Gujarat

અમરેલી સિટી પી આઈ વી આર ખેર ના માર્ગદર્શન હેઠળ અમરેલી સિટિ પોલીસ સ્ટેશન ના લેડી સિંગમ પી એસ આઈ

આજરોજ તારીખ 17.04.2020
ના રોજ અમરેલી જિલ્લા પોલિસ વડા શ્રી નિરલિપ્ત રાય.ની સૂચના અનુસાર તથા અમરેલી સિટી પી આઈ વી આર ખેર ના માર્ગદર્શન હેઠળ અમરેલી સિટિ પોલીસ સ્ટેશન ના લેડી સિંગમ
પી એસ આઈ
સેજલ આર મેઘાણી દ્વારા આજરોજ રાંદલ ના દડવા ચેકપોસ્ટ પર પોતાની ફરજ બજાવતા હોઈ તે દરમિયાન વેલી સવારના એક ટ્રંક ચાલક પોતાના વાહન મા અનાજ ના જથા ની હેરાફેરી ની આડમાં તાલપત્રી ની નીચે 12 જેટલા મજૂરો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હોય ની જાણ થતા ની સાથે પી એસ આઈ મેઘાણી દ્વારા ટ્રક ચાલક ને રોકી ને પૂછતાછ કરતાની સાથે ચેકીંગ દરમિયાન પોતા ના ટ્રક મા 12 જેટલા મજૂરો ને ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા ઇસમો ને કાયદાનું ઉલધન કરતા ઇસમોને પકડી પાડેલ આગળની કાયદેસરની કાર્યવાહી વાડિયા પોલીસ સ્ટેશનમાં મોકલી આપેલ

IMG-20200417-WA0162-1.jpg IMG-20200417-WA0170-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *