Technology

પીટરસનના મજાક પર ઝહીર ખાને આપ્યો જડબાતોડ જવાબ

વિશાખાપટ્ટનમમાં ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચના ચોથા દિવસે કેવિન પીટરસન અને ઝહીર ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને એક-બીજાને ટોન્ટ મારતા જાેવા મળ્યા હતા. અંતે બંને વચ્ચે વાતચીત થઈ અને બંનેએ મઝાકિયા અંદાજમાં વાત પૂરી કરી હતી. પીટરસને મહેન્દ્ર સિંહ ધોનીનું મજાક ઉડાડ્યુ હતુ. ઝહીરે યુવરાજ સિંહનું નામ લઈને જાેરદાર જવાબ આપ્યો હતો. પીટરસનનું કહેવુ હતુ કે, […]

Technology

Wi-Fi ચિપવાળા ક્રેડિટ–ડેબિટ કાર્ડમાં થતાં ફ્રોડથી કેવી રીતે બચી શકાય? જાણો આ ટ્રિક

આજે મોટાભાગના લોકો પાસે બેંકનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ હોય છે. જેનો ઉપયોગ ચુકવણી કરવા અથવા પૈસા ઉપાડવા માટે થાય છે. ગયા વર્ષે કેટલીક બેન્કોએ તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સમાં ફેરફાર કર્યો હતો અને Wi-Fi ચિપ સાથે કાર્ડ આપવાના શરુ કર્યા હતા. પરંતુ Wi-Fi કાર્ડથી ખતરો એ છે કે, પિન દાખલ કર્યા વિના તમારા બેંક […]

Technology

WhatsApp-Facebook થી આગળ નીકળી ગયું Tiktok, રિપોર્ટમાં ખુલાસો

Tiktok માટે ફેબ્રુઆરી સતત બીજો સફળ મહિનો સાબિત થયો, આ મહિનામાં પણ Tiktok એ સૌથી વધારે ડાઉનલોડ કરતી એપના મામલામાં દિગ્ગજ WhatsApp અને Facebook ને પાછળ છોડી દીધી છે. દુનિયાભરમાં Tiktok ના સૌથી વધારે રજિસ્ટર્ડ ડાઉનલોડ્સ થયા છે. ફેબ્રુઆરીમાં એન્ડ્રોઈડ તથા આઇઓએસ એ મળીને Tiktok એપને દુનિયાભરમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામા આવી છે. આ સેન્સર ટૉવરની એક રિપોર્ટમાં ખુલાસો […]

Technology

Jio ફરી ધમાકો કરવાની તૈયારીમાં, તમે રિચાર્જ પણ નહીં કરાવતા હોવ તેટલી કિંમતમાં મળશે આ ફોન

રિલાયંસ કંપની જીયો ફોનની અપાર સફળતા બાદ હવે Jio Phone Lite લોન્ચ કરવાની તૈયારીમાં છે. જીયોએ વર્ષ 2017માં દુનિયાનો પહેલાં એવો ફીચર ફોન લોન્ચ કર્યો હતો જેમાં 4G નેટવર્ક પણ સપોર્ટ કરે. જીયો ફોન લોન્ચ કરીને કંપનીએ બધાને ચકિત કરી દીધા હતા. Jio Phone Liteમાં અનેક સુવિધાઓ આપવામાં આવી શકે છે. એક લીક થઇ ગયેલા […]