Jharkhand

ઝારખંડમાં લવ જેહાદ!.. ૭ વર્ષથી યૌન શોષણ, હવે ધર્મ પરિવર્તનનું દબાણ

ઝારખંડ ઝારખંડના બોકારો જિલ્લામાં લવ જેહાદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મુસ્લિમ યુવકે એક હિન્દુ મહિલાને પ્રેમની જાળમાં ફસાવીને ૭ વર્ષ સુધી તેનું યૌનશોષણ કર્યું. આ પછી આરોપી હવે મહિલા પર લગ્ન કરવાના નામે ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો છે. એટલું જ નહીં, આરોપી યુવક શમશાદે મહિલાને બળજબરીથી પ્રતિબંધિત માંસ ખાવા અને અન્ય […]

Jharkhand

ઝારખંડના બોકારોમાં ૧૧,૦૦૦ વોલ્ટના ઝટકાથી તાજિયામાં બ્લાસ્ટ થતા ૪ લોકોના મોત

બોકારો-ઝારખંડ ઝારખંડના બોકારોમાં શનિવારે એટલે કે આજે તાજિયા જુલૂસ દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. એક તાજિયા ૧૧૦૦૦ વોલ્ટના હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યા અને તાજિયામાં રાખવામાં આવેલી બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે ત્યાં હાજર એક ડઝન લોકો દાઝી ગયા હતા, જેમાંથી ૪ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં ૮ લોકો ઘાયલ પણ થયા છે, […]

Jharkhand

સીમા હૈદરની ATS દ્વારા ૧૮ કલાક પુછપરછ, ઘણા સવાલોમાં સીમા હૈદરએ કહ્યું કે,”યાદ નથી”

ઝારખંડ ૈંમ્ એટલે કે ઈન્ટેલિજન્સ બ્યુરો એ પણ તપાસ કરી રહ્યું છે કે શું સીમા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈંની ‘ઁેકકૈી’ છે. હકીકતમાં, અગાઉના ઘણા હનીટ્રેપ કેસોની તપાસમાં એ વાત સામે આવી છે કે ૈંજીૈં એ છોકરીઓને ‘ઁેકકૈી’ કોડનેમ આપ્યું છે, જે ભારતીય પુરુષોને જાસૂસી માટે ફસાવે છે. ભારતીય એજન્સીઓ બોર્ડરના સમગ્ર રૂટ પર નજર રાખી […]

Jharkhand

ઝારખંડમાં EDના ૧૨ સ્થળ પર દરોડા

ઝારખંડ ઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)એ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડ્ઢએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવની સાથે રાજ્યમાં ૧૨ સ્થળો પર દરોડા પાડ્યા છે. મંગળવારે સવારે જ ઈડ્ઢની ટીમે એક સાથે આ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઝારખંડમાં ઈડ્ઢ દ્વારા દરોડા પાડવામાં આવેલા ૧૨ સ્થળોમાં ધારાસભ્ય પ્રદીપ યાદવ અને ચેશાયર હોમ રોડમાં રહેતા બિલ્ડર […]

Jharkhand

ઝારખંડમાં હાવડા-નવી દિલ્હી રૂટ પર વીજ કરંટથી ૬ મજૂરોના મોત

ઝારખંડ ઝારખંડના ધનબાદ જિલ્લાના ગોમો-ધનબાદ રેલવે સેક્શનના ઝારખોર ફાટક પાસે એક મોટી દુર્ઘટના થઈ. આ અકસ્માતમાં ૬ થી વધુ કોન્ટ્રાક્ટ કામદારો વીજ કરંટ લાગ્યા હતા. જેના કારણે દાઝી જવાથી તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જ ધનબાદ રેલવે વિભાગના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જણાવવામાં આવ્યું છે કે, તમામ મજૂરો નિશિતપુર […]

Jharkhand

ઝારખંડના સાહેબગંજ અને પાકુરમાં કમોસમી વરસાદના ગાજવીજથી તબાહી સર્જાઈ

સાહિબગંજ ઝારખંડના સાહેબગંજ જિલ્લો અને પાકુર જિલ્લામાં કમોસમી વરસાદ અને ગાજવીજથી તબાહી સર્જાઈ છે. ત્યારે ગઈકાલે વીજળી પડવાથી ૬ બાળકોના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય છ જેટલા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. પ્રથમ ઘટના સાહેબગંજના રાધાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં કમોસમી વરસાદ અને ગાજવીજને કારણે આંબાના ઝાડ નીચે કેરી […]

Jharkhand

મંત્રી ભૂલ્યા બધી મર્યાદા.. મહિલા સાથે કરેલી આ હરકતનો વિડીયો થયો છે વાઈરલ

ઝારખંડ ઝારખંડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ઝામુમો સરકારમાં મંત્રી બન્ના ગુપ્તાનો એક કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મંત્રી બન્ના ગુપ્તા વીડિયો કોલ પર એક મહિલા સાથે કથિત રીતે અશ્લીલ વાત કરતા નજરે ચડે છે. જેને લઈને ભાજપના સાસંદ નિશિકાંત દુબેએ […]

Jharkhand

ઝારખંડના જમશેદપુરમાં ફાટી નીકળેલી હિંસા બાદ તણાવની સ્થિતિ જાેવા મળતા કલમ ૧૪૪ લાગુ કરાઈ

જમશેદપુર ઝારખંડના જમશેદપુરમાં રવિવારે ફાટી નીકળેલી હિંસા બાદ તણાવની સ્થિતિ જાેવા મળતા આઈપીસીની કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. પોલીસની ટીમ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હિંસાની ઘટના બાદ ૪૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. અફવા ફેલાવનારાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. […]

Jharkhand

બિહાર અને બંગાળ બાદ ઝારખંડમાં હિંસા, સાહિબગંજમાં દુર્ગા પૂજાના વિસર્જન દરમિયાન પથ્થરમારો કરાયો

સિંહભૂમ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના પોટકા બ્લોકમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવાનો મામલો હજુ ઠંડો પડ્યો ન હતો કે સાહિબગંજ જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે. ચૈત્રી દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન પથ્થરમારો થયા બાદ બે સમુદાયો વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો હતો. અનેક દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવી હતી. પથ્થરબાજી […]

Jharkhand

ઝારખંડના ગિરિડીહમાં પોલીસકર્મીઓએ પગથી કથિત રીતે ૪ દિવસના એક બાળકને કચડ્યો

ગિરિડીહ ઝારખંડના ગિરિડીહથી એક હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે અહીં પોલીસના દરોડા દરમિયાન પોલીસકર્મીઓએ પગથી કથિત રીતે ૪ દિવસના એક બાળકને કચડ્યો અને તેના મોતની ઘટના સામે આવી છે. ઘટના બાદથી વિપક્ષ હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યો છે. પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. આ […]