ઢાકા ક્ષિણ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના પંડાલો અને મંદિરોમાં તોડફોડ પાછળ જમાત-એ-ઈસ્લામીનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. અહેવાલો મુજબ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને બદનામ કરવાના ઈરાદાથી આ હુમલા કરાયા છે. બુધવારે કુરાનના કથિત રીતે અપમાન પછી આ વિસ્તારોમાં હિંસા ફેલાઈ હતી. અહેવાલો મુજબ જમાત-એ-ઈસ્લામીએ આ વિવાદ ભડકાવ્યો છે. જમાત-એ-ઈસ્લામી એ જ સંગઠન છે જેણે તાલિબાને […]
International
રેન્સમવેર એટેકના લીધે વિશ્વને ૪૦૦ અબજ ડોલરનો ફટકો
વોશિંગ્ટન વ્હાઇટ હાઉસે સર્વગ્રાહી સરકારી પ્રયત્નો માટે ચારસ્તરીય વ્યૂહરચના રચી છે. પહેલા સ્તરમાં રેન્સમવન્ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્ટર્સમાં વિક્ષેપ પડાશે. આ માટે અમેરિકન સરકાર તેની પૂરેપૂરી ક્ષમતા ઝોકી દેશે. બીજા સ્તરમાં રેન્સમવેર સામેની સ્થિતિસ્થાપકતામાં વધારો કરાશે. અહીં ગુનેગારોના રેન્સમવેર નેટવર્કને વિક્ષેપ કરતી વખતેઆપણી મર્યાદાઓ પણ ન ભૂલવી જાેઈએ, જેથી આપણે તેમના સરળ લક્ષ્યાંકો ન બનીએ. ત્રીજુ […]
દ. આફ્રિકાના ભારતીયો અન્ય દેશમાં સ્થાયી થવા વિચારી રહ્યા છે
જાેહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાના જુદા જુદા શહેરોમાં આવેલા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટને દક્ષિણ આફ્રિકન ભારતીયો તરફથી ઘણી મોટી સંખ્યામાં વીઝાની પૂછપરછ થઇ રહી છે. દક્ષિણ આફ્રિકામાં અંદાજે ૧૪ લાખ જેટલા ભારતીય મૂળના લોકો સૈકાઓથી રહે છે, અને નાતાલમાં ભારતીયોની સંખ્યા કુલ વસ્તીના ત્રીજા ભાગની છે. અલબત્ત આ તમામ ભારતીય મૂળના નાગરિકોના દાદા અને પરદાદા જ્યારે અંગ્રેજાેની શાસન હતું […]
ભારતની જીડીપી કરતા આ વર્ષે ૯૦.૬ ટકા દેવું વધી જવાનો અંદાજ
વોશિંગ્ટન રાજકોષીય દ્રષ્ટિકોણથી જાેખમ વધી ગયું છે. વેક્સિનના ઉત્પાદન અને વિતરણમાં વૃદ્ધિ, ખાસ કરીને ઉભરતા બજારો ઓછી આવકવાળા વિકાસશીલ દેશો માટે વૈશ્વિક અર્થતંત્રમાં આ પ્રકારની મુશ્કેલીઓ નુકસાનકારક છે. બીજી તરફ વાઇરસના નવા સ્વરૂપ, અનેક દેશોમાં રસીકરણનું ઓછું પ્રમાણ અને કેટલાક લોકો દ્વારા રસીકરણની સ્વીકૃતિમાં વિલંબને કારણે નવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને […]
કેલિફોર્નિયામાં થયેલુ પ્લેન ક્રેશ, ભારતીય મૂળના ડોક્ટર મોતને ભેટ્યા
ન્યૂયોર્ક કેલિફોર્નિયામાં એરિઝોના રાજ્યના યુમા રિજિયોનલ મેડિકલ સેન્ટર ખાતે કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડો. સુગતા દાસ પોતાની માલિકીનું નાનુ વિમાન ધરાવતા હતા. ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ સુગતા દાસની માલિકીનું બે એન્જિન ધરાવતું એક નાનું વિમાન તૂટી પડતાં તેમાં બેઠેલા ડોક્ટર સહિત કુલ બે વ્યક્તિના મોત થયા હતા એમ અહીંના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં કહ્યું હતું. આ […]
ભારત યુદ્ધ કરે તો પરાજિત જ થશે ઃ ચીન
બેઈજિંગ ચીનની નજર ભારતની જમીન પચાવી પાડવાની છે, પરંતુ સૈન્ય વાટાઘાટોમાં ભારતે બતાવેલી મક્કમતાથી ચીન ધુંધવાયું છે. ભારત અને ચીનની સૈન્ય વાટાઘાટો નિષ્ફળ ગયાના બીજા દિવસે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ ભારતને લુખ્ખી ધમકી આપતું હોય તેમ એક લેખમાં કહ્યું કે, ભારતે એક વાત સ્પષ્ટ સમજી લેવી જાેઈએ કે તેને જે પ્રકારની સરહદ જાેઈએ છે […]
અમે અદ્રશ્ય આર્મી ઉતારીશું ઃ કીમ જાેંગ
સિઓલ ઉત્તર કોરિયાની સરકાર દ્વારા આ પ્રદર્શનના ફોટા જાહેર કરાયા હતા જેમાં કાળા સૂટમાં સજ્જ કિમ જાેંગ લાલ જાજમ ઉપર ચાલતા જાેઇ શકાય છે અને તેમની બંને બાજુએ વિશાળ કદની મિસાઇલોથી સજ્જ મોટી મોટી ટ્રકો અને ઠેર ઠેર એકસાથે સંખ્યાબંધ મિસાઇલ દાગી શકાય એવી મલ્ટિપલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ સાથેની ટ્રકો પણ ઉભેલી જાેઇ શકાતી હતી. […]
પીએમ મોદીએ કિગાલી દેશને ૨૦૦ ગાયો દાન આપી છે
કિગાલી રાષ્ટ્રપતિ પોલ કાગમે ૨૦૦૬ માં “ગિરિન્કા” કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ દરેક ગરીબ પરિવારને એક ગાય આપવાનો હતો. કૃષિ અને પશુ સંસાધન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજનાએ અત્યાર સુધીમાં દેશભરમાં ૩૮૦,૦૦૦ થી વધુ ગાયોનું વિતરણ કર્યું છે. જેમાં ખાનગી કંપનીઓ, સહાય એજન્સીઓ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત વિદેશી નેતાઓના યોગદાનનો સમાવેશ થાય […]
ખુંખાર આતંકી સામી જસીમને ઈરાકે પકડી પાડયો
ઈરાક અમેરિકાએ આ ખુંખાર આતંકવાદીના માથા સાટે પચાસ લાખ ડોલર એટલે કે અંદાજે ૩૭ કરોડ રૃપિયાનું માતબર ઈનામ રાખ્યું હતું. સીરિયામાં આઈએસનો જે હાહાકાર ચાલ્યો હતો. એની પાછળ સામી જસીમ જવાબદાર હતો. તેના ઈશારે સીરિયામાં આતંક ફેલાવવામાં આવતો હતો. અબુ બક્ર અલ બગદાદી પછી બીજા નંબરના નેતા તરીકે તે આઈએસમાં જાણીતો હતો. ૨૦૧૯માં અબુ બક્ર […]
શ્રીલંકામાં એલપીજીમાં ૯૦ ટકા વધારો થયો
કોલંબો કોરોનાના લીધે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વર્ષ ૨૦૨૦માં આયાતને નિયંત્રિત કરીને ઝડપથી ઘટતા વિદેશી મુદ્રા ભંડારને સંરક્ષિત કરવા પહેલ કરી હતી. આના લીધે આવશ્યક ચીજવસ્તુઓ ખાસ કરીને દૂધની અછત સર્જાઈ. આયાતકારોનું કહેવું છે કે તેઓ વિદેશથી મંગાવવામાં આવેલા દૂધ પાઉડરની ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરી શકતા નથી, કારણ કે તેમની પાસે ડોલર નથી.શ્રીલંકામાં […]






