પેરિસ કેથલિક ચર્ચમાં સંસ્થાગત અને સાંસ્કૃતિક દૃષ્ટિએ કેવી કેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી જેના કારણે ગુનેગારોને ર્નિભય બનીને પોતાના દુષ્કૃત્ય ચાલુ રાખવાની મંજૂરી મળી ગઇ હતી તેનો પણ ઉલ્લેખ કરાયો છે. આ અંગે ખુબ મોટો હોબાળો મચી જતાં ફ્રાન્સના સૌથી મોટા કેથલિક ચર્ચે ૨૦૧૮ની સાલમાં આ ઘટનાની તપાસ કરવા એક સ્વતંત્ર પંચની રચના કરી […]
International
પયગંબરનું કાર્ટૂન દોરનાર સ્વીડિશ કાર્ટૂનિસ્ટ અકસ્માતમાં માર્યો ગયો
સ્ટોકહોમ મોટાભાગના મુસ્લિમો મોહમ્મદ પયગંબરની નિંદાને કે ટીકાને આપત્તિજનક માને છે અને તેની સામે આક્રમક વલણ અપનાવે છે. તેથી તેમનું કાર્ટૂન પ્રકાશિત કરવા બદલ વિલ્ક્સને મોતની ધમકીએ મળવા લાગી હતી. તેના માથા પર ઇનામ રખાયું હતું અને તેના ઘર પર બોમ્બ વડે હુમલો પણ થયો હતો. ૨૦૧૫માં ડેન્માર્કમાં કોપનહેગન ખાતે ઇરાને સલમાન રશદી સામે જારી […]
અમેરિકામાં ગર્ભપાત-વિરોધી કાયદાનો વિરોધ થઈ રહ્યો છે
ન્યુ યોર્ક ઇશ્વરના અસ્તિત્વ વિશે આ યુગના મહાન વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકીન્સનો તેમની પાસે ઁર.ડ્ઢ.નો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથેનો સંવાદ ઉલ્લેખનીય છે. જ્યારે હોકીન્સે તેને કહ્યું કે પહેલાં કાળ (્) બન્યો કાળમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ. તે ઉર્જામાંથી સૌથી પહેલું એક કણ બન્યું જે તેમણે ‘ગોડ પાર્ટીકલ’ તેવું નામ આપ્યું. આ ‘ગોડ પાર્ટિકલે’ વળી […]
જાપાનના નવા વડાપ્રધાન તરીકે ફુમિઓ કિશિદા
ટોક્યો જાપાનના પૂર્વ વિદેશ પ્રધાન કિશિદાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા પદની ચૂંટણી ગયા સપ્તાહે જીતી લીધી હતી. તેમણે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો સના તકાઇચી અને સેઇકો નોઇડાને હરાવ્યા હતાં. તેમના વિજયથી પુરવાર થાય છે કે તેમને પક્ષના દિગ્ગજ નેતાઓનું સમર્થન પ્રાપ્ત થયું હતું. કિશિદાએ એક શાંત અને ઉદારવાદી નેતા તરીકે ઓળખવામાં આવે […]
શાહીન વાવાઝોડું નબળુ પડયું ઃ મૃત્યુઆંક ૧૩
દુબઇ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે શાહીન વાવાઝોડાની ગતિ હવે ઘટીને પ્રતિ કલાક ૯૦ કિલોમીટરની થઇ ગઇ છે અને હજુ પણ તે ગતિ ઘટી જતાં વાવાઝોડુ નબળુ પડી જશે અને છેવટે શાંત થઇ જશે. ઉલ્લેખનીય છે કે શાહીન વાવાઝોડું જ્યારે લેન્ડફોલ થયું ત્યારે પ્રતિ કલાક ૧૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.શાહીન વાઝાડોના કારણે […]
વિશ્વના દેશોમાં શરણાર્થીઓની સંખ્યા વધવા લાગી છે ત્યારે ભવિષ્યમાં શું…..?
