Gujarat

વિસાવદર આર્ય સમાજ ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ સાથે નેત્ર નિદાન કેમ્પ સંપન્ન.

વિસાવદર આર્ય સમાજ ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ સાથે નેત્ર નિદાન કેમ્પ સંપન્ન. વિસાવદરના આર્ય સમાજ ખાતે આજ તા.૨૬-૭-૨૦૨૪ ના રોજ પૂ. રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ સવારના સુપ્રભાતે મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદ આર્ય સમાજ સંસ્થાના પ્રમુખ […]

Gujarat

પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર બી.એ.પી.એસ. દ્વારા સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન

પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર બી.એ.પી.એસ. દ્વારા સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર શહેરમાં સ્વામિનારાયણ મંદિરે વિસાવદર બી.એ.પી.એસ. સત્સંગ મંડળ દ્વારા એક સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. આ જ્ઞાનયજ્ઞ તા.૨૬-૭ થી ૨૮-૭ દિવસ ૩ દરરોજ રાત્રે ૮-૩૦ કલાકથી કથા વાર્તાનો સત્સંગ થશે. જેમાં જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના પૂ.અખંડચિંતન સ્વામી તથા પૂ.પરમનિલય સ્વામી પધારી કથા, […]

Gujarat

વિસાવદર તાલુકાના પ્રેમપરા, રામપરા પાસેનો ડેમ ઓવરફ્લો

વિસાવદર તાલુકાના પ્રેમપરા, રામપરા પાસેનો ડેમ ઓવરફ્લો વિસાવદર તાલુકાના પ્રેમપરા- રામપરા ગામ પાસે ધ્રાબડધોયા નદી પર ડેમ બાંધવામાં આવેલ છે. જે ડેમમાં સતત વરસાદને કારણે ઉપરવાસના નદી, નાળા, વોંકળાના પાણીની આવક વધતા આજ તા.૨૪-૭-૨૦૨૪ ના રોજ વહેલી સવારે ૬:૦૦ કલાકે ડેમ ઓવરફ્લો થયેલ છે. માટે સાવચેતીના પગલાં રૂપે નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામો રામપરા, પ્રેમપરાના લોકોને […]

Gujarat

બાબરા માં આવેલ તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો :ભાવિકો ઉમટયા

બાબરા માં આવેલ તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો :ભાવિકો ઉમટયા બાબરાના તાપડીયા આશ્રમ ખાતે પૂ. મહંત ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીમાં ભજન- ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક સમુદાયે હાજરી આપી હતી. શરુઆતમાં ગુરુપૂજન અર્ચન અને દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતભરમાંથી […]

Gujarat

સુડાવડ ખોડિયાર માતાજીના મંદિરે ભાવભક્તિ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

સુડાવડ ખોડિયાર માતાજીના મંદિરે ભાવભક્તિ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો ( ગુરૂપૂજન, મહાઆરતી, ધર્મસભા, સંતો, પત્રકારોના સન્માન, મહાપ્રસાદ જેવા કાર્યક્રમો) બગસરા તાલુકાના સુડાવડ ગામે તા.૨૧-૭-૨૦૨૪ ના રોજ ખોડિયાર માતાજીના મંદિરે સવારથીજ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ભૂદેવના કંઠેથી શ્લોક, મંત્રોચ્ચાર સાથે બ્રહ્મલીન પૂ.બાબુદાસબાપુની સમાધિસ્થાને ગુરુપૂજન, ધૂપ દીપ, આરતી દ્વારા ભાવભક્તિ સાથે ઉજવવામાં આવેલ. ત્યારબાદ ધર્માનુરાગી ભાઈઓ, બહેનો, સંતો, […]

Gujarat

મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ મંત્રી પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લા મા વાવણી થય જતા ધરતીપુત્રો‌એ હોશેહોશે

મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ મંત્રી પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લા મા વાવણી થય જતા ધરતીપુત્રો‌એ હોશેહોશે મોંઘાદાટ બિયારણ અને ખાતર નો ખર્ચ કરી ને મગફળી, સોયાબીન જેવા ખરીફ પાકો નુ વાવેતર કર્યુ હતુ પણ સતત વરસી રહેલા વરસાદ ને કારણે અરણીયારા ના ખેડૂત પુત્રી […]

Gujarat

મેંદરડા નો મધુવંતી ડેમ રોન્દ્ર સ્વરૂપ ધારણ કરી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થા સાથે ઓવરફ્લો

મેંદરડા નો મધુવંતી ડેમ રોન્દ્ર સ્વરૂપ ધારણ કરી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થા સાથે ઓવરફ્લો મેંદરડા તાલુકા નો જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા પિયત સહકારી મંડળી ના પ્રમુખ, સભ્ય પરસોતમભાઈ, ચંદ્રેશ ભાઈ ખુંટ, નિલેશ ઢેબરીયા, વગેરે મંડળી ના સભ્ય દ્વારા ગોરમહારાજ દ્વારા કંકુ,ચોખા અને શ્રીફળ વધેરી ને વિધિવત નવા નિર ના વધામણાં કરવામાં આવ્યા […]

Gujarat

💐💐 આજે 22 જુલાઈ ખાંભા ના પત્રકાર ખોડુંભાઈ બાભણીયા ના લાડકવાયો ભાણીયો મહેન્દ્ર સાંખટ નો આજે જન્મદિવસ છે 💐💐

💐💐 આજે 22 જુલાઈ ખાંભા ના પત્રકાર ખોડુંભાઈ બાભણીયા ના લાડકવાયો ભાણીયો મહેન્દ્ર સાંખટ નો આજે જન્મદિવસ છે 💐💐 અમરેલી જિલ્લાના ખાંભા ખાતે નિષ્પક્ષ નીડર અને ઈમાનદારી પૂર્વક પત્રકાર તરીકે ફરજ બજાવતા અને કોઈપણ સેવા કાર્યો હોઈ એમાં હર હમ્મેશ અગ્રેસર્જ રહેતા હોય છે**એવાજાણીતા પત્રકાર ખોડુંભાઈ બાભણીયા ના ભાણીયા ભાઈ મહેન્દ્ર સાંખટ નો આજે જન્મદિવસ […]

Gujarat

તા.૨૧-૭-૨૦૨૪ રવિવાર બપોર ૩-૦૦ થી ૬-૩૦ દરમ્યાન ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ પાદૂકા પૂૂજન,વરુણ પૂજન,તુલસી પૂજન,સત્યનારાયણ કથા,ગુરુ

તા.૨૧-૭-૨૦૨૪ રવિવાર બપોર ૩-૦૦ થી ૬-૩૦ દરમ્યાન ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ પાદૂકા પૂૂજન,વરુણ પૂજન,તુલસી પૂજન,સત્યનારાયણ કથા,ગુરુ ચાલીસા,વૃક્ષારોપણ,એક્યુપ્રેશર થેરાપી કાર્યક્રમનું આયોજન જીવન સંધ્યા,સીનિયર સીટીઝન હોમ,અંકુર પાસે,નારણપુરા ખાતે જીવન સંધ્યાશ્રમ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ-લીયો ક્લબ્સ ઓફ અમદાવાદ જોધપુર હિલ,વાઈબ્રન્ટ,પરફેકશના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં જીવનસંધ્યાશ્રમના હોદ્દેદારો,વડીલોને ભોજન પ્રસાદમાં ચોખ્ખા ઘીનો શીરો તથા કેળા પીરસવામાં આવ્યા હતા તેમજ […]