International

તબિયત ખરાબ થઈ તો પ્લેનનો દરવાજાે ખોલીને વિંગ પર ચઢી ગયો

વોશિંગ્ટન વિમાનના માયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આ ઘટના ઘટી. આરોપી વિમાનનો ઈમરજન્સી દરવાજાે ખોલીને તેની વિંગ પર બેસી ગયો. અધિકારીઓએ જણાવ્યુ કે ફ્લાઈટ ૯૨૦ કોલંબિયાના કાલીથી બુધવારે રાતે માયામી પહોંચી હતી જે બાદ આ ઘટના ઘટી.એરપોર્ટ ઑથોરિટીએ જણાવ્યુ કે ઘટનાના કારણે કોઈ વિલંબ થયો નથી અને અમેરિકન એરલાઈન્સ ૯૨૦ વિમાનમાં સવાર તમામ […]

International

અમેરિકામાં ઓપરેશન દરમિયાન રડશો તો વધુ ચાર્જ થશે

વોશિંગ્ટન અમેરિકામાં બહારથી આવનારા લોકો પાસેથી ઉપચાર અને સારવારના નામે રૂપિયા લેવાના કેટલીય રીત છે. એક ટ્‌વીટર યુઝર્સે દાવો કર્યો, આ અમેરિકી સ્વાસ્થ્ય સેવા છે, મને એક વાર મનોચિકિત્સકની સાથે પોતાની સાથે ઘટેલી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે બિલ મોકલ્યુ હતુ.સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં અમેરિકી મહિલાએ દાવો કર્યો છે કે […]

International

ઉત્તર કોરિયાએ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલનું ચોથા તબક્કાનું પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયા ઉત્તર કોરિયાએ લાંબા વિરામ પછી શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. એન્ટી એરક્રાફ્ટ વિમાનના ચોથા તબક્કાનું પરીક્ષણ કરીને ઉત્તર કોરિયાએ તંગદિલી વધારી છે. અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચે આ પરીક્ષણથી સંઘર્ષ વધી શકે છે. દક્ષિણ કોરિયાના ડિફેન્સ એક્સપર્ટ્‌સના કહેવા પ્રમાણે દક્ષિણ કોરિયાએ વિમાનને તોડી પાડતી મિસાઈલનું પરીક્ષણ કર્યું તેની રેન્જ ૪૦૦ કિલોમીટરની હોવાની શક્યતા છે. એ […]

International

અમેરિકામાં કૌંભાંડમાં ૨૭ વર્ષીય ભારતીય દોષિત

વોશિંગ્ટન ૨૦ ડિસેમ્બરના રોજ તેને સજા સંભળાવવામાં આવશે. જાે કે ત્યાં સુધી તેને કસ્ટડીમાં જ રાખવામાં આવશે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજાે અનુસાર વિભિન્ન પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરીને પીડિતોને છેતરવામાં આવ્યા હતાં. તેમને વેસ્ટર્ન મની અને મનીગ્રામ જેવા માધ્યમથી નાણા મોકલવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતાં. આવા જ પ્રકારની એક યોજનામાં ટેકનિકલ સપોર્ટ માટે પીડિતોને […]

International

ચીનની આર્મીના સાઉધર્ન થિયેટર કમાન્ડમાં પાક. કર્નલનું પોસ્ટિંગ

બેઈજિંગ વેસ્ટર્ન થીયેટર કમાન્ડ પીએલએનો મહત્વનો ભાગ છે, જે ભારત સાથે ચીનની સરહદો સંભાળે છે. ચીને ગયા મહિને જ જનરલ વાંગ હૈજિઆંગની વેસ્ટર્ન થીયેટર કમાન્ડના નવા કમાન્ડર તરીકે નિમણૂક કરી હતી. આ સાથે ભારત સાથે પૂર્વીય લદ્દાખમાં તણાવપૂર્ણ સિૃથતિ વચ્ચે ચીને ચોથી વખત વેસ્ટર્ન થિયેટર કમાન્ડના કમાન્ડરની બદલી કરી હતી. સરકારી સૂત્રોએ કહ્યું કે, ગુપ્તચર […]

