદી અરેબિયાની આગેવાની હેઠળનું જાેડાણ માર્ચ ૨૦૧૫માં યુદ્ધમાં પ્રવેશ્યું હતું. અવિરત હવાઈ હુમલા અને જમીન પર ચાલતા યુદ્ધ છતાં પણ આ યુદ્ધ એક મડાગાંઠમાં પરિવર્તીત થઈ ગયું છે અને તે વિશ્વની સૌથી મોટી માનવતાવાદી કટોકટીના રૂપાંતર પામ્યુ છે. હુથીએ વર્ષોથી ઓઇલ સમૃદ્ધ પ્રાંત મારિબનેતેના તાબા હેઠળ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે અડધા યેમેન […]






