National

પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી રહી છે

પાકિસ્તાન પાકિસ્તાનમાં લોકોને મોંઘવારીનો ભોગ બનવું પડે છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને ખાવા-પીવાની તમામ જરૂરી ચીજાે માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના ડેટા અનુસાર દેશમાં મોંઘવારીનો દર હાલમાં ૧૧.૫થી વધીને ૧૨.૩ ટકા થયો છે. જે છેલ્લા ૨૧ મહિનામાં સૌથી વધુ છે. શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી દર ૧૧.૭ ટકા […]

National

આઈઆઈટી ખડગપુરમાં વિદ્યાર્થી -સ્ટાફ સહિત ૬૦ લોકો પોઝીટીવ

પટના મોટાભાગના ચેપગ્રસ્ત લોકોમાં હળવા લક્ષણો જાેવા મળ્યા છે અને આ લોકોને હોમ આઇસોલેશન અથવા હોસ્ટેલમાં બનેલા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ઉપરાંત ૨૦ નોન-ટીચિંગ અને ફેકલ્ટી સ્ટાફ પણ સંક્રમિત થયો છે. નાથે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ડોક્ટરો ચેપગ્રસ્ત લોકોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, ૧૮ ડિસેમ્બરે સંસ્થાના […]

National

અફધાનિસ્તાનમાં મહિલાને બોડી મસાજ અને બાથરૂમમાં ન્હાવા પર પણ પ્રતિબંધ

અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, લોકો ઘરમાં આધુનિક બાથરૂમ સુધી પહોંચી શકતા નથી, તેથી પુરુષોને સામાન્ય બાથરૂમમાં જવાની છૂટ છે. પરંતુ મહિલાઓએ હિજાબનું પાલન કરવું જાેઈએ અને વ્યક્તિગત બાથરૂમમાં જવું જાેઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા ર્નિણયના આધારે મહિલાઓ ઇસ્લામિક હિજાબને અનુસરીને સામાન્ય બાથરૂમની જગ્યાએ માત્ર અંગત બાથરૂમમાં […]

National

જૂના બેજ ગામમાં અધિકારીઓ પહોંચી તેમના પ્રશ્નોનો નિકાલ કરવાની ધારણા આપી

વ્યારા જૂના બેજ ગામમાં મુલાકાત લેવાય છે, અને ગામના આરોગ્ય રસ્તા વીજળી અને શિક્ષણના પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરાય છે. અને ટૂંક સમયમાં તમામ સમસ્યાનું નિરાકરણ થાય એ માટે કામગીરી હાથ ધરી દીધી છે. ૨૨ બાળકો નો અભ્યાસક્રમ ગામમાં જ ચાલુ કરી દેવાશે. જુના બેહ ગામમાં વર્ષ ૨૦૧૬માં સોલર લાઈટ આપવામાં આવી હતી, જેમાં […]

National

લોરવાડાનું હિર ક્રિકેટમાં રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યું

થરા શાળા કક્ષાએથી રમતાં રમતાં અંડર-૧૬ ગાંધીનગર જિલ્લા ટીમમાં ત્યારબાદ ૨૦૧૪-૧૫માં ટીમ ગુજરાત માટે અંડર-૨૩ મ્ષ્ઠષ્ઠૈ ટ્રોફી રમી હતી. ૨૦૧૬માં મુંબઇમાં ઇન્ડિયન નેવીનું સીલેકશન હતું. ત્યારે ઇન્ડિયન નેવીની ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી. ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯માં સર્વિસીસ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ માટે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-૨૦ રમ્યો હતો. ૨ માર્ચ-૨૦૧૯ ના રોજ સૈદ મુસ્તાક અલી ટ્રોફી […]

National

કાબુલમાં ૩ હજાર લીટર દારૂ ઢોળી દેતા નદી વહેતી જેવા દૃશ્યો જાેવા મળ્યા

અફઘાનિસ્તાન તાલિબાને ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યા બાદથી સતત હુમલાઓ કર્યા છે. તાલિબાનના પ્રોપેગેશન ઓફ વર્ચુ એન્ડ પ્રિવેંશન ઓફ વાઇસ’ મંત્રાલયે મહિલાઓના અધિકારોને પ્રતિબંધિત કરતી ઘણી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં તાલિબાને દાઢી કરાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચેતવણી આપી હતી કે આદેશનું ઉલ્લંઘન કરનારને સખત સજાનો સામનો કરવો પડશે. જ્યારથી તાલિબાનોએ […]

National

પાકિસ્તાનના વડાપ્રધાનની પૂર્વ પત્નીની કાર પર ફાયરિંગ

પાકિસ્તાન રેહમ ખાને ખુદ તેના પર થયેલા હુમલાની જાણકારી આપી હતી. તેમણે ટ્‌વીટ કર્યું કે તે તેના ભત્રીજાના લગ્નમાંથી પરત ફરી રહી હતી. ત્યારે બાઇક પર આવેલા બે લોકોએ તેની કાર પર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે મારી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારમાં મારા સુરક્ષાકર્મી અને ડ્રાઈવર પણ હાજર હતા. મેં […]

National

પાકિસ્તાની હિંદુઓ ભારતના મંદિરોમાં દર્શન માટે આવશે

પાકિસ્તાન પાકિસ્તાની હિન્દુઓનું પ્રતિનિધિમંડળ ૨૦ જાન્યુઆરીએ ભારત પહોંચશે અને અનેક મંદિરોની મુલાકાત લેશે. જાે કે, તેઓ કયા મંદિરોની મુલાકાત લેશે તે હજુ સુધી જાણી શકાયું નથી અને પ્રતિનિધિમંડળમાં કેટલા ભક્તો હશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. બીજી તરફ, રવિવારે ભારત, અમેરિકા અને ગલ્ફ ક્ષેત્રના ૨૦૦ થી વધુ હિન્દુ શ્રદ્ધાળુઓએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ૧૦૦ વર્ષ […]

National

અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાની દિશામાં કદમ

અયોધ્યા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એકલા તેમના મંત્રાલયમાંથી ૨૦ હજાર કરોડના પ્રોજેક્ટ્‌સ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તાજેતરમાં ૮૪ કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જાે મળ્યો છે. એટલું જ નહીં ચાર હજાર કરોડના ખર્ચે ૨૭૫ કિમીના હાઈવે બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દસ હજાર કરોડના ખર્ચે અયોધ્યા થઈને ગોરખપુર-લખનૌ નેશનલ […]

National

પાકિસ્તાની મોહમ્મદ હાફીઝે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

પાકિસ્તાન ક્રિકેટ જગતમાં પ્રોફેસરના નામથી પ્રખ્યાત મોહમ્મદ હફીઝે સોમવારે ગદ્દાફી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરીને પોતાનો ર્નિણય જણાવ્યા બાદ આ જાહેરાત કરી હતી.પાકિસ્તાન નેશનલ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે સોમવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાફિઝે પાકિસ્તાન માટે […]