International

યુએનની પર્યાવરણ પરિષદની બેઠક પૂર્વે ચીનનો દેખાડો

શેનયાંગ ચીનનો વીજ વપરાશ લગભગ બમણો થઈ ગયો છે, જ્યારે શાસક સામ્યવાદી પક્ષ ઊર્જા વપરાશમાં ઘટાડો કરવા માંગે છે. આ વીજકાપ તે સમયે કરવામાં આવ્યો છે જ્યારે વિશ્વના નેતાઓ કુમિંગના દક્ષિણપશ્ચિમી શહેરમાં ૧૨ અને ૧૩ ઓક્ટોબરના રોજ યુએન એન્વાયર્નમેન્ટ વિડીયો કોન્ફરન્સ કરવાના છે. આ બતાવે છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકાર પર પ્રદૂષણમાં ઘટાડો કરવાનું […]

International

લઘુમતી માટેની ૩૦,૦૦૦ જગ્યાઓ ખાલી કેમ ઃ સુપ્રીમનો ઇમરાનને સવાલ

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગુલઝાર અહમદે સવાલ કર્યો હતો કે, લઘુમતીઓને ફાળવવામાં આવેલી લગભગ ૩૦,૦૦૦ જગ્યાઓ ખાલી છે, તે ભરવામાં કેમ નથી આવતી? કોર્ટને જવાબ આપતાં લઘુમતી કમિશનના ચેરમેન સોએબ સુડલે જણાવ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે નોકરીમાં ૫ ટકા જગ્યાઓ અનામત છે, પરંતુ સરકાર સ્પષ્ટ કરતી નથી કે, કઈ લઘુમતીને નોકરી આપવી. હિન્દુ, શીખ કે […]

International

જાપાનના આગામી વડા પ્રધાન કિશિદા બનશે

જાપાન હાલમાં તારો કોનો કોવિડ-૧૯ વેક્સિનના પ્રભારી મંત્રી છે. અંગ્રેજીમાં બોલવા સક્ષમ તારો કોનો યુવા મતદારો પર પણ મજબૂત પકડ ધરાવે છે છતાં તેઓએ હારનો સામનો કરવો પડયો હતોે. અહેવાલો અનુસાર ૬૪ વર્ષીય કિશિદા પાર્ટીના હાલના નેતા અને વડા પ્રધાન યોશીહિદે સુગાનું સ્થાન લેશે જેઓએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પદભાર ગ્રહણ કર્યા બાદ ફક્ત એક […]

International

તાલિબાની શાસન પર પાકિસ્તાની ભૂમિકા તપાસવા અમેરિકન સંસદમાં બીલ રજુ કરાયું

વોશિંગ્ટન તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે અમેરિકાના પગલાંને રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ ગણાવતા જણાવ્યું કે બધા જ દેશોને કહ્યું કે તેઓ પરસ્પરની જવાબદારીઓ મુજબ કામ કરે. અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહે. અફઘાનિસ્તાનના ઈસ્લામીક અમિરાત (આઈઈએ) દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, બધા જ દેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના દેશની પ્રાદેશિક અને હવાઈ સંપ્રભુતાના એકમાત્ર માલિક છે. તેથી […]

International

૨૭ કરોડ ડોલરના કેથી વૂડે મસ્કની ટેસ્લાના શેરો વેચી નાખ્યા

ન્યૂયોર્ક એઆરકે ઇટીએફ માટેની ટ્રેડિંગ એરેન્જમેન્ટનો અર્થ તેના અંગે આવતી વિગતો એક દિવસ પછી આવે છે, પરંતુ મંગળવારે એઆરકેકે ૪.૨ ટકા ઘટયો તે જાેતા છેલ્લા સત્રમાં તેમા હજી પણ વધુ ઘટાડો નોંધાયો હોય તેવી સંભાવના વધારે છે. હવે જાે કંપની દ્વારા ટેસ્લાના ૨૭ કરોડ ડોલરથી પણ વધારે મૂલ્યના શેરો વેચવામાં આવ્યા હોય તો પણ ડેઇલી […]