Telangana

ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ૮ લોકો જીવતા ભૂંજાઈને મોત

સિકંદરાબાદ તેલંગણાના સિકંદરાબાદમાં એક ઈ બાઈક શોરૂમમાં આગ લાગવાથી આઠ લોકોના ભૂંજાઈને મોત નિપજ્યા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના સોમવાર સાંજની છે. હૈદરાબાદ પોલીસ કમિશનર સીવી આનંદે કહ્યું કે આઠ લોકોના મોતના સમાચાર છે. ઘાયલોને ગાંધી અને યશોદા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ફાયરની બે ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે […]

Telangana

કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ પોલીસકર્મીનો કોલર પકડી લીધો

હૈદરાબાદ રાહુલ ગાંધીની થઈ રહેલી પૂછપરછને લઈને કોંગ્રેસ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુરુવારે તેલંગણા, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધીની સતત ત્રણ દિવસ ઈડીએ પૂછપરછ કરી જાે કે આજે પૂછપરછમાં બ્રેક લેવામાં આવ્યો છે. તેલંગણામાં પણ મોટા પાયે વિરોધ પ્રદર્શન થયું. આ દરમિયાન હૈદરાબાદમાં ઈડીની કાર્યવાહીના […]

Telangana

રેલ્વે સ્ટેશન પરથી ગર્ભવતી મહિલાનું અપહરણ કરી ગેંગરેપ કર્યો

હૈદરાબાદ આંધ્ર પ્રદેશમાં ગર્ભવતી મહિલા પર ગેંગરેપનો એક કેસ સામે આવ્યો છે. રેલવે સ્ટેશનમાં ગર્ભવતી મહિલાનુ અપહરણ કરીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યુ. પ્રકાશમ જિલ્લાના યરરાગોંડા વિસ્તારની રહેવાસી એક મહિલા પોતાના પતિ અને બાળકો સાથે રાતે રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા હતા. રાત હોવાના કારણે તેમને સ્ટેશનથી જવા માટે કોઈ બસ ન મળી માટે […]

Telangana

તેલંગાણા હેલિકોપ્ટર ક્રેશ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિઓ વાઈરલ

તેલંગાણા અત્યારે કોઈ પણ અકસ્માત થયો હોય તરત જ સોશિયલ મીડીયામાં વીડિઓ વાઈરલ થઇ જાય છે. તેમ તેલંગાણા હેલિકોપ્ટર ક્રેશ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, આ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જુનસાગર ડેમ પાસે પેડદાવુરા બ્લોકના તુંગાતુર્થી ગામમાં બની હતી. […]