Sports

ક્રિકેટર હાર્દિક-કૃણાલ સાથે કરોડો રુપિયાની છેતરપિંડી થઈ

મુંબઈ પોલિસે કરોડો રુપિયાની છેતરપિંડી મામલે હાર્દિક પંડ્યાના સાવકા ભાઈની ધરપકડ કરી, સાવકા ભાઈએ ટર્મ્સનું ઉલ્લંધન કરતા હાર્દિક-કૃણાલને જાણ કર્યા વિના તે જ વ્યવસાયમાં બીજી પેઢી ખોલી આઈપીએલ ૨૦૨૪ વચ્ચે પંડ્યા ભાઈઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઈએ ક્રિકટરો સાથે છેતરપિંડી કરી છે. મુંબઈ પોલિસે આ મામલે પંડ્યાના સાવકા […]

Sports

ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં ટોપ-૫માં છે આટલા ખેલાડીઓ સામેલ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૨૪મી મેચ બાદ યુઝવેન્દ્ર ચહલે પર્પલ કેપ પર કબ્જાે કર્યો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ આઈપીએલ ૨૦૨૪ની ૨૪મી મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ પણ ખુબ રસપ્રદ બની ગઈ છે. સંજુ સેમસન, રિયાન પરાગ અને ગિલ જેવા ખેલાડીઓ વિરાટ કોહલી માટે ઓરેન્જ કેપની રેસમાં ખતરો બન્યા છે. આઈપીએલમાં સૌથી વધુ […]

Sports

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને મેચમાં થયેલી એક ભૂલથી મોટો દંડ લાગ્યો

ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગની અડધી સદીથી ૧૯૬ રનનો સ્કોર બનાવ્યો હતો. છેલ્લી ઓવરમાં રાહુલ તેવટિયા અને રાશિદ ખાનની શાનદાર ઈનિગ્સથી ગુજરાત ટાઈટન્સે હારેલી મેચ જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારના રોજ ગુજરાત સામે રાજસ્થાન રોયલ્સની આઈપીએલ ૨૦૨૪ની પહેલી […]

Sports

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ૩ વિકેટે હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને ૩ વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાનની આ પ્રથમ હાર છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ૧૯૬ રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે ૭ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. છેલ્લા બોલ પર ટીમે મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી સંજુ સેમસને ૬૮ રનની અણનમ ઇનિંગ રમી હતી. રિયાન પરાગે ૭૬ […]

Sports

IPL ૨૦૨૪ની ૨૨મી મેચમાં KKRની સાતમી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ બાજી પલટી નાખી

દ્ભદ્ભઇની એ જ ટીમ જેણે ત્રીજી એપ્રિલે ૨૦ ઓવરમાં ૨૭૨ રન બનાવ્યા હતા, તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એક-એક રન બનાવવા માટે બેતાબ હતી. કોલકાતાના બેટ્‌સમેન ચેન્નાઈના ફોર્ટ ચેપોકની પિચ પર એવા ફસાઈ ગયા કે તેમના માટે બોલને બાઉન્ડ્રી પાર કરાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. લેફ્ટ આર્મ સ્પિનર ??રવીન્દ્ર જાડેજાએ કોલકાતા નાઈટ […]

Sports

ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ૭ વિકેટે હરાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સે બે મેચ હાર્યા બાદ જબરદસ્ત વાપસી કરી છે. ૈંઁન્ ૨૦૨૪ની ૨૨મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ૭ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ ૧૩૭ રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમે ૧૭.૪ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ચેન્નાઈની જીતનો હીરો જાડેજા રહ્યો હતો જેણે માત્ર ૧૮ રન આપીને ૩ […]

Sports

આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

આઈપીએલ 2024માં રવિવારના દિવસે ડબલ હેડર મેચ રમાઈ હતી. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. બીજી મેચ લખનૌ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. ડબલ હેડર મેચની પહેલી મેચમાં મુંબઈએ જીત મેળવી હતી. તો બીજી મેચ લખનૌ સુપર જાયન્ટસની ટીમના નામે રહી હતી. આ બંન્ને મેચ બાદ પોઈન્ટ ટેબલમાં […]

Sports

આઈપીએલ ૨૦૨૪માં જાેસ બટલરે સદી ફટકારતા જ સેલિબ્રેશન શિમરોન હેટમાયરનું જાેવા જેવું હતુ

જાેસ બટલર આઈપીએલમાં સૌથી સફળ સદી ફટકાવનાર બેટ્‌સમેનોની લિસ્ટમાં ત્રીજા સ્થાને રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટ્‌સમેન જાેસ બટલર આઈપીએલ ૨૦૨૪માં પહેલી ૩ મેચમાં સંધર્ષ કરતો જાેવા મળ્યો હતો, પરંતુ શનિવારના રોજ જયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સદી ફટકારી હતી. આઈપીએલ ૨૦૨૪ની આ બીજી સદી હતી. કારણ કે, આ પહેલા બેગ્લુરુંના વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. પરંતુ […]

Sports

પર્પલ કેપની રેસમાં યુઝવેન્દ્ર ચહલ આગળ નીકળ્યો

આઈપીએલ ૨૦૨૪ની ૧૯ મેચ બાદ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ ખુબ રોમાંચક જાેવા મળી રહી છે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી આગળ નીક્ળ્યો છે. તો પર્પલ કેપની રેસમાં પણ ટકકર જાેવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વચ્ચે રમાયેલી મેચ બાદ સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પર્પલ કેપ પર કબ્જાે કર્યો છે. રાજસ્થાન […]

Sports

હૈદરાબાદે હોમ ગ્રાઉન્ડ પર તેની બીજી મેચ જીતી લીધી

ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનની શરૂઆત શાનદાર રીતે કરી હતી અને સતત બે મેચ જીતી હતી પરંતુ પછીની બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે આ બંને મેચ અન્ય ટીમોના મેદાનમાં રમવાની હતી. હૈદરાબાદે હોમ ગ્રાઉન્ડ પર તેની બીજી મેચ પણ જીતી લીધી હતી. તે અન્ય ટીમોના ઘરઆંગણે પણ ૪માંથી ૨ મેચ હારી […]