Business

RVNL શેર પર શેરહોલ્ડરોને ૫ વર્ષમાં ૩૪ ગણું રિટર્ન મળ્યું

આઈપીઓમાં જ્યારે ઈન્વેસ્ટર પૈસા લગાવે છે તો હાઈ રિટર્નની આશા રાખે છે. રેવલે સેક્ટર્સની કંપની રેલ વિકાસ નિગમનો આઈપીઓ ૫ વર્ષ પહેલા આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કંપનીના શેરની કિંમતમાં ૩૪ ગણો વધારો થયો છે. નોંધનીય છે કે રેલ વિકાસ નિગમનું લિસ્ટિંગ ૧૯ એપ્રિલ ૨૦૧૯ના થયું હતું. રેલવે વિકાસ નિગમના શેરની કિંમતોમાં લિસ્ટિંગથી અત્યાર સુધી […]

Business

ઈન્ડિયન ઓઈલની પેટાકંપની રૂ. ૫૫નું Dividend આપશે

બજેટ ૨૦૨૪ એ શેરબજાર માટે એક મોટી ઘટના છે અને તે પહેલા બજારમાં સ્ટોક સ્પેસિફિક એક્શન જાેવા મળી રહી છે. કોર્પોરેટ કમાણીની સિઝન પણ આવી રહી છે. ૩૦ જૂન, ૨૦૨૪ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો પણ બજારને અસર કરશે. ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે વર્ષ ૨૦૨૩-૨૪ માટે અંતિમ ડિવિડન્ડના હેતુ માટે શુક્રવાર, જુલાઈ ૧૯, ૨૦૨૪ની રેકોર્ડ […]

Business

બિઝનેસ ગ્રૂપ ટાટા ટૂંક સમયમાં બીજી એપલ ફેક્ટરી હસ્તગત કરી શકે!

ભારતનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ ટાટા ટૂંક સમયમાં બીજી એપલ ફેક્ટરી હસ્તગત કરી શકે છે. તાજેતરમાં ભારત સરકારે દેશમાં મોબાઇલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણી નીતિઓ પર કામ કર્યું છે, જેમાં ટાટા જૂથ એપલ ઉત્પાદનોના ઉત્પાદનમાં મોખરે છે. ચીન સિવાય એપલ દુનિયાના અન્ય દેશોમાં પણ પોતાના ઉત્પાદનોના પર ધ્યાન આપી રહી છે. ટાટા ગ્રુપ તેની […]

Business

કોરોના પગલે ક્રુડઓઈલ થયું આટલું સસ્તું તો ભારતીયો માટે પેટ્રોલ ડિઝલ સસ્તું કેમ નહીં?

કોરોના વાયરસને કારણે દેશ અને વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં ફિલ્મોથી માંડીને ક્રિકેટ સુધીની દરેક ક્ષેત્રો આ રોગની અસરોની ચપેટ આવ્યા છે. સ્વાભાવિક છે કે સામાન્ય જીવનને લગતી બાબતો પણ બચી નથી. આ બધાની વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારીને ત્રણ રૂપિયા કરવામાં આવી છે. વિશ્વમાં તેલની કિંમતોને લઈને જંગ […]

Business

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કોરોનાની અસર યથાવત, સેન્સેક્સમાં 1617 પોઈન્ટનો કડાકો

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજારમાં ફરીથી જોરદાર ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ 2100 પોઈન્ટના ઘટાડા સાથે 32,511.68 ના સ્તરે ખુલ્યો છે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 500 પોઇન્ટ અથવા 4.49 ટકાના ઘટાડા સાથે 9508.35 પર ખુલ્યો છે. શુક્રવારે સવારે લોઅર સર્કિટને કારણે બજાર ખુલતાંની સાથે જ વેપાર બંધ કરવો […]

Business

31 માર્ચ પહેલાં ભૂલ્યા વિના કરી લો આ 5 કામ, નહીં થાય મોટું નુકસાન

માર્ચ મહિનો નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો ગણાય છે. આ સમયે અનેક કામની ડેડ લાઈન હોય છે. જેને સમય પહેલાં જ પૂરી કરી લેવી જરૂરી છે. જો તમે 31 માર્ચ પહેલાં તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરાવી લો છો, પીએમ આવાસ યોજનાના આધારે હોમલોન પર સબ્સિડી, પાન અને આધારને લિંક કરાવી લેવું, ઈન્કમ ટેક્સ […]