*રાજકોટ શહેર નાના મૌવા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં કોરોના રેપીડ કીટ દ્વારા ૧૦૦ ટેસ્ટ કરવામાં આવેલ છે.*
*રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ નાના મૌવા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં કોરોના માટે રેપીડ કીટ દ્વારા ૧૦૦ ટેસ્ટ કરવામાં આવેલ છે. આજરોજ ૧૬ શાકભાજી લારીવાળા. ૮ રીક્ષા ડ્રાઈવર. દૂધના ફેરીયા ૭. સગર્ભા ૪. જંગલેશ્વર માઈગૃનટ ૮. તાપસ સોસાયટી અને ગ્રીન સાનીધય કવોરેનટાઈન ના ૧૮ તથા અન્ય લોકોના સેમ્પલ લેવામાં આવેલ છે. તમામ ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવેલ છે. અત્યાર સુધી કુલ ૨૭૩ રેપીડ ટેસ્ટ કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*