લોકડાઉનને કારણે દામનગરમાં શાક-ભાજી બકાલાનો ધંધો કરતા વેપારીઓને અહીંના માર્કેટિંગ યાર્ડમાં તા.૪-૫ થી વેપાર કરવા માટે ફેરવવામાં આવેલ, એક મહિનો અને ૬ દિવસ ત્યાં ધંધો કર્યા પછી નગરપાલિકા તરફથી સરદાર ચોક,રાભડા રોડ ચોકડી પાસે (અગાઉ બેસતા હતાં તેં જગ્યા)મંજુરી મળતાં આજે તા.૧૦-૬ ને બુધવારથી શાક-ભાજી(બકાલા)વેચવાનું શરૂ કરી દેતા વેપારીઓમાં અને ગ્રાહકોમાં ખુશી જોવા મળી હતી.અહેવાલ અતુલ શુકલ દામનગર.



