અમરેલીના સવારકુંડલની કે.કે સરકારી હોસ્પિટલમાં બંધ પડેલ એમ્બ્યુલન્સ માં કોઈ કારણો ચર ભીષણ આગ લાગતા આગને કાબુમાં લાવા માટે નગરપાલિકાના સદસ્ય નાસિર ચૌહાણ.હિમાંશુ ભટ્ટ .નગર પાલિકા ફાયર ફાઈટર સ્ટાફ ના જયરાજભાઈ સાહિતના.ઘટના સ્થળે.પહોંચી આગ પાર કાબુ મેળવ્યો હતો.
અહેવાલ : આદીલખાન પઠાણ
(બાબરા)