India Maharashtra

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૨ સ્થળો ઔરંગઝેબના નામ પર રાખવામાં આવ્યા

અહમદનગર-મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને અહિલ્યા નગર કરવામાં આવશે. સીએમ શિંદેની કેબિનેટે તાજેતરમાં આ પગલાને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનાઓથી, રાજ્ય સરકાર મુઘલ યુગના નામો સાથે સ્થાનોને સ્વદેશી નામ આપવાના પ્રયાસમાં મહારાષ્ટ્રમાં નગરો અને શહેરોના નામ બદલી રહી છે. પરંતુ હજુ પણ રાજ્યમાં મુઘલ, આદિલશાહી અને નિઝામશાહી શાસકોના નામ પર […]

Maharashtra

જાલનામાં પ્રદર્શનકારીઓ અનામતની માંગ સાથે હિંસક બન્યા, પોલીસનો લાઠીચાર્જ

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગ ફરી એકવાર જાેર પકડી રહી છે. જાલનામાં લોકો અનામતની માંગને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ હડતાળ પર હતા. સ્થાનિક નેતા મનોજ જરંગ પણ તેમાં સામેલ હતા. શુક્રવારે અહીં પ્રદર્શનકારીઓ કથિત રીતે હિંસક બની ગયા હતા અને પોલીસે તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આરક્ષણની માંગ કરી રહેલા લોકોએ […]

Maharashtra

પ્રભાસની પ્રોજેક્ટ કલ્કિમાં VFX માટે રૂ.૨૩૦ કરોડનો ખર્ચ થશે

મુંબઈ બાહુબલિની અભૂતપૂર્વ સફળતા બાદ પ્રભાસની કોઈ ફિલ્મ હિટ રહી નથી. રાધે શ્યામ અને આદિપુરુષ જેવી બિગ બજેટ ફિલ્મોએ પ્રભાસની ચિંતા વધારી છે. જાે કે પ્રભાસનું સ્ટારડમ હજુ જળવાયેલું છે અને જૂની નિષ્ફળતાને ભૂલાવી પ્રભાસે આગામી ફિલ્મ કલ્કિ ૨૮૯૮ છડ્ઢની તૈયારી શરૂ કરી છે. આ ફિલ્મનું કુલ બજેટ રૂ.૬૦૦ કરોડ જેટલું હોવાનું કહેવાય છે. તેમાંથી […]

Maharashtra

સપ્તાહ દરમિયાન સોના-ચાંદી ચાં , ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડી ખાં , મેન્થા તેલના વાયદામાં સાર્વત્રિર્વ ક તેજી બુલબુ ડેક્સ વા યદા માં 122 પો ઈન્ટની વૃદ્ધિઃવૃદ્ધિઃ સી સા સિ વા યની બિ નલો હ ધા તુઓતુ સુધસુ રીઃ કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.89,420 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.3,52,561 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.145 કરો ડનાં કા મકા જ

મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં 25થી 31 ઓગસ્ટ સુધીસુ ધીના સપ્તા હ દરમિ યા ન 52,43,613 સો દા ઓમાં કુલ રૂ.4,42,126.42 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં […]

Maharashtra

એમસી એક્સ પર ક્રૂડ તેલતે ના વા યદા ના ભા વ બેરબેલદી ઠ રૂ.125 ઉછળ્યાઃ નેચને રલ ગેસ ઢી લું કો ટન-ખાં ડીખાં ડી વા યદો રૂ.940 તેજઃતે જઃ મેન્મેથા તેલતે માં નરમા ઈઃ સો ના -ચાં દીચાં દીમાં વૃદ્ધિઃવૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.6,149 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.20376 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.9 કરો ડનાં કા મકા જ

મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં શુક્રશુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,87,506 સો દા ઓમાં કુલ રૂ.26,534.02 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]

Maharashtra

રીયા ચક્રવર્તીને બિઝનેસમેન નિખિલ કામત સાથે પ્રેમ, ડેટિંગ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાયું

