સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મચ્છરીનો આતંક જાહેર શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાઓ પર અકસ્માત થવાનો ભય જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા કોઈજ કાર્યવાહી ન થતાં લોકોમાં તંત્ર સામે નારાજગી. સત્તાધીશો તો ફોર વ્હીલમાં ઘૂમતાં હોવાથી શહેરીજનોની હાલત કેવી કફોડી થઈ રહી છે એ સમસ્યાનો ખ્યાલ તેઓને કેમ આવે??


