નવીદિલ્હી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રીપદનું સેવાદાયિત્વ બીજીવાર સંભાળ્યા પછી બુધવાર, ૨૧મી ડિસેમ્બરના રોજ દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે.
મુખ્યમંત્રીએ આ દરમ્યાન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા સૌજ્ન્ય મુલાકાત કરી હતી.