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જાે કર્યા પછી સરકાર પણ બનાવી દીધી. તે સાથે શરયા કાનુનનો આકરા પાણીએ અમલ કરવાનું શરૂ કરી દીધું. જેનો વિરોધ અફઘાન નાગરિકો દ્વારા થઈ રહ્યો છે અને તેમાં પણ અફઘાન મહિલાઓનો વધુ ઉગ્ર વિરોધ છે…. પરંતુ માત્ર ગોળીને દેવાની અને રહેંસી નાખવાની ભાષા સિવાયની કોઈ ભાષા ન સમજતા તાલીબાનો અફઘાન નાગરિકોના વિરોધને ગણકારતા […]
ભારત સાથે વેપાર અને સંરક્ષણ સમજૂતી કરવા માગે છે બ્રિટન ઃ ટ્રસ
લંડન ઓક્સ વિશેષ રીતે ઓસ્ટ્રેલિયા સાથે વેપાર અને સંરક્ષણ અંગે છે. બ્રિટન જાપાન, ભારત અને કેનેડા સાથે પણ આવા જ પ્રકારની સમજૂતી કરવા માગે છે. ટ્રસે વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષ સુધી વેપાર મંત્રી રહ્યાં પછી એક વાતની મને જાણ થઇ છે કે વિશ્વના દેશો બ્રિટન પર વિશ્વાસ કરે છે.બ્રિટનના નવા વિદેશ પ્રધાન લિઝ […]
ટિ્વટર એકાઉન્ટ ફરી ચાલુ કરવા ટ્રમ્પની કોર્ટમાં પિટિશન
ન્યૂયોર્ક ટ્રમ્પના એટર્ની દ્વારા ફ્લોરિડાની ફેડરલ કોર્ટમાં પિટિશન કરીને ટિ્વટર એકાઉન્ટ પરત મેળવવા માગણી કરવામાં આવી છે. તેમાં રજૂઆત કરવામાં આવી છે કે ટિ્વટર એકાઉન્ટ કાયમીપમ બંધ કરી ટ્રમ્પના બંધારણીય હકોનું હનન કરવામાંઆવ્યું છે. ગત જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થતા ટમ્પના સમર્થકોએ સંસદભવન પર હુમલો કર્યો હતો અને રાષ્ટ્રપતિ જાે બિડેનની જીતને સત્તાવાર […]
કાબુલમાં દોઢ વર્ષના બાળકને ૩૦,૦૦૦ અફઘાની (ચલણ)માં વેચ્યું
કાબુલ બલગાન પ્રાંતમાંથી કાબુલમાં વિસ્થાપિત થયેલી મહિલાએ ગરીબીને કારણે તેના દોઢ વર્ષના બાળકને ૩૦,૦૦૦ અફઘાની (ચલણ)માં વેચી દીધું હતું. કાબુલમાં એક તંબુમાં રહેનાર લૈલુમાએ કહ્યું કે તેનો પતિ ગયા વર્ષથી લાપતા છે. પુત્રીની સારવાર માટે તેની પાસે બીજાે કોઈ વિકલ્પ નહોતો. દરમિયાન અફઘાનિસ્તાનમાં વિસ્થાપિત થઈ રહેલા અનેક પરિવારો કાબુલમાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે […]
અમેરિકામાં વધુ વેક્સિનેશન છતાં ડેલ્ટા વેરિયેન્ટનો હાહાકાર
વોશિંગ્ટન અમેરીકી સરકારના વિવિધ વિભાગો વેક્સિન વગરના લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યા છે. વેરમોન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ રેગ્યુલેસનના કમિશનર માઇકલ પિકેક આ રાજ્યોના કોવિડના આંકડાઓ અને મેનેજમેન્ટનો કાર્યભાર સંભાળે છે. તેમમું કહેવું છે કે પરિસ્થિતિ બધા લોકો માટે ચિંતાજનક અને ખિન્ન કરનારી છે. અત્યારે અમારી પ્રાથમિકતા છે કે બાલકો સલામત રીતે શાળો જઇ […]




