Assam

આસામમાં પૂરની સ્થિતિ, ૧.૯૦ લાખથી વધુ લોકો પ્રભાવિત, મૃત્યુઆંક ૧૫ની નજીક

આસામ આસામમાં પૂરની સ્થિતિ સોમવારે ગંભીર બની ગઈ હતી કારણ કે ૧.૯૦ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. ઉચ્ચ વિસ્તારોમાં સતત વરસાદને કારણે મોટાભાગની નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને રાજ્યના વિવિધ ભાગોમાં ઘણી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રા નદીમાં જળસ્તર વધવાને કારણે ગુવાહાટી અને જાેરહાટમાં […]

Assam

આસામમાં હત્યારી પત્નીએ પતિ-સાસુની જે ઘરમાં હત્યા કરી, ત્યાં સત્યનારાયણની પૂજા રાખી

ગુવાહાટી-આસામ દિલ્હીમાં શ્રદ્ધા વાલ્કર હત્યા કેસ હજૂ પણ લોકોના મગજમાં છે, ત્યારે આસામના ગુવાહાટીમાંથી તેના જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે મેહરૌલી હત્યાકાંડ જેવો જ પ્રથમ નજરે દેખાઈ રહ્યો છે. બંદના કલિતા (૩૨), જે એક જીમ ટ્રેનર છે, તેણે તેના પતિ અમરજ્યોતિ ડે અને સાસુ શંકરી ડેની હત્યા કર્યાની કબૂલાત કરી છે. હત્યા […]

Assam

આસામના જાેરહાટ જિલ્લામાં ચોક બજારમાં ભીષણ આગ, ૧૫૦ દુકાનો થઈ ગઈ બળીને ખાક

જાેરહાટ-આસામ આસામમાં જાેરહાટ જિલ્લામાં એક બજારમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં લગભગ ૧૫૦ જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે, જાેરહાટ શહેરમાં આવેલ ચોક બજારમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ૧૫ ગાડીઓ લગાવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દુકાનમાં શોર્ટ […]

Assam

આસામના DGPએ ૈંઁજીને સલામ કરી!.. આ વીડિયો શેર કરી તેમણે કહ્યું,”મારી પાસે શબ્દો નથી”

આસામ પોતાના બાળકો તેમની કારકિર્દીમાં ઉંચાઈએ પહોંચે તેવું દરેક માતા-પિતાનું સપનું હોય છે. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક જીવનમાં તે સ્થાન પ્રાપ્ત કરે જે તેઓ કરી શક્યા નથી. પોતાના બાળકોને સફળ થતા જાેઈને માતા-પિતાની છાતી ગર્વથી ભરાઈ જાય છે. આસામના ડીજીપીએ તેમનું આવુ સપનું સાકાર થતા તે ક્ષણને ખુબ જ સુંદર રીતે વ્યક્ત […]

Assam

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોનું જૂથ ‘શિવસેના- બાળાસાહેબ ઠાકરે તરીકે ઓળખાશે

ગોવાહાટી ગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યોએ શિવસેના બાળાસાહેબ ઠાકરે નામના નવા જૂથની રચના કરવાની જાહેરાત કરી છે. આ જૂથમાં શિવસેનાના ૩૮ ધારાસભ્યો સામેલ છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યોનું જૂથ હવે શિંદે સેનાને બદલે નવા નામથી ઓળખાશે. એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યોએ બહુમતી સાથે તેમના જૂથનું નામ આપ્યું છે. બહુમતીથી લેવાયેલા ર્નિણય હેઠળ હવે શિંદે જૂથ ‘શિવસેના- બાળાસાહેબ […]

Assam

આસામ પૂરના લીધે ૧૮ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા ઃ ૫૪ લોકોના મોત

આસામ આસામ રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(એએસડીએમએ)એ માહિતી આપી છે કે આસામમાં પૂરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે જે બાદ કુલ મૃતકોની સંખ્યા ૫૪ થઈ ગઈ છે. આસામના હોજઈ, નલબાડી, બજલી, ધૂબરી, કામરુપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લાઓમાંથી મોતની સૂચના મળી છે. રાજ્યમાં આ વર્ષે અત્યાર સુદી પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધી ૫૪ લોકોના […]

Assam

અસામમાં પ્રી-મોન્સૂનના કહેરમાં ૭ લોકોના મોત

ગુવાહાટી ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગમાં લોકો ભીષણ ગરમીથી પરેશાન છે. પરંતુ અસમમાં સ્થિતિ અલગ છે. અહીં પ્રી-મોન્સૂન પૂર અને ભૂસ્ખલનને કારણે કછાર જિલ્લામાં વધુ બે લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક ૭ પર પહોંચી ગયો છે. અસમમાં અત્યાર સુધી ૨૪ જિલ્લામાં ૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે. […]

Assam

અસમમાં પૂરના વિકરાળ સ્વરૂપ લેતા ૩ના મોત

આસામ અસમ અને પડોશી રાજ્યો (મેઘાલય, અને અરૂણાચલ પ્રદેશ) માં ગત કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ, ઘણી નદીઓના જળ સ્તર ધીમે ધીમે વધી રહ્યા છે અને કોપિલી નદીનું પાણી ખતરાના નિશાન ઉપર વહી રહ્યું છે. અસમ રાજ્ય એએસડીએમએના પૂર રિપોર્ટ અનુસાર પૂરના પહેલાં તબક્કામાં ૧૪ મે સુધી છ જિલ્લા-કછાર, ઘેમાજી, હોજઇ, કાર્બી આંગલોંગ પશ્વિમ, નાગાંવ […]

Assam

રેલ્વે સ્ટેશન પર મહિલાએ ગોવિંદાના ગીત પર ડાન્સનો વિડીયો વાયરલ

ગુવાહાટી સોશિયલ મીડિયા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે એક મહિલાને સાડી પહેરેલી અને માથા પર પાલવ પકડીને રેલવે સ્ટેશન પર ગોવિંદાના ગીત પર ડાન્સ કરતી જાેઈ શકો છો. આ મહિલા પોતાની ધૂનમાં એવી રીતે ડાન્સ કરે છે કે તેની પાછળ ઉભેલા લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી. વીડિયોની આ શોર્ટ […]

Assam

ગુવાહાટીમાં દેશની પ્રથમ ઈ-સેન્સનની બિલ્ડીંગનું અમિત શાહે ઉદ્‌ઘાટન કર્યું

ગુવાહાટી દેશમાં પ્રથમવાર થનાર ઈ-સેન્સનની પ્રથમ બિલ્ડિંગનું ગુવાહાટીમાં આજે અમિત શાહે ઉદ્‌ઘાટન કર્યુ હતું. આ તકે તેમણે કહ્યું કે, દિલ્હીમાં રાષ્ટ્રીય જનસંખ્યા ભવનનું નિર્માણ આ વર્ષે ઓગસ્ટ સુધી પૂર્ણ થઈ જશે. હાઈ ટેક, ક્ષતિરહિત, મલ્ટીપરપસ સેન્સપ એપથી જન્મ, મૃત્યુ, પરિવાર, આર્થિક સ્થિતિ જેવી તમામ જાણકારીઓને અપડેટ કરી શકાશે. તેનાથી લોકોએ સરકારી ઓફિસોમાં ધક્કા ખાવા પડશે […]