Goa

આસામના મુખ્યમંત્રીનો અકબરુદ્દીન ઓવૈસી પર વળતો શાબ્દિક પ્રહાર કર્યો

આસામ હોત તો ૫ મિનિટમાં અકબરુદ્દીન ઓવૈસીની બોલતી બંધ કરી દેત : હિમંતા બિસ્વા હૈદરાબાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકી આપવાના મામલાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર મોટો પ્રહાર કર્યો છે. સીએમ શર્માએ કહ્યું છે કે, જાે આસામમાં પણ આવું જ થયું હોત તો મામલો પાંચ મિનિટમાં પૂરો થઈ ગયો […]

Goa

ભાજપના મહિલા નેતા સોનાલી ફોગટનું હાર્ટ એટેકથી નિધન

ગોવા ભાજપના નેતા અને અભિનેત્રી સોનાલી ફોગટનું સોમવારે મોડી રાતે ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું. મોતના ગણતરીના સમય પહેલા તેમણે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમણે ટિ્‌વટર એકાઉન્ટ પર પોતાનો પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો હતો. એવું કહેવાય છે કે તેઓ પોતાના કેટલાક સ્ટાફ મેમ્બર સાથે ગોવા ગયા હતા. સ્શાનિક પ્રશાસન તેમના […]

Goa

પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા

ગોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની ઉપસ્થિતિમાં, ગોવાના શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડીયમ ખાતે પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યપ્રધાન તરીકે બીજીવાર શપથ લીધા હતા. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પ્રમોદ સાવંત બીજી ટર્મ માટે ગોવાના મુખ્યમંત્રી બન્યા છે. ગોવા ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટાયા બાદ ભાજપે ગત સોમવારે આ જાહેરાત […]

Goa

ગોવામાં સરકાર બનાવવા માટે અમતિ શાહના ઘરે બેઠક યોજાઈ

ગોવા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સીએમ તરીકે શપથ લેશે, પરંતુ મણિપુર, ગોવા અને ઉત્તરાખંડ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. ગોવાના મુખ્યમંત્રીની રેસમાં પ્રમોદ સાવંત નંબર વન પર ચાલી રહ્યા છે. બીજી તરફ મણિપુરમાં પણ એન બિરેન સિંહ રેસમાં આગળ છે. બંને હાલમાં પોતપોતાના રાજ્યોના કાર્યવાહક મુખ્યમંત્રી […]

Goa

ગોવામાં ભાજપ પાર્ટીમાં આંતરકલહ ચાલી રહ્યો છે ઃ દિગંબર કામત

ગોવા ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યાં તેણે ૪૦ માંથી ૨૦ સીટો જીતી છે. તે બહુમતીથી માત્ર એક સીટ દૂર રહી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પણ પાર્ટીએ હજુ સુધી સરકાર બનાવી નથી, જેના પર હવે કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે.ગોવાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગંબર કામતે કહ્યું […]

Goa

ગોવામાં પહેલીવાર મેદાનમાં ઉતરેલ ટીએમસી પાર્ટીની કારમી હાર

ગોવા દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપે ચાર રાજ્યોમાં જીત મેળવી છે. દેશનું સૌથી નાનું રાજ્ય ગોવામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અહીં ૪૦ સીટોમાંથી ૨૦ સીટો મ્ત્નઁએ જીતી છે. સાથે તેમને ૩ અપક્ષ અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ૨ ધારાસભ્યોએ ટેકો આપ્યો છે. આ રીતે તેનો આંકડો ૨૫ પર […]

Goa

અમેરિકામાં યોગી સરકારના સમર્થનમાં રેલી યોજાઈ

ગોવા ઉત્તર પ્રદેશ સહિત ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે કેલિફોર્નિયાના ફ્રેમોન્ટ શહેરમાં રહેતા ભારતીય લોકોએ ભાજપની જીત માટે કાર રેલીનું આયોજન કર્યું હતું. ર્દ્ગહ-ઇીજૈઙ્ઘીહં ૈંહઙ્ઘૈટ્ઠહજ એટલે કે દ્ગઇૈંજ, ભાજપની નીતિઓથી પ્રભાવિત થઈને આ રેલી દ્વારા તેમના પરિવાર, મિત્રો અને ભારતમાં રહેતા લોકોને ભાજપને સમર્થન આપવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ રેલીમાં ૨૦૦ લોકો અને […]

Goa

કોંગ્રેસ માટે ગોવા માત્ર પર્યટન સ્થળ ઃ અમિત શાહ

ગોવા ગૃહમંત્રીનો કાર્યક્રમ મયેમ વિધાનસભા મતવિસ્તારથી શરૂ થયો હતો. તેમણે ભાજપના ઉમેદવારના સમર્થનમાં ઘરે-ઘરે પ્રચાર કર્યો હતો. જે બાદ ગૃહમંત્રી બિચોલીમ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા, જ્યાં તેમણે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. શાહે ભાજપના ઉમેદવારો પ્રેમેન્દ્ર શેટ અને રાજેશ પટણેકર માટે બે મતવિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ […]

Goa

ટીએમસીએ ચુંટણી પંચ પાસે અમતિ શાહ અને પ્રિયંકા ગાંધી દ્વારા કોરોનાના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો ટીએમસીએ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર કડક કાર્યવાહીની કરી માંગ

ગોવા તૃણમૂલ કોંગ્રેસના ગોવા એકમે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કોવિડ-૧૯ ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણી પંચને પત્ર લખીને માંગ કરી છે. કડક કાર્યવાહી. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને ભાજપના નેતાઓ અને સભ્યો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન […]