Nagaland

સંસદ ભવનના ઉદ્‌ઘાટન પુર્વે મદુરાઇના સંત સ્વામીગલે પીએમ મોદીને લઇને કરી મોટી ભવિષ્યવાણી

મદુરાઇ નવા સંસદભવનના ઉદ્‌ઘાટનની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. દરમિયાન, મદુરાઈ અધીનમના મુખ્ય પૂજારી શ્રી હરિહર દેસિકા સ્વામીગલે કહ્યું છે કે આગામી વર્ષ ૨૦૨૪ માં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે પાછા ફરે. નવા સંસદભવનના ઉદ્‌ઘાટન દરમિયાન સ્વામીગલ પીએમ મોદીને ‘સેંગોલ‘ ભેટ કરશે. મદુરાઈ અધિનમના ૨૯૩મા મુખ્ય પૂજારી ૨૮ મે, રવિવારે નવા સંસદ ભવનનાં […]

Nagaland

પાકિસ્તાનમાં એમપોક્સ બીમારીથી પોતાને ‘મુક્ત’ જાહેર કર્યું તેનો હવે પહેલો કેસ સામે આવ્યો

પાક.પંજાબ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એમપોક્સનો પહેલો કેસ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાને પોતાને આ બીમારીથી મુક્ત જાહેર કર્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય અધિકારીઓએ પંજાબના દરેક સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોને ઈમરજન્સી પગલાં ભરવા માટે અલર્ટ જાહેર કરી છે. પંજાબ સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ ગત મહિને સાઉદી અરબથી પહોંચેલો વ્યક્તિ એમપોક્સથી […]

Nagaland

ભાજપને હરાવવા માટે સપા કોઈપણ સાથે ગઠબંધન કરવા તૈયાર છે ઃ સપા મહાસચિવ

પ્રતાપગઢ સમાજવાદી પાર્ટી હવે યુપી નાગરિક ચૂંટણી માટે યુદ્ધના ધોરણે તેની પાર્ટીનો જન આધાર મજબૂત કરવામાં વ્યસ્ત છે. પાર્ટીના પદાધિકારીઓ હવે કાર્યકરો સાથે બેઠક કરીને ચૂંટણીની રણનીતિ સતત તૈયાર કરી રહ્યા છે. આ શ્રેણીમાં રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના મહાસચિવ ઈન્દ્રજીત સરોજ પ્રતાપગઢના પ્રવાસે પહોંચ્યા હતાં.જ્યાં શહેરના આંબેડકર ચોક પર સપાના કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જ્યારે […]

Nagaland

બીલીમોરાના ભેંસલા ગામે ટ્રેનની અડફેટે ૧ વ્યક્તિનું મોત

બીલીમોરા બીલીમોરા નજીકના ભેંસલા ગામે અનેક જગ્યાએ ફરી ફરીને કચરો વીણવાનું કામ કરતાં બે શ્રમજીવી રેલવે પુલ ઉપર અમલસાડ-બીલીમોરા વચ્ચેના રેલવે ટ્રેક પર સાંજે કચરો વીણી રહ્યાં હતા. તે સમયે અપડાઉન બંને લાઈન ઉપર એકજ સમયે ટ્રેનો આવતા કચરો વીણતાં બંને શ્રમજીવીઓ ગભરાઇ ગયા હતા. જેમાં કચરો વીણતાં આશિષ મેજીભાઈ મકવાણા (ઉ.વ. ૩૮, રહે. સુરત […]

Nagaland

દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના પાકિસ્તાનના ઘરને મ્યુઝિયમ બનાવાશે

ઇસ્લામાબાદ બૉલીવુડના ટ્રેજેડી કિંગનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ પેશાવરના કિસ્સા ખ્વાની બજાર વિસ્તારમાં તેમના પારિવારીક ઘરમાં થયો હતો. પાકિસ્તાની પત્રકાર શિરાજ હસને ટ્‌વીટ કરીને કેટલીક તસવીરો બતાવી છે. દિલીપ કુમારના ઘર ઝલક આ ટ્‌વીટમાં જાેવા મળી. ગત વર્ષે પાકિસ્તાનની એક પ્રાંતીય સરકારે પેશાવર પુનરુદ્વાર યોજના અંતર્ગત ભારતના બે મહાન કલાકાર દિલીપ કુમાર અને રાજ […]