અમરેલી પંથકના એક સાથે 50 પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખવામા આવી છે. આ પાછળનુ કારણ જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત કેટલાક કર્મીઓ વિરુદ્ધથી રહેલા આક્ષેપો અને વિભાગીય કામગીરીમાં લચર કામગીરી, અરજદારના પણ આક્ષેપોના કારણે પોલીસ બેડામાં આ પગલુ લેવામા આવ્યુ છેઅમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે આ તમામ પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. એક સાથે આટલા પોલીસ કર્મચારીઓની બદલી થતા સમગ્ર જિલ્લામા સોપો પડી ગયો છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


