લીલીયા મોટા ના ગ્રામ પંચાયત કર્મચારી ઝાહિરભાઈ જે બેલીમ ઉમરાહ ના મુબારક સફર પર જતા હોય ત્યારે લીલીયા ગ્રામ પંચાયત ના સરપંચ જીવન ભાઈ વોરા તેમજ ગ્રામ પંચાયત તલાટી મંત્રી ડાભીબેન પઠાણ સાહેબ તેમજ સ્ટાફ અને પંચાયત સદસ્યો દ્વારા ઝહિરભાઈ ને સાકાર પડો પુષ્પ માળા તેમજ મો મીઠું કરાવવા માં આવેલ આ તકે ઉપ સરપંચ વિજય ભાઈ શેખલિયા શબ્બીર દલ રૂપાભાઈ શિરોયા હરીબાપા રવજીભાઈ વઘેડીયા એડવોકેટ સંજય ભાઈ બગડા અરવિંદભાઈ સહિત ગ્રામ પંચાયત ના તમામ સદસ્યો કર્મચારી ઓ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


