નવીદિલ્હી
રબર બોર્ડ દ્વારા ફિલ્ડ ઓફિસરના ખાલી પદો પર ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરી છે. ઉલ્લેખનીય છે કે આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ ૩૪ પદો પર યોગ્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પદ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ૨ મે, ૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર અથવા બોટનીમાં ગ્રેજ્યુએશન ધરાવતા સાથે જ જરૂરી અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઇેહ્વહ્ર્વીિ મ્ટ્ઠઙ્ઘિ ઇીષ્ઠિેૈંદ્બીહં ૨૦૨૨ અંતર્ગત ખાલી પદો પર અરજી કરી શકે છે. ઇેહ્વહ્ર્વીિ મ્ટ્ઠઙ્ઘિ ઇીષ્ઠિેૈંદ્બીહં ૨૦૨૨ જાેબ નોટિફિકેશન અંતર્ગત અરજી કરવા માંગતા ઇચ્છુક ઉમેદવારો આ આર્ટિકલમાં એપ્લિકેશન પ્રોસેસ, વય મર્યાદા, લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો વિશે માહિતી મેળવી શકે છે. ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખઃ ૨ મે, ૨૦૨૨ ફિલ્ડ ઓફિસર- ૩૪ પદો માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર (છખ્તિૈષ્ઠેઙ્મંેિી) અથવા બોટની (મ્ર્ંટ્ઠહઅ)માં ગ્રેજ્યુએશન ધરાવતા સાથે જ જરૂરી અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઇેહ્વહ્ર્વીિ મ્ટ્ઠઙ્ઘિ ઇીષ્ઠિેૈંદ્બીહં ૨૦૨૨ અંતર્ગત ખાલી પદો પર અરજી કરી શકે છે. જગ્યા ૩૪ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર અથવા બોટનીમાં ગ્રેજ્યુએશન ૩૦ વર્ષ (જીઝ્ર/જી્/ર્ંમ્ઝ્ર ઉમેદવારોને સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.) ઉમેદવારોની વય મર્યાદા અરજીની અંતિમ તારીખ સુધી ૩૦ વર્ષથી વધુ ન હોવી જાેઈએ. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ૨ મે, ૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો ુુુ.િેહ્વહ્વીહ્વિર્ટ્ઠઙ્ઘિ.ર્ખ્તદૃ પરથી અરજી કરી શકે છે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે ઈમેલ અને ફોન નંબર રાખવો જરૂરી છે.
