Madhya Pradesh

મધ્યપ્રદેશમાં ૩૯૦૦૦થી વધુ ગુનેગારો જામીન પર ફરે છે, જેમને આજે પણ શોધી રહી છે પોલીસ!..

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં ૩૯,૮૯૩ ગુનેગારો જામીન પર જેલની બહાર છે. આમાંના ઘણા ગુનેગારોના જામીન રદ થયા છે, પરંતુ ૫૨ જિલ્લાની પોલીસ તેમને પકડી શકી નથી. કાં તો આ ગુનેગારો રાજ્યમાં ક્યાંક છુપાયેલા છે અથવા રાજ્યમાંથી ભાગી ગયા છે. આ સાથે જ જેલમાંથી પેરોલ પર છૂટેલા ૧૪૩ કેદીઓ પણ ફરાર છે. ફરાર કેદીઓમાં ભોપાલ અને ઉજ્જૈનમાં સૌથી […]

Madhya Pradesh

મધ્યપ્રદેશના મોરેનામાં ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાને કારણે ૫ મજૂરોના મોત

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના મોરેનામાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંની એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ??થવાને કારણે ૫ મજૂરોના મોત થયા છે. ઘટના બાદ પ્રશાસનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પાંચેય મૃતક મજૂરોના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ડઝનેક કામદારો બેહોશ થઈ ગયા હતા. […]

Madhya Pradesh

મધ્યપ્રદેશમાં મંત્રીમંડળનું વિસ્તરણ ઃ ઉમા ભારતીના ભત્રીજાનો સમાવેશ

ભોપાલ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે, ત્યારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. તેમણે ત્રણ મંત્રીઓને સામેલ કરીને પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. વિંધ્ય ક્ષેત્રના રાજેન્દ્ર શુક્લા અને મહાકૌશલ ક્ષેત્રના ગૌરીશંકર બિસેન તથા બંદેલખંડના રાહુલ લોધીએ રાજ્ય મંત્રી પદના શપથ લીધા હતા. ભોપાલમાં રાજભવનમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે […]

Madhya Pradesh

મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલ-ઈન્દોરના લોકોને મેટ્રોની ભેટ આપી

ભોપાલ મધ્યપ્રદેશના લોકોને ટૂંક સમયમાં રાજધાની દિલ્હી જેવી મેટ્રોની ભેટ મળવા જઈ રહી છે. ભોપાલ અને ઈન્દોરમાં મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં અહીં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન થવાનું છે. તે પહેલા આજે શનિવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મેટ્રો મોડલ કોચનું અનાવરણ કરવા પહોંચ્યા હતા. સ્માર્ટ સિટી પાર્ક ખાતે મેટ્રો મોડલ […]

Madhya Pradesh

પ્રિયંકા ગાંધી, કમલનાથ અને અરૂણ યાદવ વિરૂદ્ધ ઈન્દોરમાં હ્લૈંઇ દાખલ થઇ…

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ ભાજપને ૫૦ ટકા કમિશનવાળી સરકાર ગણાવતી જાેવા મળી રહી છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઘર્ષણની સ્થિતિ છે. આ કેસમાં હવે ઈન્દોરમાં કલમ ૪૨૦, ૪૬૯ હેઠળ અરુણ યાદવ, પ્રિયંકા ગાંધી, કમલનાથ અને અન્યો […]

Madhya Pradesh

બાબા બાગેશ્વરની કથા પર સવાલ ઉઠાવનારાઓને કમલનાથનો સીધો જવાબ

મધ્યપ્રદેશ બાગેશ્વર ધામના પિઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છિંદવાડામાં કથા કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસ સાંસદ નકુલનાથ દ્વારા આયોજિત શ્રી રામ કથામાં પહોંચ્યા છે. આજે કથાનો છેલ્લો દિવસ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે છિંદવાડા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથનો ગઢ છે અને નકુલ નાથ કમલનાથના પુત્ર છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ધીરેન્દ્ર […]

Madhya Pradesh

કોંગ્રેસ નેતા કમલનાથનો મોબાઈલ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યો

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથનો મોબાઈલ ફોન હેક કરવામાં આવ્યો હતો. હેકર્સે તેમનો મોબાઈલ હેક કર્યો અને તેના નંબર પરથી કોંગ્રેસના કેટલાક નેતાઓને ફોન કર્યા. કોલ પર, આ હેકર્સે અન્ય નેતાઓ પાસેથી ૧૦-૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં કરવામાં આવી છે. તેણે કાર્યવાહી કરતા બે હેકરોને પકડ્યા છે. […]

Madhya Pradesh

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ નોંધાઈ FIR

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ નફરતા ફેલાવાના આરોપમાં હ્લૈંઇ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)ની છબી ખરાબ કરનો દિગ્વિજય સિંહ પર આરોપ લાગ્યો છે અને તેને લઈને તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા પર આરોપ છે કે તેમણે શનિવારે રાષ્ટ્રીય સ્વંયસેવક […]

Madhya Pradesh

મધ્યપ્રદેશ સીધી કેસ પેશાબ કાંડના આરોપીઓ પર દ્ગજીછ લાદવામાં આવ્યું

મધ્યપ્રદેશ નેશનલ સિક્યુરિટી એક્ટનો દુરુપયોગ ફરી એકવાર સમાચારમાં છે. તાજેતરની ઘટના મધ્યપ્રદેશના સીધીની છે, જ્યાં આદિવાસી યુવક પર પેશાબ કરવાના આરોપીઓ સામે દ્ગજીછની કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી આવે છે ત્યારે કાર્યવાહીના ભાગ રૂપે આરોપીનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી આરોપી વિરૂધ્ધ નોંધાયેલી કાર્યવાહીથી અલગ છે. પોલીસ દ્વારા નોંધાયેલી […]

Madhya Pradesh

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં આદિવાસી મજૂર પર પેશાબ કરવાના કેસમાં

મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક આદિવાસી મજૂર પર પેશાબ કરવાના કેસમાં મધ્યપ્રદેશ પોલીસે આરોપી પ્રવેશ શુક્લાની ધરપકડ કરી છે. અગાઉ તેમની સામે ૈંઁઝ્ર અને જીઝ્ર-જી્‌ એક્ટની કલમ ૨૯૪,૫૦૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી પ્રવેશ શુક્લાની રાત્રે ૨ વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ […]