IITમાં અભ્યાસ કર્યો, કેનેડામાં નોકરી છોડી, મહાકુંભમાં ચર્ચામાં આવ્યા બાબા અભય સિંહ
મહાકુંભમાં આઈઆઈટીથી ફેમસ બાબા અભય સિંહ ચર્ચામાં છે. તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમના પરિવારના સભ્યો તેમના ઘરે પરત ફરવા માટે વિનંતી કરી રહ્યા છે. બાબા અભય સિંહ હરિયાણાના ઝજ્જર જિલ્લાના રહેવાસી છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો જામ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં સાધુ-સંત અને બાબાઓ આવી રહ્યા છે.જેમાંથી એક […]
સૈફ અલી ખાનની પ્પા વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના પર અભિનેતાની ટીમે જાહેર કર્યું નિવેદન
જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. જેમાં […]
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટોના ભાવ ખૂબ જ ઓછા.. ટિકિટના લઘુત્તમ ભાવ ૧૦૦૦ પાકિસ્તાની રૂપિયા નક્કી કરી
પાકિસ્તનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBએ ટિકિટના લઘુત્તમ ભાવ ૧૦૦૦ પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે. જે ભારતીય ચલણમાં ૩૧૦ રૂપિયાની આસપાસ થાય છે. ઁઝ્રમ્ના આંતરિક દસ્તાવેજમાં આ માહિતી જણાવવામાં આવી છે. પાકિસ્તાન હાલ આર્થિક રીતે કંગાળ થઇ ગયું છે, ત્યારે ટિકિટોના ઓછા ભાવ પાકિસ્તાનની દયનીય હાલતનું વધુ એક ઉદાહરણ તરીકે જાેવામાં […]