જૂનાગઢ જિલ્લાના માંગરોળ થી બોમ્બે,સુરત,અમદાવાદ, સહિત વિવિધ શહેરોમાં રેગ્યુલર ચાલતી એવી મધુરમ ટ્રાવેલ્સ બસ નો આજરોજ થી ફરીથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે
મધુરમ ટ્રાવેલ્સ નું માંગરોળ ખાતે થી સંચાલન કરતા કિશોરસિંહ સરવૈયા સાથે વાત કરવામાં આવતા તેમજે જણાવ્યું હતું કે સરકાર ના નિયમ મુજબ સોસીયલ ડિસ્કન્સ જળવાઈ રહે તે માટે એક બસ માં 22 પેસેન્જર બેસાડવામાં આવશે
આજરોજ થી અમારી મધુરમ ટ્રાવેલ્સ ની ખાનગી બસો નો આજરોજ તા.6.6.2020 ના રોજથી ફરી થી પ્રારંભ કરવા જઈ રહયા છીએ ટીકીટ નું એડવાન્સ બુકીંગ પણ અમારી ઓફિસે થી શરૂઆત કરી દેવામાં આવ્યું છે
તો માંગરોળ ની જનતા ને અમારી આ બસ સેવા નો બહોળો લાભ લેવા જણાવવા માં આવ્યું છે.
