NFSA અને NON NFSA BPL રેશનકાર્ડ ધારકો ને 1000 રૂપિયાની સહાય કુટુંબના વડાના આધાર લિંક બેંક ખાતા માં ન મળેલ હોય તો આ લિંક પરથી સ્ટેટસ જાણી સંબંધિત બેંક નો સંપર્ક કરી લિંક કરાવવાની કામગીરી કરવા અપીલ કરવામાં આવે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756