ગાંધીનગર
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક વિજય થયા બાદ આજે સોમવાર ૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાત ના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ ની અમૂલ્ય હાજરી માં ભૂપેન્દ્રભાઈ પટેલ નો મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગર માં સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ, સરદાર ભવન સંકુલ નવા સચિવાલય ખાતે યોજાશે, આ સમારોહ માં જીત મેળવેલ તમામ ધારાસભ્યો, ભાજપ ના કાર્યકર્તાઓ, ની હાજર રહશે.