અરુણાચલપ્રદેશ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અરુણાચલ પ્રદેશની ધરતીથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો. અમિત શાહે કહ્યું કે ભારતની સરહદો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ પણ આપણી જમીન પર કબજાે જમાવી શકશે નહીં. ભારત-ચીન સરહદ નજીક આવેલી કિબિતુ ગામમાં અમિત શાહે ચીનનું નામ લીધા વગર કહ્યું કે સમગ્ર દેશ આજે પોતાના ઘરોમાં આરામથી ઊંઘી શકે છે […]
Arunachal Pradesh
G20સમિટ માટે પાકિસ્તાન અને ચીને ય્૨૦ બેઠકની તારીખ અને સ્થળ બાબતે વાંધો ઉઠાવ્યો
અરુણાચલપ્રદેશ ય્૨૦ સમિટ માટે થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં એક બેઠક યોજાઈ હતી. આ માટે ચીન સહિતના તમામ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાે કે ચીને આ બેઠકથી પોતાને દૂર રાખ્યું હતું. પાકિસ્તાન અને ચીને ય્૨૦ બેઠકની તારીખ અને સ્થળ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક ૨૨-૨૪ મેના રોજ શ્રીનગરમાં યોજાવાની હતી. […]
ભારતીય સેનાનું હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડાલા હિલ્સ વિસ્તાર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું
અરુણાચલપ્રદેશ ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડાલા હિલ્સ વિસ્તાર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર છે. આર્મી સૂત્રોના જણાવ્યાં મુજબ હેલિકોપ્ટરના પાઈલટ્સની શોધખોળ ચાલુ છે. અકસ્માત બાદ ગુમ થયેલા પાઈલટ્સની શોધ થઈ રહી છે. દુર્ઘટના અંગે ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓ લેફ્ટેનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે કહ્યું કે અરુણાચલ પ્રદેશના બોમડિલા પાસે ઓપરેશન સોર્ટી ઉડાણ ભરી રહેલા એક […]
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘર્ષણ બાદ રક્ષામંત્રીએ મહત્વની બેઠક બોલાવી
અરુણાચલપ્રદેશ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે અને રક્ષામંત્રી રાજનાથ સિંહે એક મહત્વની બેઠક બોલાવી. એવું કહેવાઈ રહ્યું છે કે બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ (રિટાયર્ડ) અનિલ ચૌહાણ ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખ ભાગ લીધો. આ બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર હાલની સ્થિતિ […]
હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચમા જવાનનો મળ્યો મૃતદેહ
ઇટાનગર અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે આર્મીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પાંચમા જવાનનો મૃતદેહ પણ મળી આવ્યો છે. ગઈકાલ સુધી સર્ચ ઓપરેશન દરમિયાન ચાર જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. આજે વહેલી સવારે શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં હેલિકોપ્ટરમાં સવાર પાંચમા જવાનનો મૃતદેહ પણ મળી આવ્યો છે. તે જ સમયે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટના પહેલા […]
અરુણાચલ પ્રદેશમાં સેનાના જવાનો હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા
અરુણાચલપ્રદેશ અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનનો ભોગ બનેલા સેનાના જૂથને બચાવવા માટે બચાવ કામગીરી ચાલુ છે. બચાવ કામગીરીમાં મદદ માટે વિશેષ ટીમોને એરલિફ્ટ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે તવાંગ અને બોમડિલા જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં દર વર્ષે હિમવર્ષા થાય છે. આ વખતે ડારિયા હિલમાં ૩૪ વર્ષ પછી હિમવર્ષા થઈ છે કારણ કે છેલ્લી વખત […]