તાઇપેઇ ચીને દક્ષિણ તાઇવાન પર ગઇકાલે ૩૮ યુદ્ધવિમાનો મોકલ્યા અને આજે ફરી ૩૯ યુદ્ધવિમાનો મોકલ્યા છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેમના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં ઘણાં ચીનના કેટલાંક યુદ્ધવિમાનોનો પ્રવેશ નોંધાયો છે. આ બનાવ અંગે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આવી હરકતો દ્વારા ચીન તે વિસ્તારની શાંતિ અને સૌહાર્દને જાેખમમાં મૂકી […]
International
આઈએસ દ્વારા ફરી કાબુલની મસ્જિદ પર વિસ્ફોટ કરાયો ઃ પના મોત
કાબુલ તાલિબાનના પ્રવક્તા બિલાલ કરિમિએ જણાવ્યું હતું કે, આ હુમલામાં તાલિબાની ફાઈટર્સને કોઈ નુકસાન થયું નથી. માર્યા ગયેલા લોકો સામાન્ય નાગરિકો હતા. તેમણે કહ્યું કે આ હુમલાની તપાસ શરૂ કરી દેવાઈ છે. હુમલા પછી તાલિબાનોએ આ વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. દરમિયાન ચીનની થિંકટેંકનું પણ માનવું છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં આંતરિક જૂથોમાં એકતા અને મુક્ત […]
તહેરિક-એ-તાલિબાન સાથેની મંત્રણાથી ફળ મળી પણ શકે પરંતુ….!! ઃ ઇમરાનખાન
પાકિસ્તાન ઇમરાન ખાનના આ વિધાનોએ જ વિવાદ જગાવ્યો છે તેમાં પાકિસ્તાનના માહિતી પ્રધાન ફાઉદ ચૌધરીએ તેનો બચાવ કરતા કહ્યું હતુ કે, ‘મહત્ત્વની વાત તો એ છે કે આ દ્વારા (આ નિવેદન દ્વારા) પશ્ચાદ ભૂમિકા રજૂ થઈ ગઈ છે. પાકિસ્તાન લોહીની નદીઓ અને આગની જ્વાળાઓમાંથી પસાર થયું છે. તેણે હજ્જારો લોકોના બલિદાનો આપ્યા છે અને અલ-કાયદા […]
પાકિસ્તાનમાં જ તાલિબાનો દ્વારા થતા હુમલાઓ સતત વધી રહ્યા છે
પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટીટયૂટ ઓફ પીસના સીનીયર એક્સપર્ટ અસ્ફંયાર મીર કહે છે કે, પાકિસ્તાન ખુલ્લેઆમ સ્વીકારતનું નથી પરંતુ તે પાકીસ્તાની તાલિબાનની ફરી જાગેલી આગથી સચિંત બન્યું છે હજી સુધી પાકિસ્તાની લશ્કર અને યુ.એન.ના ડ્રોન હુમલાથી દબાઈ રહ્યા હતા.તાલિબાનોએ વિદ્યુત વેગે સમગ્ર અફઘાનીસ્તાન અને છેક કાબુલમાં સરકાર સ્થાપ્યા પછી તેમના પાકિસ્તાન ઉપર હુમલાઓ વધતા જ જાય […]
અમેરિકી જનરલોની ચેતવણી ઃ પાક.ના પરમાણુ શસ્ત્રો તાલિબાનના હાથમાં જઇ શકે
વોશિંગ્ટન અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના લીડર જનરલ મિલી અને મેકેન્ઝીએ ચેતવણી આપી હતી કે તાલિબાની માનસિકતા ધરાવતા પાકિસ્તાન સાથે પહેલાની જેમ ડીલિંગ કરી નહી શકાય, તેના માટે અલગ રીતે ડીલ કરવું પડશે. આના લીધે પાકિસ્તાન સાથેના સંબંધો એકદમ જટિલ થઈ ગયા છે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળી જતા પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો વધારે જટિલ થઈ જશે. તેઓનું માનવું હતું […]
બ્રિટનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ પાસે ઈંધણ ખૂટયું
બ્રિટન બ્રિટન હેવી વાહનો ચલાવી શકે એવા પાંચ હજાર વિદેશી ડ્રાઈવરોને ત્રણ મહિનાના વિઝા આપીને દેશમાં બોલાવશે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે બ્રિટનમાં ડ્રાઈવરોની નિવૃત્તિ વય ૫૫ વર્ષ છે. એમાંથી મોટાભાગના હેવી લાઈસન્સ ધરાવતા ડ્રાઈવર્સ નિવૃત્તિની વયની નજીક છે. ૨૫ વર્ષ કે તેની નજીકની વય ધરાવતા ડ્રાઈવરોની સંખ્યા એક ટકો પણ નથી. આવી વિચિત્ર સ્થિતિ વચ્ચે કેટલાય […]
ચીને રોકાણકારોને ખેંચવા વિશ્વબેન્કને પણ દગાખોરી કરવા ચપેટમાં લીધી…..!
દંભી ચીનની દગાખોરીને ઓળખવી વિશ્વના દેશો માટે પણ મોટો કોયડો છે.ચીને વિશ્વના બજારો પર કબ્જાે કરવા જે શિયાળ ચાલ ચાલી છે તેને વિશ્વના દેશો ઓળખી કે સમજી શક્યા ન હતા. જે તે દેશોમાં રોકાણ કરવા માટે જે સીઈઓ વિશ્વ બેન્કના ડેટા પર વિશ્વાસ રાખતા હતા તેની પોલ બહાર આવી ગઈ છે. વ્યાપાર અને ઉદ્યોગોના કામકાજ […]
અમે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયારઃ સેના પ્રમુખ
ચીન આર્મી ચીફે જણાવ્યુ કે સીમા પર તણાવ ઘટાડવા માટે ચીન સાથે વાતચીત પણ સતત ચાલી રહી છે. ચીન સાથે અત્યાર સુધી ૧૨ દોરની વાતચીત થઈ ચૂકી છે અને જલ્દી આગલા દોરની વાતચીત થશે. તમને જણાવી દઈએ કે સેના પ્રમુખ જનરલ મનોજ મુકંદ નરવણેએ શુક્રવારે સંવેદનશીલ ક્ષેત્રમાં સુરક્ષા સમીક્ષા કરવા માટે પૂર્વ લદ્દાખમાં અગ્રિમ ક્ષેત્રોનો […]
અમે પણ મુસ્લિમ દેશ છીએ, દેશ ચલાવવાનું અમારી પાસેથી શીખો ઃ કતાર
દોહા કતારના વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ જણાવ્યુ કે યુરોપિયન ફોરેન પોલિસી ચીફ જાેસેફ બોરેલની સાથે વાતચીત કરી અને કેટલાક મુદ્દા સહિત અફઘાનિસ્તાનમાં યુવતીઓના શિક્ષણ પર રોકને નિરાશાજનક ગણાવી. તેમણે કહ્યુ કે તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં જે રીતે પગલા ઉઠાવાયા છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ જાેઈને ઘણી નિરાશા થઈ છે કે આ […]
મ્યાનમાર સાથેની સરહદો પર સંઘર્ષ વધ્યું ઃ ૫ હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા છે ઃ યુએન
ન્યુયોર્ક મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો અને લઘુમતીઓ એક રિપોર્ટમાં ગુટેરસએ કહ્યુ કે એક ફ્રેબ્રુઆરીએ થયેલા બળવા પહેલા મ્યાનમારમાં ત્રણ લાખ ૩૬ હજાર લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ બળવા બાદથી હવે હિંસાના કારણે લગભગ બે લાખ ૨૦ હજાર લોકો આંતરિક રીતે વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ સિવાય ૧૫ હજારથી વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરવામાં આવ્યા […]





