Andhra Pradesh

આંધ્રપ્રદેશમાં સાહિતી ફાર્મા યુનિટમાં બ્લાસ્ટ, ૨ના મોતની આશંકા, ૮ ફાયરની ગાડી ઘટનાસ્થળે

આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. વિશાખાપટ્ટનમના બાહરી વિસ્તાર અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ જીઈઢમાં સાહિતી ફાર્મા યુનિટમાં રિએક્ટર બ્લાસ્ટ થયો છે, જેમાં બે લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જાે કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે ૮ ફાયર એન્જિન ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. ઘણા […]

Andhra Pradesh

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લીમાં દારુની બોટલ ભરેલો ટ્રક પલ્ટી જતાં બોટલો લૂંટવા લોકો તૂટી પડ્યાં

અનાકાપલ્લી આંધ્ર પ્રદેશના અનાકાપલ્લીમાં મંગળવારે ત્યારે અફરાતફરી મચી ગઈ, જ્યારે બીયરની બોટલથી ભરેલું એક વાહન બેકાબૂ થઈને પલ્ટી ખાઈ ગયું હતું. વાહન પલ્ટી જતાં બીયર ભરેલા કાર્ટન રસ્તા પર પડ્યા હતા. જેવું લોકોને તેની જાણકારી મળી તો, મોટી સંખ્યામાં લોકો બોટલ લુંટવા માટે પહોંચી ગયા. બીયરની બોટલ લુટતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યુ છે. જેમાં […]

Andhra Pradesh

કોવાકોલ્લીમાં ફટાકડાના ગોડાઉનમાં અચાનક વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત

આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશમાં ફટાકડાના ગોદામમાં મોટો બ્લાસ્ટ થયો છે. ત્રણ લોકોના મોતના સમાચાર છે જ્યારે અન્ય ૨ લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મામલો આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાનો છે. અહીં, કોવાકોલ્લી ગામમાં સ્થિત ફટાકડાના ગોડાઉનમાં અચાનક વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ થયો ત્યારે ગોડાઉનમાં ૫ લોકો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટના […]

Andhra Pradesh

આંધ્ર પ્રદેશમાં ્‌ડ્ઢઁ-રૂજીઇ કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, ઘર અને ગાડીઓમાં લગાવી આગ

ગુંટુર આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં શુક્રવારે તેલુગુ દેશમ પાર્ટી (્‌ડ્ઢઁ) અને રૂજીઇ કોંગ્રેસ પાર્ટી (રૂજીઇઝ્રઁ)ના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મામલો વધતો જાેઈને પોલીસે બળપ્રયોગ કરીને ભીડને હટાવી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. હાલમાં માચેરલામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન ટીડીપી નેતાઓના ઘરો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અથડામણ બાદ […]

Andhra Pradesh

ફટાકડાની દુકાનમાં આગ, આસપાસની દુકાનોને પણ લપેટામાં, સ્થાનિક રહીશોમાં મચી દોડધામ

ચિત્તૂર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં દિવાળીના તહેવાર પર ફટાકડા વેચતી દુકાનમાં આગ લાગી હતી.આ ઘટના ચિત્તૂર જિલ્લાના વડામલપેટાની છે. આ પછી આગ ઝડપથી ફેલાઈ અને આસપાસની દુકાનોને પણ લપેટમાં લઈ લીધી. આગ વધુ ભયંકર બની જતાં સ્થાનિક રહીશો સ્થળ પરથી ભાગી ગયા હતા. દુકાનમાં રાખેલા ફટાકડા ફૂટી જવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ. આ ઘટનાની તસવીર પણ […]

Andhra Pradesh

સાસુ-વહુ વચ્ચે તકરાર થતા સાસુએ વહુની ક્રૂરતાથી ગળુ કાપી હત્યા કરી

આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના અન્નમાય્યા જિલ્લાથી એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે. અહીં રાયચોટી શહેરના રામાપુરમ વિસ્તારમાં એક મહિલાએ પોતાની વહુની ક્રૂરતાથી હત્યા કરી દીધી છે. સાસુએ પહેલા વહુનું ગળુ કાપ્યું અને પછી ખુલ્લેઆમ માથુ લઈ પોલીસ સ્ટેશન પહોંચી. સાસુ તે હથિયાર પણ સાથે લઈ જેનાથી તેણે તેની વહુનુ માથુ વાઢ્યું હતુ. પોલીસે આરોપી મહિલાની ધરપકડ […]

Andhra Pradesh

આંધ્ર પ્રદેશના અનકાપલ્લીમાં કંપનીમાં થયો ગેસ લીક

વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના અલ્ચુતાપુરમમાં એક કંપનીમાં શંકાસ્પદ ગેસ લીકની સૂચના મળી છે. ઘણી મહિલાઓ બિમાર થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અનાકાપલ્લી પોલીસ અનુસાર, અલ્ચુતાપુરમમાં સ્થિત એક કંપનીમાં ગેસ લીકની સૂચના બાદ ૫૦ લોકો બીમાર થયા છે. એસપી અનાકાપલ્લેએ કહ્યુ કે કથિત રીતે બ્રેન્ડિક્સના પરિસરમાં ગેસ લીક થયો છે. ૫૦ લોકોને […]

Andhra Pradesh

આંધ્ર પ્રદેશમાં રિક્ષા વીજ લાઈનની ઝપેટમાં આવતા ૮ના મોત

આંધ્રપ્રદેશ આંધ્ર પ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. એક દર્દનાક અકસ્માતમાં ૮ લોકો જીવતા ભૂંજાઈ જવાથી મોતના મુખમાં સમાઈ ગયા. એવું કહેવાય છે કે તડીમારી મંડલ જિલ્લાના ના ચીલ્લાકોન્ડિયાપલ્લી વિસ્તારમાં માં એક ઓટો હાઈ ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી જતા ૮ લોકો જીવતા ભૂંજાઈ ગયા. મળતી માહિતી મુજબ ઓટોમાં ૧૦ લોકો સવાર હોવાનું […]

Andhra Pradesh

આંધ્રપ્રદેશના કોનાસીમાનું નામ બદલવા પર ટોળાએ મંત્રીનું ઘર સળગાવ્યું

આંધ્રપ્રદેશ આંધ્ર પ્રદેશમાં ચાર એપ્રિલે પૂર્વી ગોદાવરી જિલ્લાથી અલગ કરી કોનાસીમા જિલ્લાની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ પાછલા સપ્તાહે સરકારે કોનાસીલા જિલ્લાનું નામ બદલી બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લો કરવાનું પ્રારંભિક નોટિફિકેશન જાહેર કરી લોકોને વાંધો હોય તો નોંધાવવાનું કહ્યું હતું. સરકારના નોટિફિકેશન બાદ કોનાસીમા સાધના સમિતિએ નામ બદલવાનો પ્રસ્તાવ પર વિરોધ નોંધાવ્યો અને જિલ્લાનું નામ […]

Andhra Pradesh

આવી વસ્તુઓ થયા કરે છે તે અણધાર્યા સંજાેગોમાં થયું ઃ આંધ્રપ્રદેશના ગૃહમંત્રી

આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના પલાનાડુ જિલ્લાના ગુર્જલા રેલ્વે સ્ટેશન પર ચાર અજાણ્યા શખ્સોએ એક યુવતી પર કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. રેલવે કર્મચારીઓ દ્વારા આ મહિલાને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.આંધ્રપ્રદેશના નવનિયુક્ત ગૃહમંત્રી તનતી વનિતાએ ફરી એકવાર બળાત્કારની ઘટના પર શરમજનક નિવેદન આપ્યું છે. તેમના નિવેદનોએ વિવાદ સર્જ્‌યો […]