સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
—————————————————————-છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હતો લોકડાઉન હતું જેના કારણે હોલિકા દહન નો ધાર્મિક ઉત્સવ લોકો નહોતા કરી શક્યા ત્યારે આ વર્ષે સાવરકુંડલાના દેવળાગેટ વિસ્તારમાં સૌથી મોટું હોલિકા દહન કરવામાં આવે છે અને શહેરના હજારો લોકો હોલિકા માતાની પ્રદિક્ષણા કરી રહ્યા છો નાના બાળકોને લઈને હોલિકા માતાની પ્રદિક્ષણા કરવાનું ખાસ મહત્વ છે તેમજ જે નવવધુ છે એ નવ દંપતીઓ પણ હોલિકાની પાંચ પ્રદિક્ષણા ઓ કરતા નજરે પડ્યા છે અને આ વર્ષે બેન્ડ પાર્ટી વાળા પણ ખૂબ જ ખુશી આનંદમાં હોય તેઓ સંગીતના તાલ આપી લોકોની શ્રદ્ધા અને ઉત્સાહમાં વધારો કરતા જોવા મળી રહ્યા છે.


