Gujarat

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પ્રકૃતિપ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાના વંડા inox greenમાં પર્યાવરણ પ્રેમીઓ  દ્વારા વૃક્ષા રોપાણ કરવામાં આવ્યું જેમાં સિક્યુરિટી દડુબાપુ HR સુખપાલ સિંધ, દીપકભાઈ ભદુરીયા, લખનભાઈ રાણીગા, ભુપતભાઇ ટોળીયા, રવિ બગડા, હરેશ ટોળીયા, ધર્મેશ ગોહિલ, ભગીરથ ખુમાણ  આ તમામ ભાઈઓ દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા આમ આ ટીમ દ્વારા લોકોને પણ વૃક્ષ વાવો નો સંદેશ પણ પાઠવવામાં આવેલ. આમ પ્રકૃતિનું સંવર્ધન કરવાનો અભિગમ ખરેખર પ્રશંસનીય છે.

IMG-20220625-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *