Entertainment

મલાઈકા અને અર્જુન સૈફની ખબર પૂછવા માટે સાથે પહોંચ્યાં

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે સાથે જ સૈફ અલી ખાનની ખબર પૂછવા હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. બંને સાથે મળીને સોશિયલ વિઝિટ પર પહોંચતાં તેમની વચ્ચે પેચ અપ થઈ ગયું છે કે શું તે અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે. રવિવારે રાતે સૈફ અલી ખાનની તબિયતના હાલ પુછીને આ યુગલ હોસ્પિટલમાંથી સાથે બહાર નીકળ્યું હતું. પહેલા […]

Entertainment

અમિતાભે ૩૧ કરોડમાં ખરીદેલો ડુપ્લેક્સ ફલેટ ૮૩ કરોડમાં વેચ્યો

અમિતાભ બચ્ચને એપ્રિલ ૨૦૨૧માં મુંબઇના અંધેરી વિસ્તારમાં ૫,૧૮૫ ચોરસ ફૂટનો ડુપ્લેક્સ ફલેટ ૩૧ કરોડમાં ખરીદ્યો હતો. જે હવે તેણે રૂપિયા ૮૩ કરોડમાં વેંચી નાખ્યો છે. આ વેચાણ સોદામાં ૪.૯૮ કરોડની સ્ટેમ્પ ડયૂટી ફરાઈ છે. ૩૦ હજાર રુપિયા રજિસ્ટ્રેશન ફીના ભરાયા છે. ફલેટ ખરીદનારને છ કારનું પાર્કિંગ પણ સાથે મળ્યું છે. આ ફલેટ ઓશિવારાની એક પોશ […]

Entertainment

ઈમરજન્સીની કમાણી કંગનાની ચાર ફિલ્મોના કુલ ટોટલ કરતાં પણ વધારે

કંગના રણૌતની ‘ઈમરજન્સી’ ફિલ્મ પચ્ચીસ કરોડમાં બની છે અને તેણે પહેલા વીક એન્ડમાં માંડ દસ કરોડની કમાણી કરી છે. આથી, આ ફિલ્મ તેના બજેટ જેટલા પણ પૈસા રળી શકશે કે કેમ તે અંગે શંકાઓ સેવાય છે. જાેકે, કંગના માટે આશ્વાસન એ છે કે તેની પાછલી તમામ સુપર ફલોપ ફિલ્મો કરતાં આ ફિલ્મ થોડી વધુ કમાણી […]

Entertainment

ફિલ્મના ચીફ કેમેરામેન મનુ આનંજના અંગૂઠામાં ફ્રેકચર થઇ ગયું, સાઉન્ડની ધ્રુજારીના કારણે આ છત તૂટી પડી હોવાની સંભાવના

ફિલ્મના સેટ પર છત ધસી પડતાં અર્જુન કપૂર, કેમેરામેન સહિતના કલાકારો ઘાયલ થયા ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ના શૂટિંગ વખતે સેટની છત તૂટી પડતાં અર્જુન કપૂર, જેકી ભગનાની અને દિગ્દર્શક મુદસ્સર અજીજ તેમજ અન્યો ઘાયલ થયા છે. ફિલ્મના ચીફ કેમેરામેન મનુ આનંજના અંગૂઠામાં ફ્રેકચર થઇ ગયું છે અને વિજય ગાંગુલીની કોણી અને માથામાં ઇજા થઇ […]

Entertainment

સિંગર દર્શન રાવલે બેસ્ટ ફ્રેન્ડ ધરાલ સુરેલિયા સાથે લગ્ન કર્યાં

પોપ્યુલર સિંગર દર્શન રાવલે બહુ લાંબા સમયથી તેની ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે લગ્ન કરી લીધાં છે. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં હતાં. જાેકે, દર્શને પોતાની પર્સનલ લાઈફ બહુ પ્રાઈવેટ રાખી હોવાથી તેની આ રિલેશનશિપ વિશે બહુ જ ઓછા લોકોને માહિતી હતી. દર્શને જાતે લગ્નના ફોટા શેર કરતાં તેના ચાહકોને સુખદ આશ્ચર્ય મળ્યું હતું. તેમણે નવદંપત્તીને અભિનંદન […]

Entertainment

સૈફ અલી ખાન પર હુમલો કરનારો આરોપીનું નામ મુંબઈ પોલીસે જાહેર કર્યું

મુંબઈ પોલીસને શંકા છે કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી છે. આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે, જે ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. ડીસીપી દીક્ષિત ગેડામે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.ડીસીપી ઝોન ૯ દીક્ષિત ગેડામે રવિવારે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે સૈફ અલી ખાન પર ૧૬ જાન્યુઆરીના રોજ […]

Entertainment

રવિનાની દીકરી રાશાની શાનદાર શરૂઆત, ‘આઝાદ’એ પહેલા દિવસે 1.5 કરોડની કમાણી કરી

કોવિડ પછી, ઘણા નવા કલાકારોએ બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી કરિયરની શરૂઆત કરી છે. તાજેતરમાં જ એકટ્રેસ રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ ફિલ્મ ‘આઝાદ’થી ડેબ્યૂ કર્યું છે. ફિલ્મની સ્ટોરી સાથે લોકો તેનાં ગીતોને પણ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 1.5 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી લીધી છે. આ સાથે, નવા સ્ટાર્સ સાથેની […]

Entertainment

સુકુમારે પુષ્પાનો ત્રીજાે ભાગ બનાવવા તૈયારીઓ શરુ કરી

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા ટૂ’ સફળ થયા બાદ હવે ત્રીજા ભાગની પણ તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ‘પુષ્પા ટૂ’ના અંતમાં જ હજુ ત્રીજાે ભાગ આવશે તેવી હિન્ટ આપી દેવામાં આવી છે. ફિલ્મના કમ્પોઝર દેવી શ્રી પ્રસાદે અપડેટ આપ્યું છે કે,’ પુષ્પા ટૂ’નો જબરજસ્ત ક્રેઝ જાેઇને દિગ્દર્શક સુકુમારે સમય ગુમાવ્યા વિના જ કામ […]

Entertainment

સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ

સૈફ અલી ખાન પર ૧૬ જાન્યુઆરીની રાત્રે હુમલો થયો હતો. સૈફ-કરીનાના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલા મામલે એક શંકાસ્પદ પકડાયો, જેને મુંબઈ પોલીસ પૂછપરછ માટે લઈ ગઇ છે. મુંબઈ ડીસીપીનું કહેવું છે કે વ્યક્તિને હમણાં જ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. તેના પર ઘરફોડ ચોરીનો આરોપ છે. […]

Entertainment

અનુષ્કા અને વિરાટ ના અલીબાગમાં નવા બંગલાનું ટૂંક સમયમાં વાસ્તુ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અલીબાગમાં નવા બંગલમાં ટૂંક સમયમાં જ ગૃહ પ્રવેશની વિધિ યોજે તેવી સંભાવનાં છે. એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અનુષ્કા અને વિરાટનો અલીબાગવાળો નવો બંગલો જાેવા મળી રહ્યો છે. જેને ગૃહપ્રવેશ કરતા પહેલા ફૂલોથી સજાવવામાં આવ્યો છે. જે જાેઇને લોકો સમજી રહ્યા છે કે, અનુષ્કા અને વિરાટ કોહલીગૃહપ્રવેશની તૈયારી કરી […]