Rajasthan

કોટામાં અભ્યાસના દબાણમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો વધતા દરને લઈને સરકાર ચિંતિત

રાજસ્થાન રાજસ્થાનના કોટામાં અભ્યાસના દબાણમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર સતત વધી રહ્યો છે. કોટામાં રવિવારે માત્ર ૪ કલાકના અંતરાલ સાથે વધુ બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. એકંદરે, આ વર્ષે કોટામાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૨૨ થઈ ગઈ છે. હવે ગેહલોત સરકાર આને ગંભીરતાથી લઈ રહી છે. એટલા માટે હવે કોટામાં દરેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બુધવારે […]

Rajasthan

જાે મને તક મળશે તો હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગુ છું, આ પદ મુખ્યમંત્રી કરતા ૧૦૦ ગણું મોટું છે ઃ સીએમ અશોક ગેહલોત

જયપુર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સ્થિતિ એવી બની ગઈ કે હું કોંગ્રેસ અધ્યક્ષ બની શક્યો નહીં. તે મુખ્યમંત્રી કરતાં ૧૦૦ ગણું મોટું પદ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસમાં હાઈકમાન્ડ જ લોકોને મુખ્યમંત્રી અને મંત્રી બનાવે છે. પરંતુ આ બધી ભવિષ્યની બાબતો છે. અશોક ગેહલોતે ફરી પુનરોચ્ચાર કર્યો કે, મેં […]

Rajasthan

“ભાજપે તેમની સરકારને તોડવાની કોશિશ કરી હતી, પરંતુ લોકોના આશીર્વાદથી તે બચી ગઈ હતી..” ઃ અશોક ગહલોત

જયપુર શુંં રાજસ્થાન કોંગ્રેસમાં બધું બરાબર ચાલી રહ્યું છે? કોંગ્રેસનું કહેવું છે કે રાજ્ય સંગઠનમાં કોઈ ભેદભાવ નથી. પરંતુ વિપક્ષ સતત નિશાન બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં કોંગ્રેસ સંગઠન એકજૂથ હોવાનો દાવો કરતા શુક્રવારે કહ્યું હતું કે પાર્ટી રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ સાથે મળીને લડશે અને તેના નેતાઓ વચ્ચે કોઈ […]

Rajasthan

જેસલમેરમાં મોટો અકસ્માત, સેનાની ટ્રક પલટી, એક જવાન શહીદ, ૧૩ લોકો ઘાયલ

જેસલમેર રાજસ્થાનના જેસલમેરમાં એક મોટો અકસ્માત થયો છે. શનિવારે અહીં સેનાની એક ટ્રક પલટી ગઈ હતી, જેમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે ૧૬ ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના જેસલમેરના શાહગઢમાં બની હતી. સેનાની ટ્રક બીએસએફ જવાનોને લઈને જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે એક જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે […]

Rajasthan

રાજસ્થાન સરકાર ઇન્દિરા ગાંધી સ્માર્ટફોન યોજના હેઠળ રાજ્યની મહિલાઓને મફતમાં સ્માર્ટફોન આપશે

જયપુર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે ઈન્દિરા ગાંધી સ્માર્ટ ફોન સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને મફતમાં સ્માર્ટ ફોન આપવામાં આવશે. જાેકે, સીએમ ગેહલોતે ગયા વર્ષે જ આ યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ ગઈકાલે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં વિરોધ પક્ષો આ યોજનાને વોટ બેંકની રાજનીતિ ગણાવી રહ્યા છે. જાેકે, […]

Rajasthan

ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ઇઁહ્લ કોન્સ્ટેબલે કર્યું ફાયરિંગ, ૪ લોકોના મોત

જયપુર જયપુર એક્સપ્રેસ ટ્રેન (૧૨૯૫૬)ની મ્-૫ બોગીમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી. જ્યા એક ઇઁહ્લ કોન્સ્ટેબલે ૪ લોકો પર ફાયરિંગ કર્યુ હતુ અને ફાયરિંગ કર્યા બાદ તેણે ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. જાેકે, તેને મીરા રોડ બોરીવલી વચ્ચે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સોમવારે જયપુરથી મુંબઈ જતી […]

Rajasthan

રાજેન્દ્ર ગુઢાની બરતરફ પર ભાજપે કહ્યું, “મોહબ્બત ની દુકાનમાં ઈમાનદારની કોઈ જગ્યા નહીં”

રાજસ્થાન આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. કારણ કે સૈનિક કલ્યાણ મંત્રી રાજેન્દ્ર સિંહ ગુઢાને ગેહલોત સરકાર દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. તેઓ વિધાનસભામાં પોતાની જ સરકાર વિરુદ્ધ બોલ્યા. મહિલા સુરક્ષાના મુદ્દા પર વાત કરતા ગુડાએ કહ્યું કે અમે મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છીએ. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં જે રીતે […]

Rajasthan

ટામેટાના સતત વધતા જતા ભાવથી ગૃહિણીઓનું ખોરવાઈ જશે બજેટ

જયપુર ટામેટાના સતત વધતા જતા ભાવથી દરેક જગ્યાએ લોકો પરેશાન છે. ખાસ કરીને ગૃહિણીઓ. પરંતુ આ સમય દરમિયાન ટામેટાને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ટામેટાના ભાવ ૩૫૦ થી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યાં છે. ત્યાં, દિલ્હી સહિત યુપી અને રાજસ્થાનમાં ટામેટાં ૮૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જી હાં, […]

Rajasthan

થિએટરમાંથી પતિ બહાર સામાન લેવા ગયો અને પત્ની ભાગી ગઈ

જયપુર જયપુરમાં એક ઘટના સામે આવી છે. જ્યાં લગ્નના સાત દિવસ બાદ પતિ-પત્ની સાથે ફિલ્મ જાેવા ગયા. પરંતુ ઈન્ટરવલ દરમિયાન દુલ્હન ફરાર થઈ ગઈ જ્યારે તેનો પતિ સિનેમા હોલમાં તેને શોધતો રહી ગયો. રાજસ્થાનના સીકરના રહેવાસી એક યુવકના લગ્ન સાત દિવસ પહેલા ત્યાં રહેતી એક યુવતી સાથે થયા હતા. તે બંને પોતાનું હનીમૂન મનાવવા માટે […]

Rajasthan

રાજસ્થાનના CM અશોક ગેહલોતના પગમાં હેરલાઇન ફ્રેક્ચર

જયપુર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પગમાં ઈજા થતાં, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીએમ ગેહલોતના પગના નખમાં ઈજા થઈ છે. સીએમનો પગ વળવાને કારણે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેમના નખને વીંધી ગઈ હતી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતી. જ્યાં તેમના પગના નખમાં થયેલી ઈજાનું ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ પગના નખનો […]