Uncategorized

સુરેન્દ્રનગર નગપાલિકા ના અધિકારીઓ દ્વારા રિબરફ્રન્ટ પર લારીઓ અચાનક ચેકિંગ હાથ ધરાયુ

બ્રેકીંગ સુરેન્દ્રનગર
————————-
સુરેન્દ્રનગર નગપાલિકા ના અધિકારીઓ દ્વારા રિબરફ્રન્ટ પર લારીઓ અચાનક ચેકિંગ હાથ ધરાયુ

——————————–
અનેક લારીઓ માલિકોનું આ શિસ્ત જણાતા રૂપિયા 500 લેખે દન્ડ વસુલ કરવામાં આવ્યા
——————————–

આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા અને છત્રપાલસિંહ ઝાલા શહેર ના રિવરફ્રન્ટ ઉપર જઈને લારી જે પટ્ટા ની બહાર ઉભી તેને અંદર નખાવી તેમજ જે જગ્યાએ મારકીંગ કર્યા છે તેની બાજુમાં ઉભેલી લારી ને બહાર કઢાવી તેમજ ખાલી લારી રાખીને જગ્યા પચાવી હોય તેવી લારી જપ્ત કરી તેમજ એક આમલેટ લારી તેમજ તેનુ ટેબલ જપ્ત કરવામાં આવીયુ તેમજ દરેક ને કેહવામાં આવ્યું કે ભોગાવા માં કચરો નાખવાનો નથી તમારે સફાઇ રાખવાની છે તેમજ સોસયીલ ડીસ્ટન જાળવવાનુ છે માસ્ક પેહરવાનુ છે તેમજ ત્યાં અમુક જગ્યા કોઇ એ રોકીરાખી હતી એ જગ્યાએ કોઇ લારી રાખે તો એમ કેહતા હતા કે અમારી જગ્યા છે તેના અનુસંધાને અમોએ તે જગ્યા ઉપર લારી રખાવી અને ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એ જણાવ્યું કે આ જગ્યા કોઇની માલીકીની નથી નગરપાલિકા ની છે તમને જો કોઇ મારકીંગ વાળી જગ્યા ઉપર કોઇ ના પાડે તો અમોને જાણ કરજો એ પછી જે લારી જપ્ત કરી તેમાંથી એકલારી નગરપાલિકા એ આવીને તે લારીઘારક ને રૂ 500 વહિવટ ચાર્જ વસૂલ કરીને પરત કરી છે તેમજ કડક સુચના આપવામાં આવીછે કે આમલેટ તેમજ પાન મસલા માટે જગ્યા નથી અને હવે પછી આવી લારી જોવા મળશે તો જપ્ત કરીને પરત આપવામાં આવશે નહીં તેમજ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેની દરેક એ નોંઘલેવી જે લારી આમલેટ ની હતી તેની પાસે વાદળી કલરનુ કેબીન પણ હતું તેમા ગેસનો બાટલો તેમજ ઈંડા ના સ્ટેન્ડ તેમજ માલસામાન હતો તે માલીક એ એમ કીઘુ કે હું અત્યારે જ હું લઇ જાવછું એટલે તેની વીંનતી કરી એટલે અમારી નજર સામે તેને પોતાન્ માણસો લઇજવા ગોઠવણ કરતાં હતાં અને આમલેટ ની લારી નગરપાલિકા એ લાવ્યા હતા તેમજ એક 8 ફુટ નુ લોંખડ નુ ટેબલ તેમજ એક બીજી શાકભાજી ની લારી જપ્ત કરી હતી આમલેટ ની લારી તેમજ શાકભાજી લારી ચડાવતી વખતે ટ્રેકટર સાથે બેજ માણસો હતા એ લોકો ને ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા અને છત્રપાલસિંહ ઝાલા એ પોતે લારી ટ્રેકટર માં ચડાવી હતી કારણકે લારી નુ વજન ઘણુ હતુ તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એ દરેક શાકભાજી બકાલા તેમજ ફ્રુટ ની લારીવાળા જણાવ્યું કે આ કોરોના વાયરસ મહામારી સપુર્ણ કાબુમાં નો આવીજાય ત્યાં સુધી આ નીયમો નુ પાલન કરવાનુ છે પછી કોરાના વાયરસ ની મહામારી સપુર્ણ કાબુમાં આવે પછી દરેક માટે આ જગ્યા ઉપર શાકભાજી બકાલા વાડા તેમજ ફ્રુટ વાળા જેટલા નો સમાવેશ થાય તેટલા સમાવીશુ હવે પછી મેઇન રોડ ઉપર મોટી શાક માર્કેટ પાસે કોઇને ઉભા રેહવાનુ નથી અને લોકો પણ દરેક લારીએ શાકભાજી ની ખરીદી કરતાં નજરે પડીયા હતા.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

IMG-20200429-WA0006-0.jpg IMG-20200429-WA0005-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *