સ્લગ :
ભૂખ્યા ને ભોજન પીરસતા એવા ભવાની હોટલ ના માલિક હરપાલિહ રાણા એ લીંબડી થી પોતાના વતન તરફ જતા પગપળા જતા અનેક મજૂરોને મફતમાં ભોજન પીરસાયું.
હાલ માં સમગ્ર ભારત માં કોરોના વાઇરસ ના મહારોગ ના ભરડા માં આવી ગયુ છે પરંતુ અને સરકાર શ્રી એ આ કોરોના વાયરસ મહારોગનો ચેપ વધુ ન ફેલાય તે સારો નિર્યન લઈ લોક ડાઉન આપવામા આવ્યું હતું.
પણ ગુજરાત ભર માંથી ઘણા એવા મજૂર વર્ગ ના લોકો અલગ અલગ ગામ માં મજૂર કામ કરવા માટે અન્ય રાજ્યમાંથી આવ્યા છે.
અને પોતાના પરિવાર પેટિયું ચાલવા તે માટે પોતે છૂટક મજૂરી કરતા હતા.
પરંતુ આ લોક ડાઉન થતા અને ખાનગી વાહનો બન્ધ થઇ જતાં તેઓ ફસાઈ ગયા હતા પછી તેઓ પોતાના વતન માટે ચાલી ને જવાની વાટ પકડી હતી.
અને ચાલી ને જતા આ આ
તમામ મજૂર વર્ગ ના લોકો પોતાના વતન એમ. પી. તરફ જઈ રહિયા હતા.
ત્યારે રસ્તામાંજ નેશનલ હાઇવે રોડ પર આવેલ ભવાની હોટલ ના માલિક તેમજ ગેડી ગામ ના રહેવાસી ને હરપાલસિંહ રાણા ખબર પડતાં તેઓ લીંબડી થી પગપાળા ચાલીને આવતા એમપી ના 50 થી 60 મજૂરોને પોતાની ભવાની હોટેલ માં બપોરના ભોજનની વ્યવસ્થા કરીને જમાડવા માં આવ્યા હતા આ લોકો ભૂખ્યા ને ભોજન આપી શ્રી હરપાલસિંહ રાણા એ એક માનવ સેવા નું ઉદાહરણ પાડીયું હતું.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી