અમરેલીના શહેરના વતની સામાજીક કાર્યકર્તા ભાવેશ વાઘેલા જન્મ દિવસ પર તેમના મો નંબર 7016060266 પર શુભેચ્છાઓ પાઠવામાં આવી.
અમરેલી શહેર ની યુવા દિલો ની ધડકન યુવાનો ના આદર્શ સારી એવી લોકચાહન ધરાવતા પત્રકાર ભાવેશ વાઘેલા કોઈ એકજ સમાજ નહીં પરંતુ સર્વે સમાજમાં જેઓ ખુબજ સારી એવી લોકચાહન ધરાવતાં સામાજિક સેવાંકીય સંસ્થામાં દરેક યુવાનોના માર્ગદર્શક સામાજીક સમરસતાં ના હિમાયતી લોકસેવા મા હંમેશા
તત્પર સેવામાં હાજર રહેતા ભાવેશ વાઘેલા ને શુભકામનાઓ પાઠવામાં આવી આપને જન્મદિવસ પર આપના જન્મદિવસ પર આપને આનંદ મન, ખૂટે નહી તેટલું ઘન મુબારક, તંદુરસ્તી ભયું તન મુબારક.. વડીલ મિત્રો દ્વારા જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ પાઠવામાં આવી
શુભેચ્છક
તંત્રી વિપુલભાઈ વાઘમશી
જનતાકી જાનકારી જામનગર


