ભારતીય જનતા પાર્ટી દ્વારા સંખેડા વિધાનસભાના ઉમેદવાર અભેસિંહ તડવી તડવી સમાજની વાડી ખાતે 139 સંખેડા વિધાનસભાનાં ધારાસભ્ય અને ઉમેદવાર શ્રી અભેસિંહભાઈ તડવીની ચૂંટણીલક્ષી પહેલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું ને ચૂંટણીનાં પ્રચાર-પ્રસાર કરી તેમને શુભેચ્છા પાઠવામાં આવી. સાથે જીતનાં જયઘોષ સાથે શુભારંભ કરવામાં આવ્યો. આ સાથે જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા અને તાલુકાના સભ્યો, સંગઠનનાં પ્રમુખ, મહમંત્રીઓ, કાર્યકર્તાઓ, અને તડવી સમાજના આગેવાનો અને બહેનોએ બહુ વિશાળ સંખ્યામાં હાજર રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી
સંખેડા વિધાનસભાના ઉમેદવાર અભેસિંહ તડવી તડવી સમાજની વાડી ખાતે 139 સંખેડા વિધાનસભાનાં ધારાસભ્ય અને ઉમેદવાર શ્રી અભેસિંહભાઈ તડવીની ચૂંટણીલક્ષી પહેલી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