મુંબઈ બોલિવૂડના બદનસીબ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીના જીવનમાં ફરી પ્રણયના અંકુર ફૂટ્યા છે. સુશાંતના ઓચિંતા નિધન બાદ રીયા મહિનાઓ સુધી ચર્ચામાં રહી હતી. રીયાના જીવનમાં ફરી પ્રેમનું આગમન થયું છે. રીયા અને બિઝનેસમેન નિખિલ કામત ડેટિંગ કરી રહ્યા હોવાનું કહેવાય છે. આ મામલે રીયા કે નિખિલ તરફથી હજુ કોઈ કોમેન્ટ આવી નથી. […]

Maharashtra

વિકી કૌશલ ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’માં લોકલ સિંગરનો રોલ કરશે

મુંબઈ વિકી કૌશલની આગામી ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીનું પહેલું સોન્ગ રિલીઝ થયું છે. આ ફિલ્મમાં વિકીએ લોકલ સિંગિંગ સ્ટાર ભજન કુમારનો રોલ કર્યો છે. યુ ટ્યૂબ પર રિલીઝની સાથે જ આ ગીતના શબ્દો લોકજીભે ચડી રહ્યા છે. ભક્તિ અને ટેકનોલોનું કોમ્બિનેશન કરતાં આ ગીતમાં વિકીનું સોન્ગ છે,”કન્હૈયા ટિ્‌વટર પૈ આ જા..”. ભજન […]

Maharashtra

બોર્ડર ૨માં સની દેઓલ ફાઈનલ પણ બીજા એકટરો અંગે છે અનિશ્ચિતતા

મુંબઈ ગદર ૨ની સફળતાએ સની દેઓલને ફરી એક વાર બોલિવૂડના ટોચના સ્ટાર્સમાં લાવી દીધા છે. ૨૦૦૧માં રિલીઝ થયેલી ગદરઃ એક પ્રેમકથાની સીક્વલ ૨૨ વર્ષ બાદ પણ બ્લોકબસ્ટર રહી છે. ગદરની જેમ જ સનીની અન્ય એક ફિલ્મ બોર્ડર પણ ઓડિયન્સને ખૂબ પસંદ આવી હતી. લાંબા સમયથી બોર્ડની સીક્વલ અંગે અટકળોએ વેગ પકડ્યો છે. ગદર ૨માં સની […]

Maharashtra

સલમાન અને આલિયાની ‘ઈન્શાઅલ્લાહ’નો પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા ફરી ઊભી થઈ

મુંબઈ સંજય લીલા ભણસાલીએ સલમાન ખાન અને આલિયા ભટ્ટ સાથે બિગ બજેટ ફિલ્મ ઈન્શાઅલ્લાહ બનાવવાનું વિચાર્યું હતું. ભણસાલી પ્રોડક્શન્સે આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પણ કરી દીધી હતી. જાે કે ફિલ્મ પ્રી-પ્રોડક્શન સ્ટેજથી આગળ વધી શકી ન હતી. રિપોર્ટ્‌સ મુજબ, સલમાન અને ભણસાલી વચ્ચે મતભેદ ઊભા થતાં આ પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો. ચાર વર્ષ બાદ ઈન્શાઅલ્લાહનું […]

Maharashtra

‘મેં હું ના’ની સીક્વલમાં શાહરૂખ સાથે કામ કરવું છે ઃ સુષ્મિતા

મુંબઈ સુષ્મિતા સેન લાંબા સમયથી ફિલ્મોમાં જાેવા મળી નથી. સુષ્મિતાએ વેબ સિરીઝ પર પોતાનો દબદબો વધાર્યો છે. આર્યાની બે સિઝન બાદ સુષ્મિતની તાલી પણ વખાણાઈ છે. સુષ્મિતાએ તેમાં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ અને સોશિયલ વર્કર શ્રીગૌરી સાવંતનો રોલ કર્યો છે. સુષ્મિતાને નાના પડદા પરથી હવે મોટા પડદા પર પાછા ફરવાની ઈચ્છા છે. સુષ્મિતનું માનવું છે કે, મેં […]