Himachal Pradesh

IMDએ પર્વતીય રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું

હિમાચલપ્રદેશ એક સપ્તાહની રાહત બાદ પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ બંને રાજ્યોમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે બંને રાજ્યોમાં લોકોને મુશ્કેલી પડી શકે છે. આ બંને રાજ્યોમાં ભારે વરસાદ કે ભૂસ્ખલનની કોઈ શક્યતા નથી, આ બંને રાજ્યો માટે ઓગસ્ટ […]

Himachal Pradesh

હિમાચલ પ્રદેશમાં ૨ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું

હિમાચલપ્રદેશ મંગળવારે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાની સ્થાનિક હવામાન કચેરીએ રાજ્યના ૧૨માંથી ૮ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું. શિમલાના ડેપ્યુટી કમિશનર આદિત્ય નેગી અને મંડીના ડેપ્યુટી કમિશનર અરિંદમ ચૌધરીએ આ ચેતવણીને ધ્યાનમાં રાખીને આજે અને ગુરુવારે પોતપોતાના વિસ્તારોમાં તમામ શાળા અને કોલેજાે બંધ રાખવાનો આદેશ આપ્યો […]

Himachal Pradesh

હિમાચલમાં મૃતકોના પરિવારજનો માટે મોરારીબાપુએ સહાયની જાહેરાત કરી

હિમાચલપ્રદેશ હિમાચલમાં વરસાદે છેલ્લા કેટલાય દિવસોથી તબાહી મચાવી છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ મોટા પાયાનું નુકસાન થયું છે. ભારે વરસાદ અને તેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે, પરંતુ આ વખતે ૧૩ થી ૧૬ ઓગસ્ટ વચ્ચે આવી ઘટનાઓ વધુ જાેવા મળી […]

Himachal Pradesh

હિમાચલમાં હવામાનનો કહેર હજુ યથાવત, ૫ દિવસમાં ૭૮ના મોત

હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં ૭૮ લોકોના મોત થયા છે. તે જ સમયે, હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટે ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં હજુ પણ ઓછામાં ઓછા ૩ લોકો […]

Himachal Pradesh

હિમાચલને ડિઝાસ્ટર ઝોન જાહેર, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ઘણા જિલ્લાઓ પ્રભાવિત

હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં ૭૪ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને વરસાદના કારણે ૭૭૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. શિમલા પર સતત ભૂસ્ખલનનો ખતરો છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે. […]

Himachal Pradesh

હિમાચલમાં પહાડી તૂટવા લાગી, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત

હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજિત ૭,૭૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શિમલામાં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જાે કે […]

Himachal Pradesh

હિમાચલમાં ફરી તબાહીની આશંકા ઃ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી

હિમાચલ-ઉતરાખંડ ફરી એકવાર વરસાદ અને પહાડો પર ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં વાદળ ફાટ્યું. અહીં લોકોના મકાનો કાટમાળથી ભરાઈ ગયા છે અને વાહનો તણખલાની જેમ વહી ગયા છે. આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ છે, જેને જાેતા તમામ શાળા-કોલેજાે બંધ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડની પણ આવી જ હાલત છે. અહીં […]

Himachal Pradesh

હિમાચલના સોલનમાં વાદળ ફાટવાના કારણે સાત લોકોના મોત થયા

હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યો ફરી એકવાર ભારે વરસાદની ઝપેટમાં આવી ગયા છે. હિમાચલના સોલનમાં વાદળ ફાટવાના કારણે સાત લોકોના મોત થયા છે. રાજધાની શિમલામાં ભૂસ્ખલન બાદ ૨૦ લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં ૯ મૃતદેહો મળી આવ્યા છે. બીજી બાજુ, મંડીના પરાશરમાં બાગી પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે ૨૫૦ થી […]

Himachal Pradesh

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી બસ ખીણમાં ખાબકી ગઈ

હિમાચલપ્રદેશ હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનનો સૌથી ભયાનક વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદને પગલે ઠેરઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, ત્યારે શિમલા નજીક ભૂસ્ખલનનો શિકાર બની મુસાફરો ભરેલી બસ, ચોમેર વરસાદી માહોલ, તૂટતા પહાડો અને ખીણમાં પડેલી બસ, આપને જણાવી દઇએ કે જ્યારે બસ ખીણમાં ખાબકી ત્યારે તેમાં ૨૫ મુસાફરો સવાર હતા, પ્રાપ્ત વિગતો મુજબ સદ્દનસીબે […]

Himachal Pradesh

હિમાચલમાં ચંદીગઢ-શિમલા નેશનલ હાઈવે નં ૫ પર ભૂસ્ખલન થતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો

હિમાચલ હિમાચલ પ્રદેશમાં પૂર, વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. તાજેતરમાં, સોલનમાં પરવાનુ નજીક ચંદીગઢ-શિમલા દ્ગૐ-૫ પર ભૂસ્ખલન બાદ, હાઇવેનો લગભગ ૪૦ મીટર ભાગ ધોવાઇ ગયો હતો. જાે કે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. તમને જણાવી દઈએ કે હિમાચલમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા વરસાદને કારણે લોકોની હાલત ખરાબ છે. પૂર અને […]